हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
47/ 0
(10)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
resolved
Resolved News
Gujarat politics
સ્થાનિક નેતાઓનું પાણી મપાયું: દિલ્હી પહોંચ્યા રિપોર્ટ, નેતાજીના ઘર- કમલમ બહાર પોલીસ
Loksabha Election 2024: ગુજરાતમાં પીએમ મોદી અને અમિત શાહ છોડીને ગયેલા ભાજપમાં આજે બદલાવ આવી ગયો છે. આજે સ્થાનિક નેતાઓ ફેલ ગયા છે અને એક એક કરીને 7થી 8 લોકસભા સુધી હોબાળો પહોંચ્યો છે. ભાજપના નેતાઓ ડેમેજ કંટ્રોલમાં નિષ્ફળ ગયા છે અને હવે મીડિયા કંટ્રોલ કરવા લાગ્યા છે.
Apr 1,2024, 11:58 AM IST
gujarat
ગુજરાત કોંગ્રેસનું ઉકેલાશે કોકડું: પ્રભારી અને પ્રમુખ બંને બદલાશે, ચૂંટણીમાં ટિકિટો.
Gujarat Congress: ગુજરાતમાં અશોક ગહેલોતના ખાસ ગણાતા રઘુ શર્માને પ્રભારી બનાવાયા હતા પણ તેઓ વિધાનસભાની ચૂંટણીમાં કંઈ ઉકાળી ન શકતાં તેમનું રાજીનામું મંજૂર કરી લેવાયું છે. હવે લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ અને પ્રભારી બંને બદલાશે.
Jun 8,2023, 16:03 PM IST
Firing
ગાંધીધામમાં ફાયરિંગ કરી 40 લાખની દિલધડક લૂંટથી ચકચાર, આખરે સૌથી મોટો ભેદ ઉકેલાયો
તાજેતરમાં ગાંધીધામના વિસ્તારમાં આંગડિયા પેઢીના કર્મચારી ઉપર ફાયરિંગ કરી રોકડા રૂપિયા 40 લાખ ભરેલા બેગની લૂંટ કરનાર ત્રણ આરોપીઓને પૂર્વક જ પોલીસે ગોવાથી ઝડપી પાડ્યા હતા તાજેતરમાં જ રાત્રિના સમયે આંગડિયા પેઢીનો સંચાલક પોતાના ઘરે જતા હતા.
Feb 10,2023, 21:40 PM IST
gujarat
ઘોર કળિયુગ! માત્ર 50 રૂપિયાની લેતી-દેતી મામલે મિત્રની કરી હત્યા
નડિયાદ તાલુકાના સલુણ તાબે હઠીપુરા ગામની સીમમાં આવેલ નાની કેનાલ પાસેના એક ખેતરમાંથી રવિવારના રોજ વહેલી સવારના સમયે ગામમાં જ રહેતાં 25 વર્ષીય રાજુ રઈજીભાઈ ગોહેલની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી હતી.
Jun 21,2022, 17:37 PM IST
honor killing
ગુજરાતમાં ફરી ઓનર કિલિંગ? બોટાદના ચકચારી અપહરણ અને હત્યા કેસનો ભેદ ઉકેલાયો
મોટા ભાગના પ્રેમ લગ્ન નો ખરાબ અંજામ આવતો હોય છે ત્યારે આવો વધુ એક કિસ્સો ગઢડામા પ્રકાશમાં આવ્યો છે. બોટાદના ગઢડા તાલુકાના લીંબાળી ગામે રહેતા અને મુળ બાબરા તાલુકાના નાની કુંડળ ગામનો વતની જયસુખ ભાલીયા નામના યુવકનું તેની પત્નીના પિતા અને ભાઈઓ દ્વારા અપહરણ કરીને તેની હત્યા કરી વાવડી ગામ પાસે લાશને ફેંકી દીધી હતી. જે મામલે બોટાદ પોલીસે હત્યાનો ભેદ ઉકેલી ગણત્રરીની કલાકોમાં ૬ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
Sep 7,2021, 23:34 PM IST
Ahmed Patel
જો અહેમદ પટેલ હોત તો ગુજરાત કોંગ્રેસનો મોટો વિવાદિત મુદ્દો ઉકેલાઇ ગયો હોત
જો અહેમદ પટેલ હોતતો ગુજરાત કોગ્રેસ પ્રભારી પ્રમુખ અને વિપક્ષના નેતાનું કોકડુ ઉકેલાઇ ગયુ હોત. આ શબ્દો છે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાના અહેમદ પટેલના અવસાન બાદ ગુજરાત કોંગ્રેસનેતો મોટી ખોટ પડી છે સાથે જ એઆઇસીસીને ન પુરાય તેવી ખોટ સર્જાઇ છે. અહેમદ પટેલના જવાથી કોંગ્રેસે સંકટ મોચક ગુમાવ્ય અને તેની અસર માત્ર આઠ મહિનામાં વર્તાવા લાગી છે.
Jul 5,2021, 0:28 AM IST
distinction
ખેડબ્રહ્માની ચકચારી લૂંટ કેસમાં 9 મહિના બાદ LCB દ્વારા ભેદ ઉકેલવામાં આવ્યો
ખેડબ્રહ્મા શહેરમાં જનતા નાગરિક બેંક નજીક આંગડિયા પેઢીના કર્મચારી પર લૂંટ આચરી ફાયરિંગ કરી કર્મચારીની હત્યા કરવાના ગુનામાં LCB ઘટનાના નવ માસ બાદ મુખ્યસુત્રધાર સહીત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. તો અત્યાર સુધીમાં આ ગુનામાં પાંચ આરોપીઓ પોલીસના હાથે પકડાયા છે. પોલીસ પકડથી દુર બે આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
Sep 15,2020, 17:19 PM IST
Vijay Mallya
માલ્યાનાં પ્રત્યાર્પણમાં બ્રિટનની આડોડાઇ, કહ્યું હજી એક નાનકડો કેસ બાકી પણ વિગત નહી
ભાગેડું દારૂના વેપારી વિજય માલ્યાને ભારત લાવવામાં હવે ફરી એકવાર બ્રિટને કાયદાકીય ગુંચ નાખી છે. ભારતમાં બ્રિટિશ હાઇ કમિશનનાં પ્રવક્તાએ ગુરૂવારે જણાવ્યુ કે, ગત્ત મહિને પ્રત્યાર્પણ વિરુદ્ધ માલ્યાની અપીલ રદ્દ થઇ ગઇ હતી. ત્યાર બાદ તેણે બ્રિટનની સુપ્રી કોર્ટમાં અપીલ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. જો કે વધારે એક કાયદાકીય મુદ્દો છે, જેને તેના પ્રત્યાર્પણ પહેલા ઉકેલ લાવવો જરૂરી છે.
Jun 4,2020, 16:49 PM IST
Trending news
up police
જમીન માટે સાવકી માતા અને બહેનની કરી હત્યા, ગુજરાત ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપ્યો
Stock Return
આ ગુજરાતી કંપની દરેક 1 શેર પર આપી રહી છે 5 ફ્રી શેર, માત્ર 18 રૂપિયા છે ભાવ
Himachal Pradesh
ભારતમાં છે એક એવું ગામ જ્યાં 5 દિવસ મહિલા નથી પહેરતી કપડાં! અજીબોગરીબ પરંપરા
Land scam
સુરતથી પકડાયું 2500 કરોડનું જમીન કૌભાંડ, બનાવટી પ્રોપર્ટી કાર્ડથી થતો આખો ખેલ
lifestyle
Dandruff solution: શિયાળામાં ડેન્ડ્રફથી છુટકારો મેળવવા માટે 6 અસરકારક ઘરેલું નુસ્ખા
lifestyle
બ્યુટી કેર રૂટીનમાં ચાને કરો 3 રીતે સામેલ, સ્કિનથી લઈને વાળ સુધી રહેશે હલ્ધી
Rythu Bharosa Scheme
ખેડૂતો માટે મોટા સમાચાર, દર વર્ષે 12,000 રૂપિયા આપશે સરકાર! આ દિવસથી શરૂ થશે યોજના
health
શું થશે જો 14 દિવસ સુધી ખાંડને કરી દો ગુડબાય? આવશે આ ચોંકાવનારા બદલાવ!
Chaudhary Samaj
ચૌધરી સમાજની મહિલાઓએ મોટું બીડું ઉપાડ્યું, કુરિવાજો દૂર કરવા કમર કસી
Shani ki Sade Sati
Shani Gochar: 2025માં આ રાશિના જાતકો ઓ પર રહેશે શનિની સાડાસાતી અને ઢૈય્યા