हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ram Janmbhoomi
Ram janmbhoomi News
ram mandir
રામ મંદિર પર ભૂકંપની નહી થાય અસર, આ ટેક્નોલોજીથી 24 કલાક પહેલાં મળી જશે એલર્ટ
Earthquake Measuring Geo Station: ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, મુંબઈએ ડૉ. રામ મનોહર લોહિયા અવધ યુનિવર્સિટીમાં એક જીઓ સ્ટેશન સ્થાપિત કર્યું છે, જેના દ્વારા ભૂકંપના 24 કલાક પહેલા માહિતી ઉપલબ્ધ થશે અને જાન-માલની સુરક્ષા કરી શકાશે.
Sep 26,2023, 10:53 AM IST
અયોધ્યા કેસ
અયોધ્યા કેસઃ 'મોલ્ડિંગ ઓફ રિલીફ'માં મુસ્લિમ પક્ષે બે મુદ્દા રજુ કર્યા
મોલ્ડિંગ ઓફ રિલીફનો અર્થ એવો થાય છે કે, કોર્ટને એવું કહેવું કે જો અમારા પ્રથમ દાવાને સ્વીકારી શકાય એમ નથી તો નવા દાવા પર વિચાર કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસમાં ચૂકાદો અનામત રાખતા સમયે તમામ પક્ષકારોને 'મોલ્ડિંગ ઓફ રિલીભ' અંગે ત્રણ દિવસમાં લેખિતમાં જવાબ આપવા જણાવ્યું હતું.
Oct 19,2019, 18:57 PM IST
ડો. રામ વિલાસ વેદાંતી
રાજીવ ધવન સામે FIR નોંધાવશે નહીં વેદાંતી, SCમાં સુનાવણી દરમિયાન ફાડ્યો હતો
સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં નક્શો ફાડવાના મામલે શ્રી રામ જન્મભૂમિ ન્યાસ (Shri Ram Janmabhoomi Nyas)ના વરિષ્ઠ સભ્ય ડો. રામ વિલાસ વેદાંતી (Dr. Ram Vilas Vedanti) હવે મુસ્લિમ પક્ષકારના વકિલ રાજીવ ધવન (Rajiv Dhawan)ની સામે કેસ નોંધાવશે નહીં
Oct 17,2019, 11:50 AM IST
રામ મંદિર વિવાદ
સાંસદ સાક્ષી મહારાજ ઉવાચઃ '6 ડિસેમ્બરથી શરૂ થશે રામ મંદિરનું નિર્માણ'
સાક્ષી મહારાજે કહ્યું કે, "શિયા વકફ બોર્ડે પહેલા જ કહી દીધું હતું. હવે સુન્ની વકફ બોર્ડે પણ જે નિર્ણય લીધો છે તેના માટે હું તમામ મુસ્લિમ ભાઈઓનો આભાર માનું છું. ચાર સપ્તાહમાં જે નિર્ણય આવશે તે ભગવાન રામની તરફેણમાં જ આવશે. ઉપર ભગવાન રામ છે અને નીચે ધરતી પર ન્યાયાધીશ ભગવાન છે. નીચેવાળા ભગવાન ઉપરવાળા ભગવાનની તરફેણમાં જ ચૂકાદો આપશે."
Oct 16,2019, 18:21 PM IST
રામ મંદિર વિવાદ
BIG BREAKING- સુન્ની વક્ફ બોર્ડ સુપ્રીમ કોર્ટમાંથી અયોધ્યા કેસ પાછો ખેંચશે
જોકે સુન્ની વક્ફ બોર્ડની અપીલ પાછી લેવાના મામલે કોર્ટમાં કોઇ ચર્ચા થઇ નહી. ચીફ જસ્ટીસ રંજન ગોગાઇએ સ્પષ્ટ કર્યું છે જે આજે સાંજે 5 વાગ્યા સુધી ચર્ચા પુરી થઇ જશે. ચીફ જસ્ટિસે નક્કી પક્ષકારોના વધારાના કોઇ હસ્તક્ષેપની અનુમતિ આપવાની મનાઇ કરી દીધી છે.
Oct 16,2019, 13:59 PM IST
subramanian swamy's letter to pm
સરકાર ઇચ્છે તો આ કાયદા થકી કાલથી રામ મંદિર નિર્માણ ચાલુ કરી શકે છે: સ્વામી
નરેન્દ્ર મોદીનો બીજો કાર્યકાળ ચાલુ થતાની સાથે જ રામ મંદિરના નિર્માણ જેવા લંબાયેલા મુદ્દે લોકોની અપેક્ષાઓ વધી ગઇ છે એટલે સુધી કે ભાજપનાં જ વરિષ્ઠ નેતા સુબ્રમણ્ય સ્વામીએ પણ વડાપ્રધાનને પત્ર લખીને રામ મંદિર નિર્માણ ઝડપથી ચાલુ કરવા માટેની અપીલ કરી છે. સ્વામીએ આજે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી અને રામ જન્મભુમિના કાયદાકીય પાસાઓ મુદ્દે પોતાનો જુનો મત સ્પષ્ટ કર્યો.
Jun 2,2019, 23:35 PM IST
Trending news
BZ Group Scam
પોન્ઝી સ્કીમના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા
sword
Sword: ઘરમાં તલવાર હોય તો તેને કઈ દિશામાં અને કેવી રીતે રાખવી ? જાણો વાસ્તુ નિયમ
astrology
Vrashchik: વ્યવસાયમાં થશે પ્રગતિ, કારકિર્દીના ક્ષેત્રમાં ખૂલશે ઉન્નતિના દ્વાર...
fake baby bump
નકલી બેબી બમ્પ પહેરીને યુવતીઓ કેમ કરી રહી છે ફોટોશૂટ? કેવી રીતે શુરૂ થયો ટ્રેન્ડ
big decision
ગુજરાતની 8 મહાનગરપાલિકા અને 159 નગરપાલિકાના નાગરિકો માટે લોન્ચ કરાઈ બહુ કામની સુવિધા
Upcoming IPO
વર્ષનો છેલ્લો IPO: 31 ડિસેમ્બરે ઓપન થશે આ દિગ્ગજ કંપનીનો આઈપીઓ, જાણો દરેક વિગત
Ambedkar controversy
અમદાવાદમાં બાબાસાહેબની પ્રતિમાને તોડી ખંડિત કરાઈ, આક્રોશમાં રસ્તા પર ઉતર્યા લોકો
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો