हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ronit Roy
Ronit roy News
Saif Ali Khan
અમદાવાદમાં ઉછરેલો આ ટીવી અભિનેતા હવે સૈફનું ધ્યાન રાખશે, સુરક્ષા કરવામાં અવ્વલ છે
સૈફ અલી ખાન 5 દિવસ બાદ લીલાવતી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને ઘરે પાછા ફર્યા છે. પરંતુ ઘરમાં થયેલા હુમલાની દહેશત પરિવાર અને તેમના પર એ રીતે છે કે અભિનેતાએ ઘરે આવતા પહેલા જ એક મોટો નિર્ણય લઈ લીધો. આ નિર્ણયનો ખુલાસો ત્યારે થયો જ્યારે ડિસ્ચાર્જ સમયે ટીવ અને ફિલ્મોમાં કામ કરી ચૂકેલા જાણીતા અભિનેતા હોસ્પિટલ અને તેમના ઘરની બહાર જોવા મળ્યા. જાણો કોણ છે અને સૈફે કયો નિર્ણય લીધો છે.
Jan 22,2025, 9:13 AM IST
Ronit Roy
TV ની દુનિયાનો સુપરસ્ટાર...જે આમિર ખાનથી લઈને અમિતાભ બચ્ચનના રહી ચૂક્યા છે બોડીગાર્ડ
એક ઈન્ટરવ્યુમાં તેમણે પોતે એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પોતાની મુસાફરી અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ ઈન્ડસ્ટ્રીમાં સ્ટાર બનવાના ઈરાદે આવ્યા હતા. પરંતુ જ્યારે નિષ્ફળતા મળી અને કામ ન બચ્યું તો તેમણે પોતાની સિક્યુરિટી એજન્સી શરૂ કરી અને તેઓ પોતે આમિર ખાનના ત્યાં બોડીગાર્ડ તરીકે કામ કરતા હતા.
Sep 19,2024, 9:13 AM IST
Shweta Tiwari
22 વર્ષ પછી મિસ્ટર બજાજ અને પ્રેરણા થયા રોમાન્ટિક, સોશિયલ મીડિયા પર વાયરલ થયા ફોટો
Shweta Tiwari-Ronit Roy: 22 વર્ષ બાદ પ્રેરણા અને મિસ્ટર બજાજ ફરીથી રોમાન્સ કરતા જોવા મળશે. આ વાત તરફ ઈશારો કરતી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. ચર્ચાઓ છે કે પ્રેરણા એટલે કે શ્વેતા તિવારી અને મિસ્ટર બજાજ એટલે કે રોનિત રોયની જોડી ફરી એકવાર રોમાન્સ કરતી જોવા મળશે.
Oct 9,2023, 12:44 PM IST
Karan Kundrra
અભિનય જ નહીં, આ કલાકારો બિઝનેસમાં પણ કરે છે બમ્પર કમાણી
Tv Actors who are Successful Businessman: લોકપ્રિય ટીવી કલાકારો માત્ર અભિનય પર જ નિર્ભર નથી પરંતુ તેઓ તેમના પોતાના વ્યવસાયમાંથી દર મહિને લાખોની કમાણી પણ કરી રહ્યા છે. આ યાદીમાં અનુપમા ફેમ રૂપાલી ગાંગુલીથી લઈને કરણ કુન્દ્રાનો સમાવેશ થાય છે.
Sep 22,2023, 7:49 AM IST
ALTBalaji
ALTBalajiની ખતરનાક બોલ્ડ વેબસીરિઝનું ટ્રેલર થયું રિલીઝ
પહેલી બે સીઝનની શાનદાર સફળતા બાદ ALTBalaji અને Zee5 ની બહુ જ લોકપ્રિય સીરિઝ કહેને કો હમસફર હૈ 3 (Kehne Ko Humsafar Hain 3) ની ત્રીજી સીઝન આવી ગઈ છે. જેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. દર સીઝનની સાથે આ વેબસીરીઝની લોકપ્રિયતા વધતી જઈ રહી છે. આ વખતની સીઝન વધુ અને જબરદસ્ત હીટ સાબિત થવાની છે. જેને કારણે શોના મેકર્સ સીઝન 3 લાવવી પડી. આ સીઝન પરિણીત રોનિત રોય (Ronit Roy) અને મોના સિંહ (Mona Singh) ના પ્રેમ પર આધારિત છે. તે સંબંધોની વચ્ચે યોગ્ય અને ખોટાની કહાની બતાવે છે.
May 24,2020, 16:51 PM IST
Trending news
Rajkot
વિધર્મી યુવકની હેવાનિયતની તમામ હદો પાર! જુદી જુદી હોટલો અને ઘરે વારંવાર ઈજ્જત લૂંટી
stock market news
રોકાણકારો માટે મોટા સમાચાર! હવે IPO એલોટ થતાની સાથે જ વેચી શકાશે શેર
Dark Neck
Dark Neck: કોફીમાં આ 2 વસ્તુ મિક્સ કરી લગાડો, ગરદનની કાળી ત્વચા ચહેરા જેવી ગોરી થશે
gujarat
ગુજરાતના વિકાસને વેગ આપવા શાહ ફરી આવશે અમદાવાદ; જાણો કયા વિસ્તારમાં શેની મળશે ભેટ?
Tulsi
વાસી મોઢે આ 2 વસ્તુ ખાવાથી દુર થશે રોગ, શ્રી શ્રી રવિશંકરએ જણાવ્યો ખાસ અને સરળ ઉપાય
Shukra Rashi Parivartan 2025
શુક્રના ગોચરથી બનશે શક્તિશાળી માલવ્ય યોગ, 5 રાશિવાળાઓની આર્થિક ઉન્નતિના પ્રબળ યોગ
Shah Rukh Khan
ક્યારેક છત્રીથી તો ક્યારેક હૂડીથી... કેમ ચેહરો છુપાવે છે શાહરૂખ ખાન? મળી ગયો જવાબ
India vs England
સૂર્યકુમાર પાસે જીતનો માસ્ટર પ્લાન, ટીમને ભીના બોલથી પ્રેક્ટિસ કરાવવાનું શું છે રાજ?
US citizenship new rules
સત્તા સંભાળવાની 24 કલાકમાં જ ટ્રમ્પે ભારતને આપ્યો ઝટકો, 10 લાખ ભારતીયો થશે નિરાશ!
Republic Day
26 જાન્યુઆરીની પરેડ પહેલા સેનાની ત્રણેય પાંખનું રિહર્સલ, જોવા મળ્યો અદ્ભુત નજારો