Protection News

કોરોનાને ભગાડી શકે છે શરદી-તાવનો વાયરસ, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
May 8,2021, 20:36 PM IST
અમદાવાદ પોલીસ દ્વારા મહિલાઓની સોશિયલ મીડિયા પર સુરક્ષા માટે અનોખી પહેલ
સોશિયલ મીડિયાનો સદુપયોગની સાથે તેનો દુરુપયોગ પણ વધી રહ્યો છે તેવા અનેક કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે. ટેકનોલોજીનો દુરુપયોગ કરનારા માનસિક વિકૃતોને સાયબર ક્રાઈમે સબક શીખવાડવાનો નિર્ણય કર્યો છે અને આ માટે શરૂઆત કરી છે અનોખા યુનિટની. જેમાં કરાઈ છે 2200 જેટલી મહિલાઓની મદદ. તાજેતરમાં જ અમદાવાદના મણિનગરમાં એક યુવતીને કોઈ અજાણ્યા વ્યક્તિએ પોતાના ફોટોનો ઉપયોગ કરી સોશિયલ મીડિયામાં નવુ એકાઉન્ટ બનાવી યુવતીને વારંવાર ફ્રેન્ડ રિક્વેસ્ટ પણ મોકલતો હતો. અંતે પોલીસે ધોરણ 10 પાસ યુવકની અટકાયત કરી હતી. જેમાં પોલીસ પૂછપરછમાં સામે આવ્યુ કે આ યુવાને યુવતી સાથે નો સંબંધ તૂટતા મનદુખ રાખીને તેને પરેશાન કરવા આ કામ કર્યું હતું. 
Feb 16,2021, 23:40 PM IST
જમીન પર બિનકાયદેસર કબ્જો કરનારાઓ પર સરકાર આકરા પાણીએ, જમીન ખરીદી સંરક્ષણ બંન્ને સરળ
Sep 5,2020, 22:26 PM IST
કમલેશ તિવારીની હત્યાથી 6થી વધુ હિન્દુ નેતાઓ ગભરાયા, બોલ્યા-'અમને સુરક્ષા આ
ઉત્તર પ્રદેશના લખનઉમાં 18 ઓક્ટોબરના રોજ હિન્દુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારી (Kamlesh Tiwari)ની હત્યાએ અનેક ચર્ચિત અન્ય હિન્દુ નેતાઓને વિચલિત કરી દીધા છે. હવે તેઓ પોતાની સુરક્ષાને લઈને ઘણા ચિંતિત જોવા મળી રહ્યાં છે. આવા નેતાઓ ભાજપના મોટા નેતાઓનો સંપર્ક કરીને સુરક્ષાની ભલામણ કરવાની સાથે સાથે સીધા ગૃહ મંત્રી અમિત શાહથી લઈને રાજ્ય સરકારોને પત્રો લખી રહ્યાં છે. ભાજપના સૂત્રોએ કહ્યું કે પોતાના નિવેદનોથી ચર્ચામાં રહેનારા અડધા ડઝનથી વધુ નેતાઓ સુરક્ષા માંગી ચૂક્યા છે. આ બાજુ એવા ય કેટલાક લોકો છે જેમને ધમકી નથી મળી કે સુરક્ષા પણ નથી માંગી છતાં તેમના સમર્થકો તેમની સુરક્ષા માટે ગુહાર લગાવી રહ્યાં છે. 
Oct 22,2019, 8:32 AM IST

Trending news