हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
rape with girl child
Rape with girl child News
crime news
ગુજરાતમાં ફૂલ જેવી બાળકીઓ સાથે દુષ્કર્મ વધ્યા, ગાંધીનગરની ઘટના સૌથી વધુ ખૌફનાક છે
ગાંધીનગર જિલ્લામાં બાળકીઓ પર સતત વધી રહેલી દુષ્કર્મ (crime news) ની ઘટનાઓ બાદ ગાંધીનગર પોલીસ દોડતી થઈ હતી અને તાત્કાલિક આરોપીને ઝડપી પાડ્યો છે. એક શખ્સે ત્રણ બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ છે, જે આખરે પકડાઈ ગયો છે. પરંતુ વિજય ઠાકોર નામના આ નરાધમે કહ્યું કે, તેની પત્ની ગર્ભવતી હતી અને તે સેક્સ માટે બાળકીઓને નિશાન બનાવતો હતો. તે બાળકીઓને એટલા માટે નિશાન બનાવતો કે માસુમ બાળકીઓ તેનો વિરોધ કરી શક્તી ન હતી અને તેની કરતૂત વિશે કોઈને ખબર પણ ન પડત. તેણે એક વર્ષ પહેલા સાત વર્ષની બાળકીનો રેપ (rape) કર્યો હતો. આ બાળકીએ ડરના માર્યે કોઈને વાત કરી ન હતી.
Nov 12,2021, 9:28 AM IST
Rape
પાછળ વળીને જોતા નહિ તેવુ પરિવારજનોને કહીને ભુવો સગીરાને ઓરડીમાં લઈ ગયો, અને પછી...
બનાસકાંઠાના જાખેલ ગામમાં બીમારીથી પીડાતી સગીરાને તેના પરિવારજનો રાધનપુરના સરદારપુરા ગામે બની બેઠેલા તાંત્રિક ભુવા પાસે સારવાર માટે લાવ્યા હતા. જેની મજબૂરીનો લાભ ઉઠાવી લંપટ તાંત્રિક ભુવાએ ટાળો કરવાના બહાને સગીરા પર નજર બગાડી હવસનો શિકાર બનાવતા ખળભળાટ મચી ગયો છે.
Mar 7,2020, 21:05 PM IST
દુષ્કર્મ
3 બાળકોનો પિતા નીકળ્યો અઢી વર્ષની બાળકીનો રેપિસ્ટ, સાણંદમાં આખી રાત ફેરવી
અમદાવાદના સરખેજ વિસ્તારમાં ચાર દિવસ પહેલા અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યારે પોલીસને ચાર દિવસ બાદ આરોપીને પકડવામાં સફળતા મળી છે. અમદાવાદ પોલીસે રાધેશ્યામ મિશ્રા નામના આરોપીની ધરપકડ છે. ત્યારે પોલીસ પૂછપરછમાં ચોંકાવનારી માહિતી મળી કે, આરોપી પોતે પરણિત હતો અને તેને ત્રણ બાળકો પણ હતા. તેમ છતા તેણે બાળકી પર નજર બગાડી હતી.
Jan 4,2020, 16:23 PM IST
accused
ફેસબુકમાં ફેક એકાઉન્ટ બનાવી તેના પર ન્યૂડ ફોટો મંગાવ્યા બાદ કરતો બ્લેકમેલ
ફેસબુકમાં યુવતિના નામે ફેક પ્રોફાઈલ બનાવી વાતચીત કરી ફરિયાદીના વાંધાજનક ફોટો મેળવી બ્લેક મેઈલ કરતા એક આરોપીની સાયબર ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. નોંધનીય છે કે આરોપીએ વર્ષ 2011થી અત્યાર સુધી 46 હજારથી વધુ રુપિયા પડાવી લીધા છે. આરોપી મોબાઈલમાં તીન પત્તી રમવા માટે ગેમ ચીપ્સ માટે આવુ કરતો હોવાનુ સામે આવ્યુ છે.
Jan 4,2020, 16:24 PM IST
bootlegger
બુટલેગરે પૈસાની લેતીદેતીમાં હોમગાર્ડનાં જવાનની છરીના ઘા મારીને હત્યા કરી
Jan 4,2020, 16:24 PM IST
Vadodara
વડોદરા : ડભોઈમાં રહેતા બે યુવકો બળાત્કારીઓના સ્કેચનો શિકાર બન્યા
વડોદરામાં સગીરાને પીંખીને ફરાર થઈ જનારા બંને બળાત્કારીઓ હજી પણ પોલીસ પકડથી દૂર છે. પોલીસ બંનેને હજી શોધી રહી છે. તો બીજી તરફ પોલીસે આ યુવકોને શોધવા માટે ઈનામની પણ જાહેરાત કરી છે. જેને કારણે કન્ટ્રોલ રૂમ પર વારંવાર વિવિધ પ્રકારની માહિતી આપવા માટે ફોન રણકી રહ્યો છે. ત્યારે બળાત્કારી યુવકોને કારણે ડભોઈના બે યુવકો બુરી ભૂંડી રીતે ફસાયા છે. ડભોઈમાં રહેતા બે યુવકો આરોપીઓના સ્કેચનો શિકાર બન્યા છે. બંને યુવકો સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા છે.
Dec 2,2019, 13:37 PM IST
દુષ્કર્મ
સુરતમાં બાળકો નથી સલામત, 9 દિવસમાં ચાર બાળકી હવસનો શિકાર બની
સુરતમાં દિવસેને દિવસે ક્રાઈમ વધી રહ્યું છે. તેમાં પણ બાળકો સલામત નથી, તેવા પુરાવા દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. સુરતમાં છેલ્લા 9 દિવસમાં ચાર બાળકીઓ પીઁખાઈ છે. રમકડા રમવાની ઉંમરે નરાધમો બાળકીઓને પોતાના હવસનો શિકાર બનાવી રહ્યા છે. સુરતમાં વધુ એક બાળકીને દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે.
Mar 20,2019, 9:04 AM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટી રાહત, હશ મની કેસમાં તમામ આરોપોમાંથી બિનશરતી મુક્ત
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ
Benefits Of Consuming Nutmeg
પેટથી લઈને બ્લડપ્રેશર સુધીની સમસ્યાઓ દુર કરે છે આ ચપટી પાવડર
amreli letter kand
આવતીકાલે અમરેલી બંધનું એલાન, ધંધા-વેપાર બંધ રાખવા પરેશ ધાનાણીએ કરી અપીલ