हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
AUS
1/ 0
(2.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
rain in Navratri
Rain in navratri News
rain in Navratri
પહેલા નોરતે જ આવી ગયો વરસાદ, ખેલૈયા અને ગરબા આયોજકો ચિંતામાં મૂકાયા
ગુજરાતમાં પહેલા નોરતે જ વરસાદની પધરામણી થઈ છે અમદાવાદ, વડોદરા અને સૌરાષ્ટ્રભરમાં પહેલા નોરતે વરસાદી ઝાપટા પડતા ગરબા આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં મૂકાઈ ગયા છે. આજે પહેલા નોરતે ગરબા થશે કે નહીં તે અંગે સવાલો ઉભા થયા છે. આજે સવારથી જ ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં જામ્યો વરસાદી માહોલ છે. તો ઉનામાં માત્ર અડધા કલાકમાં જ 1 ઇંચ ખાબક્યો છે. નવરાત્રિમાં વરસાદી માહોલ જામતા ગરબાના આયોજક ચિંતામાં મૂકાયા છે.
Sep 26,2022, 16:22 PM IST
rain in Navratri
આ વર્ષે નવરાત્રિ સો ટકા બગડવાની, ગમે તે નોરતે વરસાદ આવે તેવી છે અંબાલાલ પટેલની આગાહી
Rain In Navratri 2022 : નવરાત્રિમાં તારીખ 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે
Sep 26,2022, 12:48 PM IST
Ahmedabad
ફરી એકવખત આગાહી બદલાઈ! નવરાત્રીમાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી?
Gujarat Monsoon 2022: રાજ્યમાં ભારે વરસાદની શકયતા નહિવત જોવા મળી રહી છે. 25 અને 26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે. પરંતુ બીજી બાજુ કચ્છમાં ચોમાસુ વિદાય લેવાની શરૂઆત થઈ ચૂકી છે.
Sep 21,2022, 17:50 PM IST
Ahmedabad
ગુજરાતમાં વરસાદ ગયો એવું ભૂલથી પણ ના વિચારતા, હવામાન વિભાગે કરી ભયંકર આગાહી!
Gujarat Rain:હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહશે. 48 કલાક સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Sep 18,2022, 15:39 PM IST
Trending news
Reliance Jio
Jio નો દિવાળી પહેલા મોટો ધમાકો, દરરોજ 10 રૂપિયા ખર્ચમાં મળશે 2GB ડેટા
junagadh breaking news
ગિરનારમાં આભ ફાટ્યું! ભવનાથમાં પાણીનાં ડરામણાં દૃશ્યો, પર્વત પરથી ધોધ વહેતા થયા
Jobs
અગ્નિવીરો માટે સૌથી મોટી ખુશખબર! હવે બ્રહ્મોસમાં પણ નોકરીની તક, મળશે આટલું આરક્ષણ
canada
60 લાખ રૂપિયા પગાર કંઈ ના કહેવાય, આ છોકરી નથી ખુશ : જોઈ લો આ વીડિયો
foot finger tells about your future
તમારા પગની આંગળીઓના આકાર પરથી જાણો તમારું ભાગ્ય! દુર્ભાગ્યશાળી હોય છે આવા લોકો
gujarat
ઘરનું કામ કરીને પણ ગુજરાતની આ મહિલા કરી રહી છે અધધ કમાણી! પતિને થઈ રહી છે મદદરૂપ
Property News
Property ખરીદવા જઈ રહ્યાં છો તો આ 10 વાતો ગાંઠ બાંધી લો, બાકી થઈ શકે છે મોટુ નુકસાન
National news
ભારતની એકમાત્ર ટ્રેન, જેમાં તમે રૂપિયો ખર્ચ્યા વિના આખું વર્ષ કરી શકો છો મુસાફરી
VITAMIN C
વિટામિન C ની કમી હશે તો તુરંત દેખાવા લાગશે આવા લક્ષણો, સમય રહેતા સાચવી લેજો
Ahmedabad
અમદાવાદના ઈતિહાસમાં સૌથી મોટી રેડ, 35 કોલ સેન્ટર પર CBI નો 350નો સ્ટાફ ત્રાટક્યો