हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Riverfront
Riverfront News
Ahmedabad
અમદાવાદમાં રાતના અંધારામાં 4 લોકોની સાબરમતીમાં મોતની છલાંગ, આપઘાતનું કારણ જાણી....
દારૂડિયા પતિના અસહ્ય ત્રાસથી કંટાળી પત્ની સહિત પરિવારના 4 લોકોએ સાબરમતી નદીમાં ઝંપલાવ્યું હતું. દારૂડિયો પતિ સતત ત્રાસ ગુજારતો હોવાને કારણે પરિવારે કંટાળી આપઘાતનું પગલું ભર્યું હતું.
May 1,2024, 18:30 PM IST
Ahmedabad
સામે આવ્યું મોટું કારણ! સાબરમતીમાં એક જ પરિવારના ચાર સભ્યોએ કેમ કર્યો આપઘાતનો પ્રયાસ
સોમવારે રાતના 9 વાગે આસપાસ આંબેડકર બ્રિજ પાસે નદીમાં પડતું મુકીને 4 લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાંથી આસપાસના લોકોએ બે વ્યક્તિને બચાવી લીધા હતા. જ્યારે ફાયર રેસ્ક્યુ ટીમે અન્ય બે લોકોને નદીમાંથી રેસ્ક્યુ કરી બચાવ્યા હતા.
Apr 30,2024, 18:49 PM IST
gujarat news
સિટી બ્યુટી સ્પર્ધામાં આ 3 સ્થળોએ બાજીમારી, જગ્યા ના જોઈ હોય તો તમારું બેડલક
Ahmedabad News: 'સિટી બ્યુટી કોમ્પિટિશન'માં રાજ્ય સ્તરે વિજેતા થયેલા મહાનગરો અને નગરપાલિકાઓ માટે એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો. અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યો. જેમાં અમદાવાદના આ ત્રણ સ્થળેની સૌથી વધારે થઈ પ્રસંશા.
Mar 11,2024, 16:17 PM IST
gujarat
અમદાવાદના રિવરફ્રન્ટ પર 'ફૂડ ફોર થોટ ફેસ્ટ'નું આયોજન, મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે ઉદ્ધાટન
Ahmedabad Food Festival : Minister Jagdish Vishwakarma Inagurated Food Fest at Riverfront
Mar 8,2024, 18:55 PM IST
Food Festival
રિવરફ્રન્ટ પર દેશ-દુનિયાના માસ્ટર શેફની વાનગી અને રજવાડી ભોજનનો ઠાઠ, 50 રૂપિયા ફી!
Food Festival Photos/અર્પણ કાયદાવાલાઃ આજથી ત્રણ દિવસ સુધી રિવરફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટર ખાતે "ફૂડ ફોર થોટ ફેસ્ટ" અંતર્ગત ફૂડ ફેસ્ટિવલની શરૂઆત કરવામાં આવી છે. રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. 8 થી 10 માર્ચ સુધી આ ભવ્ય ફૂડ ફેસ્ટિવલ યોજાશે. સ્વાદના રસિયાઓ માટે સારા સમાચાર એ છેકે, હવેથી દર વર્ષે અમદાવાદમાં આ પ્રકારના ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે. તસવીરો જોઈને તમારું દિલ ખુશ થઈ જશે.
Mar 8,2024, 13:20 PM IST
Atal Bridge
અટલ બ્રિજથી અમદાવાદ કોર્પોરેશનને મોટી આવક થઈ, છલકાઈ AMC ની તિજોરી
Atal Bridge : અમદાવાદનું નવુ આકર્ષણ બનેલ અટલ ફૂજ ઓવર બ્રિજ મુલાકાતીઓની પસંદગીનું કેન્દ્ર બન્યું છે... કુલ 33 લાખ 84 હજાર 477 લોકોએ અટલ બ્રિજની મુલાકાત લીધી
Feb 5,2024, 10:47 AM IST
Gujarat Budget 2024
છેક અહી સુધી લાંબો કરાશે અમદાવાદ રિવરફ્રન્ટ, બજેટની સૌથી મોટી જાહેરાત
Sabarmati Riverfront : ગુજરાતના બજેટમાં મોટું એલાન, છેક ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી લાંબો કરવામા આવશે સાબરમતી રિવરફ્રન્ટ... 38.2 કિલોમીટર લાંબો થશે અમદાવાદ રિવરફ્રન્ટ
Feb 2,2024, 16:10 PM IST
gujarat news
બોટકાંડ બાદ રિવરફ્રન્ટમાં બોટિંગ બંધ, AMCને અચાનક યાદ આવ્યું કે પોલીસ ક્લિયરન્સ નથી!
વડોદરામાં થયેલાં બોટકાંડ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફફડાટ. નામોશીથી બચવા રિવરફ્રન્ટ પરનું બોટિંગ બંધ કરાયું. સવાલ એ થાય છેકે, અત્યાર સુધી કોની પરવાનગીથી ચાલતુ હતુ બોટિંગ?
Jan 24,2024, 9:06 AM IST
gujarat news
રિવરફ્રન્ટમાં મેજિક ગાર્ડનની મોજ! Reels બનાવો, ફોટા પાડો, ફ્લાવર શોમાં ખુશ થશે બાળકો
અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ચાલી રહેલાં ફ્લાવર શોમાં હાલ રોજ માય નહીં એટલું પબ્લિક ઉમટી રહ્યું છે. ગાર્ડનમાં દર વર્ષે અલગ અલગ થીમ પર ફ્લાવર સેટ કરીને ડેકોરેશન કરવામાં આવે છે. ત્યારે આવખતે રિવરફ્રન્ટ એક એવું નજરાણું ઉભું કરાયું છે જેને જોવા સૌ કોઈ ઉમટી રહ્યાં છે.
Jan 4,2024, 15:45 PM IST
gujarat news
અમદાવાદની સાબરમતી નદીમાંથી એક જ દિવસમાં એક મહિલા અને 3 પુરુષ સહિત 4 લાશ મળતા ખળભળાટ
ગુજરાતમાં દિનપ્રતિદિન આત્મહત્યાની ઘટનાઓ પણ વધી રહી છે. આ બનાવોને અટકાવવા માટે સરકાર દ્વારા પણ સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં એક જ દિવસમાં એવી ઘટના સામે આવી કે સૌ કોઈ ચોંકી ગયા.
Nov 16,2023, 13:21 PM IST
Ahmedabad
અમદાવાદીઓને વધુ એક ભેટ: પૂર્વ અને પશ્ચિમના લોકો માટે હવે ગાંધીનગર જવું સરળ બનશે
વર્તમાન રિવરફ્રન્ટને બીજા ફેઝમાં ઈન્દિરાબ્રિજ સુધી લંબાવવા માટે પૂર્વમાં 5.8 કિલોમીટર અને પશ્ચિમમાં 5.2 કિલોમીટર સુધી ડેવલપ કરાશે. જેનાથી બંને બાજુએ થઈને રિવરફ્રન્ટની લંબાઈ 34 કિલોમીટર થશે.
Aug 31,2023, 20:17 PM IST
gujarat
જાડેજા મેદાનમાં તો રિવાબા જામનગરની પીચ પર ફટકારી રહ્યાં છે ચોગ્ગા- છગ્ગા, છોટાકાશીની
વર્ષોથી અવિરત રહેલી સમસ્યાના નિરાકરણ માટે ઉત્તર ધારાસભ્ય દ્વારા રંગમતિ-નાગમતિના કાંઠા ઉપર રિવરફ્રન્ટ પ્રોજેકટ માટે મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
Jul 6,2023, 20:06 PM IST
Ahmedabad
સાબરમતી નદીમાં પાર્ક કરી શકાશે પર્સનલ બોટ, અમદાવાદમાં AMC નવો પ્લાન
Sabarmati Riverfront : અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ ખાનગી બોટ કે યાટ પાર્ક કરવા સાબરમતી નદીના કાંઠે અલાયદી વ્યવસ્થા કરી આપવામાં આવશે. જેના બદલામાં બોટ માલિકે ભાડુ ચુકવાનું રહેશે
Jun 27,2023, 14:25 PM IST
street light
હવે સ્ટ્રીટ લાઇના બલ્બ પણ સલામત નથી!, કોણ ચોરી ગયું હશે?
અમદાવાદની શાન સમા રિવરફ્રન્ટ પરથી સ્ટ્રીટ લાઇટના બલ્બ કોઇ ચોરી ગયું હોય તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે.
Jun 24,2023, 14:32 PM IST
gujarat
15 જૂન સાંજે અમદાવાદ રિવરફ્રન્ટમાં જતા નહીં! નહીં તો પડી જશો સૌથી મોટી મુસીબતમાં!
જો કે, તો પણ વાવાઝોડાની અસર આખા ગુજરાતમાં જોવા મળશે. ત્યારે સંભવિત વાવાઝોડાના પગલે અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે. 15 જૂન સાંજથી રિવરફ્રન્ટ 48 કલાક માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
Jun 13,2023, 19:23 PM IST
Ahmedabad
'જો તું ચરિત્રવાન હોય તો પતિના મોત બાદ કેમ સતી થઈ નહિ', યુવતીએ નદીમાં ભૂસકો માર્યો
અમદાવાદના રિવરફ્રન્ટ પર મહિલાના આત્મહત્યા અંગે થયો ખુલાસો, અજાણી મહિલાની ઓળખ થતા મહિલાને ચારિત્ર્યહીન અને સતી થવાના દબાણથી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું.
May 20,2023, 20:20 PM IST
Atal Bridge
તમારા ફેવરિટ અટલ બ્રિજ પરથી નીચે સાબરમતી નદીનો નજારો નહિ માણી શકો
Atal Bridge : અટલ બ્રિજ પર ચાલવાની મજા બગડી ગઈ... કાચનો ગ્લાસ તૂટી પડતા એએમસી દ્વારા આજુબાજુ ગ્રીલ લગાવી દેવાઈ...
Apr 25,2023, 15:22 PM IST
Ahmedabad
અમદાવાદીઓને મોજ કરાવતી આ સેવા પણ બંધ થઈ, એડવાન્સ બુકિંગના પૈસા પણ પાછા આપ્યા
Ahmedabad Joy Ride : અમદાવાદમાં સી પ્લેન બાદ હવે જોય રાઈડ પણ બંધ થઈ... કોન્ટ્રાક્ટ રીન્યુ ન થતાં જોય રાઈડ બંધ કરાઈ.... કોન્ટ્રાક્ટરે લોકોને એડવાન્સ બુકીંગના પૈસા પાછા આપવા પડ્યા
Apr 20,2023, 10:15 AM IST
Accident video
Shocking Video : અમદાવાદ રિવરફ્રન્ટ પર ક્રુઝમાં ચઢતી મહિલા નદીમાં પડી
Viral Video : અમદાવાદમાં રિવરફન્ટ પર ક્રૂઝમાં બેસવા જતાં મહિલા પાણીમાં ગરકાવ, શુક્રવારે રાતે બન્યો હતો આ બનાવ
Oct 29,2022, 16:28 PM IST
Ahmedabad
અટલ બ્રિજની મુલાકાત લેતાં પહેલાં જાણી લો એન્ટ્રી ફી અને નિયમો
શહેરના પૂર્વ અન પશ્ચિમ વિસ્તારને જોડતા અટલ ફુટ ઓવર બ્રિજ (પેડેસ્ટેરીયન બ્રિજ) ને 27 ઓગસ્ટના રોજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
Aug 30,2022, 14:42 PM IST
Trending news
gujarat
...જો આ થયું હોત તો મૃત્યુઆંક 27 નહીં બમણો હોત! રાજકોટ અગ્નિકાંડ મામલે મોટો ખુલાસો
Delhi monsoon 2024 dates
દેશમાં કાળઝાળ ગરમીનો કહેર, આકાશમાંથી અગનવર્ષા, અનેક શહેરો બન્યા અગનભઠ્ઠી
gujarat
રાજકોટ અગ્નિકાંડમાં મૃતકોને 4 લાખ, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય, તપાસ માટે SITની રચના
gujarat
VIDEO: રમેશ ટિલાળાનું વર્તન તો જુઓ...રાજકોટમાં મોતના તાંડવ વચ્ચે હસી રહ્યા છે ખડખડાટ
voter turnout
છઠ્ઠા તબક્કામાં આશરે 60 ટકા થયું મતદાન, બંગાળમાં સૌથી વધુ વોટિંગ, જુઓ આંકડા
Rajkot news
લાશોની લાઈનો, પરિવારોનું હૈયાફાટ રૂદન...27ના મોતથી હૈયું કંપાવે મૂકે તેવું છે મંજર
fire
સુરતના તક્ષશિલાથી પણ મોટો અગ્નિકાંડ, 5મી વર્ષીના બીજા દિવસે રાજકોટમાં 24ના મોત
Rajkot news
રાજકોટ ગેમિંગ ઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ AMC એક્શનમાં! આવતીકાલે શરૂ થશે આ કાર્યવાહી
Natasa Stankovic
પત્ની નતાશાને પૈસા આપવા ગુજરાત છોડી મુંબઈમાં ગયો હતો હાર્દિક? ચોંકાવનારો રિપોર્ટ
Hyundai creta sales
દેશની નંબર-1 SUV ને વિદેશમાં મળ્યો માત્ર 1 ગ્રાહક, વેચાણમાં થયો 99 ટકાનો ઘટાડો