हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
sagittarius
Sagittarius News
capricorn
Shani Vakri 2024: સાવધાન...જૂનમાં શનિદેવ થશે વક્રી, આ 4 રાશિઓને વેઠવો પડશે પ્રક્રોપ
Shani Vakri 2024 Effects: શનિની ઉલટી ચાલ કેટલીક રાશિઓ માટે શુભ રહેશે, જ્યારે કેટલીક રાશિના જાતકોને ભારે નુકસાન થઈ શકે છે. કારણ કે તેમની વિપરીત ગતિના કારણે વ્યક્તિને આર્થિક સમસ્યાઓ, સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અને અન્ય ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સમય દરમિયાન અમુક રાશિવાળા લોકોએ સાવધાન રહેવાની જરૂર છે.
Jun 9,2024, 19:47 PM IST
Budh Vakri
ગ્રહોના રાજકુમારની 13 ડિસેમ્બરે બદલાશે સ્થિતિ, ધનુ સહિત 6 રાશિવાળાને લાગશે લોટરી
જ્યોતિષ શાસ્ત્રમાં બુધને ગ્રહોના રાજકુમાર ગણવામાં આવ્યો છે. જાતકની કુંડળીમાં જો બુધ ઉચ્ચનો હોય તો વ્યક્તિ ખુબ જ પ્રભાવશાળી હોય છે. બુધને જ્ઞાન, બુદ્ધિ અને સૌભાગ્યનો સ્વામી ગણવામાં આવ્યો છે. આવામાં બુધ જ્યારે રાશિ પરિવર્તન કરે છે કે એક રાશિથી બીજી રાશિમાં વક્રી થાય છે તો તેની અસર તમામ રાશિઓ પર જોવા મળતી હોય છે
Dec 12,2023, 9:17 AM IST
Budh Gochar 2023
Budh Gochar: 27 નવેમ્બરથી આ રાશિઓનો ગોલ્ડન પીરિયડ થશે શરુ, ચારેતરફથી થશે ધન લાભ
Budh Gochar 2023: નવેમ્બર મહિનાના અંતે એટલે કે 27 નવેમ્બરે ગ્રહોના રાજકુમાર બુધ ધન રાશિમાં પ્રવેશ કરશે. બુધ ગ્રહ જ્ઞાન, સૌભાગ્ય, બુદ્ધિ અને વેપારનો કારક ગ્રહ છે. બુધ ગ્રહના ધન રાશિમાં પ્રવેશથી ત્રણ રાશિના લોકોને ખૂબ જ લાભ થવાના છે. આ રાશિના લોકો માટે 27 નવેમ્બરથી જીવનનો ગોલ્ડન પિરિયડ શરૂ થશે.
Nov 22,2023, 8:51 AM IST
budhaditya yoga
Budhaditya Rajyoga: આવતીકાલથી આ રાશિના જાતકો 10 દિવસ સુધી રાજા જેવું જીવન જીવશે
વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, બુધ અને સૂર્ય ગ્રહો એક રાશિમાં ભેગા થાય ત્યારે બુધાદિત્ય રાજયોગ (Budhaditya Rajyoga) રચાય છે. તાજેતરમાં, બુધ ગ્રહ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ્યો છે અને 27 નવેમ્બર સુધી ત્યાં રહેશે. 17 નવેમ્બરે સૂર્ય પણ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે, જેના કારણે બુધાદિત્ય રાજયોગ બનશે.
Nov 16,2023, 13:40 PM IST
Libra to Pisces
ઓગસ્ટ મહિનામાં આ 5 રાશિના લોકોના જીવનમાં ખુશીઓની દસ્તક આવશે, જાણો લવની કુંડળી
Love Horoscope: ઓગસ્ટ મહિનામાં ઘણા લોકોની લવ લાઈફમાં ઉથલપાથલ આવી શકે છે, જ્યારે કેટલાક લોકોના સંબંધની વાત ઘર સુધી પહોંચી શકે છે.
Aug 3,2023, 15:52 PM IST
Budh Gochar
બુધના રાશિ પરિવર્તનથી આ 3 રાશિના લોકોને થશે સૌથી મોટો લાભ, ઓક્ટોબર સુધી સમય અતિશુભ
Budh Gochar 2023: બુધ ગ્રહ 25 જુલાઈથી 1 ઓક્ટોબર સુધી સુધી સિંહ રાશિમાં રહેશે. ત્યારબાદ બુધ ગ્રહ કન્યા રાશિમાં ગોચર કરશે. બુધના ગોચરના કારણે 3 રાશિના લોકો ઓક્ટોબર સુધી આનંદમાં રહેશે. આ સમય દરમિયાન તેમને નોકરીમાં નવી તકો મળી શકે છે અને ધન લાભ સાથે વિદેશ પ્રવાસની તકો પણ સર્જાઈ શકે છે.
Jul 23,2023, 7:51 AM IST
shukra vakri 2023
આ 5 રાશિના જાતકો ચેતી જજો! આગામી એક મહિના સુધી આવશે સમસ્યાઓ
Shukra Rashi Parivartan 2023: 23 જુલાઈના રોજ સુખ અને સમૃદ્ધિનું પ્રતિક ગણાતો શુક્ર ગ્રહ તેના શત્રુ સૂર્યની રાશિમાં વક્રી થવા જઈ રહ્યો છે. શુક્ર વક્રી થતાની સાથે જ આ 4 રાશિઓ પર કહેર તુટી પડશે. ચાલો જાણીએ કે તેઓ આ સંકટમાંથી કેવી રીતે બહાર આવી શકે.
Jul 18,2023, 8:52 AM IST
બુધ ગોચર 2023
8 જુલાઈથી આ રાશિના જાતકો પર થશે પૈસાનો વરસાદ, એક મહિના સુધી બુધ કરાવશે મોજ!
Budh Rashi Parivartan 2023: બુદ્ધિ, વ્યાપાર, સંવાદ અને તર્કનો દાતા બુધ તેની રાશિ બદલીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે. બુધ ગોચર 5 રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે.
Jul 2,2023, 12:39 PM IST
Purse Color Astrology
શું તમે ખોટા રંગનું પર્સ યુઝ કરી રહ્યા છો? તમારી રાશિ પ્રમાણે જાણો તમારો લકી કલર
Purse Color Astrology: કયા રંગનું પાકીટ તમારા માટે લકી છે? જાણો તમારી રાશિ પ્રમાણે તમારા પર્સ કે વોલેટનો રંગ, જે તમને પ્રગતિ તરફ દોરી જશે.
Jun 12,2023, 15:45 PM IST
Shani Vakri 2023
Shani Vakri: 'શનિની ઉલટી ચાલ'થી આ 3 રાશિઓની થશે બલ્લે બલ્લે! ચમકી જશે કિસ્મત
Shani Vakri 2023 : ન્યાયના દેવતા શનિ થોડા દિવસોમાં ઉલ્ટી ચાલ ચાલવાનું શરૂ કરશે. શનિની વક્રી ચાલ કેટલાક લોકો માટે ખૂબ જ શુભ રહેશે અને તેમને મોટી સફળતા, સંપત્તિ અને માન-સન્માન અપાવશે.
May 6,2023, 8:04 AM IST
spiritual
હવે આ રાશિવાળાઓનો ટાઈમ આવશે, રૂપિયાના ઢગલાથી છલકાઈ જશે તમારી તિજોરી!
21 એપ્રિલે ગુરુનો મેષ રાશિમાં પ્રવેશ થશે. જ્યાં ચંદ્ર પહેલાથી જ બિરાજમાન હશે. જેના પરિણામે ગજલક્ષ્મી યોગ બનશે. અને તેનો મુખ્ય ત્રણ રાશિઓને લાભ મળશે. આ ત્રણ રાશિઓમાં મેષ, મિથુન અને ધનુ રાશિના જાતકો માટે ગજરાજ યોગ ખૂબ જ લાભદાયી નીવડશે. ખાસ કરીને ધનલાભ, નોકરીમાં પ્રમોશન કે વેપારમાં લાભ થશે.
Feb 1,2023, 8:52 AM IST
astrology
25 ડિસેમ્બર 2022 રાશિફળ : આજે કઈ રાશિના જાતકો પર પ્રસન્ન થશે લક્ષ્મીજી?
Dec 25,2022, 8:25 AM IST
Budh uday 2023
12 જાન્યુઆરીથી આ 3 રાશિના જાતકોનો થશે જબરદસ્ત ભાગ્યોદય, છપ્પર ફાડ ધનવર્ષા થશે
ધન, વેપાર, બુદ્ધિ, સંવાદના કારક ગ્રહ બુધનો 12 જાન્યુઆરી 2023થી ઉદય થઈ રહ્યો છે. ધનુ રાશિમાં બુધ ઉદયની અસર તમામ લોકોના જીવન પડશે પણ કેટલીક રાશિઓ માટે તે ખુબ જ શુભ રહેશે.
Dec 19,2022, 13:15 PM IST
zodiac signs
10 ઓક્ટોબર સુધીનો સમય આ 4 રાશિ માટે વરદાન સમાન, થઈ શકે છે મોટો લાભ
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોની ચાલનું વિશેષ મહત્વ હોય છે. ગ્રહ-નક્ષત્રોની ચાલની તમામ 12 રાશિઓ પર પ્રભાવ પડે છે. ગ્રહોની ચાલથી કેટલીક રાશિના જાતકોને શુભ ફળ મળે છે તો કેટલીક રાશિઓને અશુભ.
Oct 5,2022, 18:10 PM IST
આજનું રાશિફળ
રાશિફળ 12 સપ્ટેમ્બર: કેવો રહેશે આજનો તમારો સમગ્ર દિવસ? જાણો અહીંયા
ગ્રહોની રોજ બદલાતી ચાલના લીધે આપણો દરરોજનો દિવસ અલગ હોય છે. ક્યારે આપણને સફળતા મળે છે તો ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. તો આજે તમારો દિવસ કેવો રહેશે જાણો અમારા આ રાશિફળમાં...
Sep 12,2020, 8:28 AM IST
આજનું રાશિફળ
રાશિફળ 8 સપ્ટેમ્બર: આ રાશિના જાતકોને થશે બિઝનેસમાં ફાયદો, જાણો કેવો રહેશે દિવસ
ગ્રહોની રોજ બદલાતી ચાલના લીધે આપણો દરરોજનો દિવસ અલગ હોય છે. ક્યારે આપણને સફળતા મળે છે તો ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. તો આજે તમારો દિવસ કેવો રહેશે જાણો અમારા આ રાશિફળમાં...
Sep 8,2020, 9:30 AM IST
aries
સૂર્યનો કુંભમાં પ્રવેશ, સેંકડો વર્ષો બાદ સર્જાઇ રહ્યો છે અદ્ભુત સંયોગ
ફેબ્રુઆરી મહિનામાં કુંભ રાશીમાં સુર્યનો પ્રવેશ થવા જઇ રહ્યો છે જેના કારણે એક અજબ સંયોગ સર્જાઇ રહ્યો છે જે સેંકડો વર્ષે એકવાર જ સર્જાય છે
Feb 11,2019, 16:06 PM IST
Trending news
gift city
ગુજરાતમાં જ્યાં દારૂ પીવાની છૂટ છે ત્યાં આટલો વેચાયો દારૂ, 4 મહિનાના આંકડા જાહેર
thief
ઘરમાં ચોરી કરવા ઘરમાં ઘૂસેલા ચોરે કપલના અંગત પળોનો વીડિયો ઉતાર્યો, પછી કર્યો કાંડ
Whatsapp
WhatsApp યુઝર્સને મોટો ઝટકો, જો આ સ્માર્ટફોન વાપરતા હશો તો નહી ચાલે તમારું વોટ્સએપ
pickle
પરણેલા પુરુષો સાવધાન થઈ જજો! વધુ પડતું અથાણું ખાતા હોવ તો બંધ કરી દેજો, જાણો કેમ?
Home Remedies
Home Remedies For Diarrhea: ડાયેરિયાના કારણે હાલત ખરાબ થઈ જાય તે પહેલા કરી લો આ કામ
Donkey Milk
Youtube પરથી આઈડિયા લઈને પાટીદાર યુવકે શરૂ કર્યું ગધેડા ફાર્મ, આજે હજારના લાખ થયા
Germany
ગુજરાતીઓ પાસપોર્ટ તૈયાર રાખો, આ દેશમાં રોટલો ને ઓટલો બંને મળશે : નીકળી બમ્પર નોકરી
Worst Food Combination
વરસાદી વાતાવરણમાં તમે પણ ચા-ભજીયા બે હાથે ખાતા હોય તો આ વાત તમારા માટે જાણવી જરૂરી
Gold rate
સોના-ચાંદીમાં મોટો કડાકો, સોનું રેકોર્ડ હાઈથી 4000 અને ચાંદી 10000 રૂ. સસ્તી
banaskantha
ઉત્તર ગુજરાતના 25 ગામોને જોડતા રોડ પર વરસાદી પાણી ભરાયા, હજારો લોકો અટવાયા