हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Propose Day
Propose day News
Valentines Week
Propose Day 2024: દુનિયાભરના પ્રેમીઓ એકવાર તો જરૂર લે છે આ સ્થળની મુલાકાત
Propose Day 2024: દૂરદૂરથી આ ડેટિંગ પોઈન્ટ પર પાર્ટનરને પ્રપોઝ કરવા લાવે છે લોકો. કારણ જાણીને તમે પણ કહેશો કે લોકોએ ખરાં હોય છે. પણ આ વાત સાવ હસવામાં કાઢી નાંખવા જેવી નથી. અહીં વાસ્તવમાં મોટી સંખ્યામાં લોકો ડેટિંગ માટે અને પાર્ટનરને પ્રપોઝ કરવા માટે આવે છે. શું તમે ક્યારેય આ સ્થળે ગયા છો?
Feb 8,2024, 11:20 AM IST
Valentine Day
આખું ગામ જાય એવું જગ્યાએ નહી, પણ આ રોમેન્ટિક સ્થળો પર માણો વેલેન્ટાઈનની મજા
Affordable Places: અમે તમને જણાવીશું વેલેન્ટાઇન ડેની ઉજવણી માટેના સુંદર, રોમેન્ટિક અને સસ્તા વૈકલ્પિક સ્થળો જે તમારા વેલેન્ટાઈન ડે ને એકદમ સ્પેશિયલ બનાવી દેશે.
Feb 8,2023, 14:27 PM IST
Propose Day
ગમે તે ગામની છોરી હોય, આ ધાંસૂ આઈડિયાથી તરત જ પટી છોકરી, વિશ્વાસ ન થતો હોય અજમાવો
Valentine Day: પ્રેમ કરવો સરળ છે પરંતુ પ્રપોઝ કરવું મુશ્કેલ કામ છે. એકલા તમે હો ત્યારે અનેક તૈયારી તમે કરો છો પરંતુ જ્યારે તેઓ સામે આવે છે ત્યારે નર્વસ થઈ જવાય છે. એમાં પણ વેલેન્ટાઈન્સ વીકમાં પ્રપોઝ કરવાનું ખાસ મહત્વ છે.
Feb 8,2023, 13:58 PM IST
Propose Day 2023
Propose Day 2023: શું તમે ક્યારેય લીધી છે આ બેસ્ટ પ્રપોઝ પ્લેસની મુલાકાત?
દૂરદૂરથી આ ડેટિંગ પોઈન્ટ પર પાર્ટનરને પ્રપોઝ કરવા લાવે છે લોકો. કારણ જાણીને તમે પણ કહેશો કે લોકોએ ખરાં હોય છે. પણ આ વાત સાવ હસવામાં કાઢી નાંખવા જેવી નથી. અહીં વાસ્તવમાં મોટી સંખ્યામાં લોકો ડેટિંગ માટે અને પાર્ટનરને પ્રપોઝ કરવા માટે આવે છે. જેને કારણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં તો વેલેન્ટાઈન વીક વખતે અહીં કપલની ભીડ ખુબ વધી જાય છે. દર વર્ષે 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવે છે. પ્રેમીઓ માટે વેલેન્ટાઇન ડે ખૂબ જ મહત્ત્વનો હોય છે. લોકો પોતાના પાર્ટનર સાથે આ દિવસને ખાસ પ્લેસ પર સેલિબ્રેટ કરવા માટે જાય છે. ત્યારે અમે તમને ઇન્ડિયાના પાંચ કપલ માટેના બેસ્ટ પ્લેસ વિશે જણાવીએ. અહીં પાર્ટનરને કરેલું પ્રપોઝ બંનેને લાઇફટાઇમ યાદ રહેશે.
Feb 8,2023, 13:09 PM IST
Propose Day 2023
હા કહેશો તો સ્વીકાર કરીશ, ના કહેશો તો....પ્રપોઝ ડે પર મોકલો આ સુંદર મેસેજ
Propose Day Quotes And Shayari: આજે અમે તમને આવા જ કેટલાક સુંદર મેસેજનું કલેક્શન લઈને આવ્યા છે. આમાંથી કોઈ એક મેસેજ તમે તમારા પ્રેમી કે પ્રેમિકા સામે રજૂ કરો અને તમારા હ્રદયની લાગણીને પ્રપોઝ ડે પર પ્રદર્શિત કરી શકો છો....
Feb 8,2023, 12:41 PM IST
Valentine Week
આવતી કાલથી શરૂ થશે 'પ્રેમનો સપ્તાહ', કાલે કયો દિવસ અને શું કરવું તે ખાસ જાણો
Valentine's Week: આ મહિનામાં વેલેન્ટાઈન ડે પણ આવે છે જેનો યુવાઓ ખુબ જ આતુરતાથી રાહ જોતા હોય છે. આ દિવસે યુવાઓ અધિકૃત રીતે પોતાના પ્રેમી કે પ્રેમિકાની સામે પ્રેમનો ઈઝહાર કરે છે. જો કે વેલેન્ટાઈન ડે પહેલાનું અઠવાડિયું વેલેન્ટાઈન વીક તરીકે ઉજવાય છે. આ વેલેન્ટાઈન વીક એ 7 ફેબ્રુઆરીથી લઈને 14 ફેબ્રુઆરી સુધી હોય છે.
Feb 6,2023, 15:18 PM IST
Propose Day
Propose Day 2021: આવી રીતે કરો પ્રપોઝ, ના નહીં પાડે પાર્ટનર
પ્રેમ કરવો સરળ છે પરંતુ પ્રપોઝ કરવું મુશ્કેલ કામ છે. એકલા તમે હો ત્યારે અનેક તૈયારી તમે કરો છો પરંતુ જ્યારે તેઓ સામે આવે છે ત્યારે નર્વસ થઈ જવાય છે. એમાં પણ વેલેન્ટાઈન્સ વીકમાં પ્રપોઝ કરવાનું ખાસ મહત્વ છે.
Feb 8,2021, 9:47 AM IST
Valentines Week
Valentine Day પહેલા આ 7 દિવસ છે ખુબ મહત્વના, જાણો Valentine Week ની યાદી
7 ફેબ્રુઆરીથી વેલન્ટાઈન વિકની શરૂઆત થઈ રહી છે. વેલન્ટાઈન વિક એક સપ્તાહ સુધી એટલે કે 7-14 ફેબ્રુઆરી સુધી હોય છે. આ 7 દિવસ સુધી પ્રેમી અલગ-અલગ રીતે પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરે છે. પ્રેમનો એકરાર કરવા માટે પ્રેમી યુગલો આખું વર્ષ વેલન્ટાઈન ડેની રાહ જોઈ રહ્યાં હોય છે. આ દિવસને વેલન્ટાઈન ડે, પ્રેમ દિવસ, આશિકોનો દિવસ વગેરે નામે ઓળખાય છે.
Feb 6,2021, 15:13 PM IST
Propose Day
Pics : આ સ્ટાઈલમાં આવતીકાલે Propose કરશો તો તમારે ‘એ...’ ક્યારેય ના પાડી જ
હાલ વિવિધ ડે સેલિબ્રેટ કરવાની મોસમ ચાલી રહી છે. ગઈકાલે રોઝ ડે હતો, જેમાં અનેક લોકોએ વિવિધ પ્રકારના લોકોને વિવિધ પ્રકારના રોઝ આપ્યા. અને આજે શનિવારે પ્રપોઝ ડે છે. જો તમે આ ખાસ દિવસ પર કોઈને તમારા દિલની ખાસ વાત કહેવાનું વિચારી રહ્યા છો તો મોડું ન કરતા. જીવનસાથી કે ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા છો, તો તમને આ સ્ટાઈલ જરૂર કામ આવશે.
Feb 8,2020, 0:00 AM IST
Trending news
gujarat
મહેશગિરિનો ધડાકો; શું મહંત હરિગિરિએ ભાજપને 5 કરોડ આપ્યા? લેટરમાં અન્ય 11 લોકોના નામ!
ind vs aus 1st test
પર્થ ટેસ્ટમાં પ્રથમ દિવસે પડી 17 વિકેટ, બુમરાહ-સિરાજ છવાયા, બેકફુટ પર ઓસ્ટ્રેલિયા
gujarat
આ મહિલા સાથે ભલભલા પંજો લડાવતા ડરે છે, એક સમયે હતું 105 કિલો વજન, હવે જીત્યો બ્રોન્ઝ
Reliance Jio
મુકેશ અંબાણીને તગડો ઝટકો! ઝડપથી સાથ છોડી રહ્યા છે યૂઝર્સ, BSNLને બંપર ફાયદો
Amreli
‘FIR કરવી હોય તો મારી સામે કરી નાખો...’ સાંસદે સરકારી બાબુઓને તતડાવ્યા
Dholavira
ધોળાવીરાનો નવો ઈતિહાસ લખાશે! રેતીમાં દટાયેલું પ્રાચીન શહેર નવું નક્કોર નગર બની જશે
Gautam Adani
USમાં અદાણી કેસ પાછળ આ 2 ભારતીયોની શું છે ભૂમિકા? સંજય વાધવા અને તેજલ શાહ વિશે જાણો
Border–Gavaskar Trophy
ટીમ ઈન્ડિયા 150 રનમાં ઓલઆઉટ, ફેન્સને સતાવી રહી છે આ સ્ટાર ગુજરાતી ખેલાડીની કમી
Toll Tax
સૌરાષ્ટ્ર જતા વાહન ચાલકોને મોટો ફટકો, આ હાઈવે પર ચાર વાર ટોલ ટેક્સ ભરવો પડશે
red Gravy
Gravy Recipe: રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી ગ્રેવી બનાવવાની સાચી રીત નોંધી લો