हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રામ મંદિર વિવાદ
રામ મંદિર વિવાદ News
સુપર ફાસ્ટ 100
Super fast 100: દિવસભરના તમામ મહત્વનાં સમાચાર સંક્ષીપ્ત...
સુપર ફાસ્ટ 100: દિવસભરના તમામ મહત્વનાં સમાચાર સંક્ષીપ્ત સ્વરૂપે સાંભળો. ભાગદોડના સમયમાં કલાકો સુધી સમાચાર સાંભળવા શક્ય નથી ત્યારે માત્ર મિનિટોમાં જુઓ દિવસભરનાં તમામ મહત્વના સમાચાર
Nov 10,2019, 0:25 AM IST
Rammandir verdict
TOP 25 : દિવસભરના મહત્વનાં 25 સમાચાર...
TOP 25 : દિવસભરના મહત્વનાં 25 સમાચાર જે ન માત્ર તમારા જીવનને અસર કરે છે પરંતુ તમારે જાણવા પણ ખુબ જ જરૂરી છે.
Nov 10,2019, 0:25 AM IST
24 કલાક ન્યૂઝ
24 કલાક: દેશ અને દુનિયાના તમામ મહત્વનાં સમાચાર...
24 કલાક: દેશ અને દુનિયાના તમામ મહત્વનાં સમાચાર માત્ર એક ક્લિક પર મેળવો
Nov 10,2019, 0:20 AM IST
Rammandir verdict
TOP 25 : દિવસભરના મહત્વનાં 25 સમાચાર...
TOP 25 : દિવસભરના મહત્વનાં 25 સમાચાર જે ન માત્ર તમારા જીવનને અસર કરે છે પરંતુ તમારે જાણવા પણ ખુબ જ જરૂરી છે.
Nov 9,2019, 23:25 PM IST
Rammandir verdict
24 કલાક: દેશ અને દુનિયાના તમામ મહત્વનાં સમાચાર...
24 કલાક: દેશ અને દુનિયાના તમામ મહત્વનાં સમાચાર માત્ર એક ક્લિક પર મેળવો
Nov 9,2019, 23:05 PM IST
Rammandir verdict
મહારાષ્ટ્ર: ગવર્નરે દેવેન્દ્ર ફડણવીસને સરકારની રચના કરવા મળ્યું આમંત્રણ...
મહારાષ્ટ્ર: ગવર્નરે દેવેન્દ્ર ફડણવીસને સરકારની રચના કરવા મળ્યું આમંત્રણ મળ્યું છે. ગવર્નર ભગતસિંહ કોશિયાર દ્વારા દેવેન્દ્ર ફડણવીસને સરકારની રચના કરવા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું હતું.
Nov 9,2019, 23:00 PM IST
Rammandir verdict
BIG DEBATE : જાણો અયોધ્યા અંગે સુપ્રીમના ચુકાદા અંગે તલસ્પર્શી ચર્ચા...
BIG DEBATE : જાણો અયોધ્યા અંગે સુપ્રીમના ચુકાદા અંગે તલસ્પર્શી ચર્ચા...
Nov 9,2019, 22:15 PM IST
Rammandir verdict
માત્ર ઉપર છલ્લા સમાચાર નહી સમાચારોનું સચોટ વિશ્લેષણ X RAY...
માત્ર ઉપર છલ્લા સમાચાર નહી સમાચારોનું સચોટ વિશ્લેષણ X RAY...
Nov 9,2019, 22:10 PM IST
Rammandir verdict
જય શ્રી રામ: સુન્ની વકફ બોર્ડે અયોધ્યા ચુકાદાને રાખ્યો શિરોમાન્ય, નહી કરે અપીલ...
જય શ્રી રામ: સુન્ની વકફ બોર્ડે અયોધ્યા ચુકાદાને રાખ્યો શિરોમાન્ય, સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પીટીશન દાખલ નહી કરવાનો નિર્ણય લીધો છે.
Nov 9,2019, 21:55 PM IST
Rammandir verdict
જય શ્રી રામ: રામ મંદિર અંગે સોમપુરા પરિવારે વ્યક્ત કરી ખુશી...
જય શ્રી રામ: રામ મંદિર અંગે સોમપુરા પરિવારે વ્યક્ત કરી ખુશી.
Nov 9,2019, 21:00 PM IST
Rammandir verdict
જય શ્રી રામ: અયોધ્યા ચુકાદાનું પાયલોટ બાબાએ સ્વાગત કર્યું...
જય શ્રી રામ: અયોધ્યા ચુકાદાનું પાયલોટ બાબાએ સ્વાગત કર્યું હતું. તેમણે હવે ઝડપથી રામ મંદિર બને તેવી આશા વ્યક્ત કરી હતી.
Nov 9,2019, 21:00 PM IST
Rammandir verdict
જય શ્રી રામ: અયોધ્યા ચુકાદા બાદ બાળકોને તૈયાર કર્યું રસપ્રદ નાટક..
જય શ્રી રામ: અયોધ્યા ચુકાદા બાદ બાળકોને તૈયાર કર્યું રસપ્રદ નાટક. આ નાટકમાં રામ મંદિરનાં તમામ પાસાઓને આવરી લેવામાં આવ્યા છે.
Nov 9,2019, 21:00 PM IST
Rammandir verdict
જય શ્રી રામ: ભગવાન શ્રી રામનું મંદિર હશે ખુબ જ ભવ્ય, આ રહ્યો નકશો...
જય શ્રી રામ: ભગવાન શ્રી રામનું મંદિર હશે ખુબ જ ભવ્ય, આ રહ્યો નકશો. ભગવાન રામના મંદિર માટે અમદાવાદનાં સોમપુરા ટ્રસ્ટ દ્વારા નક્શો તૈયાર કરી દેવાયો છે.
Nov 9,2019, 21:00 PM IST
Rammandir verdict
જય શ્રી રામ: અંબાજીમાં તંત્ર દ્વારા એકતા કમિટીની મીટિંગનું આયોજન
જય શ્રી રામ: અંબાજીમાં તંત્ર દ્વારા એકતા કમિટીની મીટિંગનું આયોજન કરવામાં આવ્યા હતા. જેમાં જિલ્લા કલેક્ટર અને અંબાજી પીઆઇ સહિતનાં અધિકારીઓ હાજર રહ્યા હતા.
Nov 9,2019, 21:00 PM IST
Rammandir verdict
જય શ્રી રામ: રામ મંદિર ચુકાદા બાદ વિશ્વ હિન્દુ પરિષદે આપી પ્રતિક્રિયા...
જય શ્રી રામ: રામ મંદિર ચુકાદા બાદ વિશ્વ હિન્દુ પરિષદે પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. રામ મંદિર બનાવવામાં હવે સરકાર ત્વરા રાખે તેવું તેમણે જણાવ્યું હતું.
Nov 9,2019, 20:55 PM IST
Rammandir verdict
જય શ્રી રામ: સુપ્રીમના ચુકાદા બાદ શાંતિ ન ડહોળાય તે માટે કચ્છ પોલીસ પ્રતિબદ્ધ...
જય શ્રી રામ: સુપ્રીમના ચુકાદા બાદ શાંતિ ન ડહોળાય તે માટે કચ્છ પોલીસ પ્રતિબદ્ધ હતી. ઉચ્ચ અધિકારીઓએ પોતે પગપાળા પેટ્રોલિંગ કર્યું હતું.
Nov 9,2019, 20:55 PM IST
Rammandir verdict
જય શ્રી રામ: રામ મંદિરના ચુકાદા બાદ સરયુ નદીની ભવ્ય આરતી...
જય શ્રી રામ: રામ મંદિરના ચુકાદા બાદ સરયુ નદીની ભવ્ય આરતી કરવામાં આવી હતી. સરયુ નદીના તમામ ઘાટ પર ભવ્ય આરતી કરવામાં આવી હતી.
Nov 9,2019, 20:55 PM IST
Rammandir verdict
જય શ્રી રામ: અયોધ્યા અંગે ઐતિહાસિક ચુકાદા બાદ PM LIVE...
અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટે પોતાના ચૂકાદામાં વિવાદિત સ્થળને રામ જન્મભૂમી તરીકે સ્વીકારી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, આ વિવાદિત સ્થળ પર જ મંદિર બનાવવામાં આવે. તેના માટે કેન્દ્ર સરકારને ત્રણ મહિનામાં એક ટ્રસ્ટ બનાવવા સુપ્રીમે આદેશ આપ્યો છે. સાથે જ સુન્ની વકફ બોર્ડને મસ્જિદ બનાવવા માટે અલગથી 5 એકર જમીન આપવા પણ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના ચૂકાદા સાથે જ રામ જન્મભૂમિ વિવાદનો અંત આવી ગયો છે.
Nov 9,2019, 20:40 PM IST
Rammandir verdict
જય શ્રી રામ: અમદાવાદીઓએ સુપ્રીમના ઐતિહાસિક ચુકાદાનું કર્યું સ્વાગત...
જય શ્રી રામ: અમદાવાદીઓએ સુપ્રીમના ઐતિહાસિક ચુકાદાનું કર્યું સ્વાગત. અમદાવાદના ઇસનપુરનાં લોકોએ બંન્ને કોમના લોકોએ એક બીજાને મીઠાઇ ખવડાવી ચુકાદાનું સ્વાગત કર્યું હતું.
Nov 9,2019, 19:30 PM IST
Rammandir verdict
જય શ્રી રામ: સુરતના લોકોએ સુપ્રીમનાં ચુકાદાને ખુબ જ હર્ષભેર આવકાર્યો...
જય શ્રી રામ: સુરતના લોકોએ સુપ્રીમનાં ચુકાદાને ખુબ જ હર્ષભેર આવકાર્યો હતો. સુરતી લાલાઓ દરેક ઉજવણી ભવ્ય કરતા હોય છે ત્યારે આ ઐતિહાસિક ચુકાદાની ઉજવણી કરવામાં પણ તેઓ પાછા પડ્યા નહોતા.
Nov 9,2019, 19:25 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો