Propose Day 2023: હા કહેશો તો સ્વીકાર કરીશ, ના કહેશો તો....પ્રપોઝ ડે પર મોકલો આ સુંદર મેસેજ
Propose Day Quotes And Shayari: આજે અમે તમને આવા જ કેટલાક સુંદર મેસેજનું કલેક્શન લઈને આવ્યા છે. આમાંથી કોઈ એક મેસેજ તમે તમારા પ્રેમી કે પ્રેમિકા સામે રજૂ કરો અને તમારા હ્રદયની લાગણીને પ્રપોઝ ડે પર પ્રદર્શિત કરી શકો છો....
Trending Photos
Propose Day Quotes And Shayari: વેલેન્ટાઈન વીકનો આજે બીજો દિવસ છે અને આજનો દિવસ પ્રપોઝ ડે તરીકે ઉજવાય છે. આ દિવસે લોકો પોતાના પ્રેમ કે ક્રશને પહેલીવાર પ્રપોઝ કરતા હોય છે. પ્રપોઝ કરવાની રીત ત્યારે એકદમ યાદગાર બની જાય છે જ્યારે સાથે પ્રપોઝ શાયરી કે મેસેજ પણ હોય. આજે અમે તમને આવા જ કેટલાક સુંદર મેસેજનું કલેક્શન લઈને આવ્યા છે. આમાંથી કોઈ એક મેસેજ તમે તમારા પ્રેમી કે પ્રેમિકા સામે રજૂ કરો અને તમારા હ્રદયની લાગણીને પ્રપોઝ ડે પર પ્રદર્શિત કરી શકો છો....
1. મેરી હર સાંસ મે તેરા નામ બસા હૈ,
રૂઠને કી તેરી અદા પર હમ ફિદા હૈ.
પ્રપોઝ ડે કે દિન માફ કર દે જો મેરી ખતા હૈ,
મેરે દિલ મેં તો બસ એક તેરા હી નામ લીખા હૈ,
તેરે બિન મેરી જિંદગી કા હર ઈક લમ્હા સજા હૈ.
હેપ્પી પ્રપોઝ ડે!
2. જો હા કહેશો તો સ્વીકાર કરીશ
ના કહેશો તો મહેનત કરીશ
અને જ્યારે તમારા લાયક બનીશ
ત્યારે ફરી ઓફર કરીશ
પણ પ્રેમ તો તને જ કરીશ....
3. મારા માટે તો બધા જ દિવસ પ્રેમના
પણ તે છતાં એક વધારાનો મોકો
તને પ્રેમ કરવાનો...
તો એ મોકો એમ કેમ જવા દેવાય...
4. કેટલું સુંદર રીતે પ્રપોઝ કર્યું છે...
તું મારું અલ્પવિરામ બન,
જિંદગીના પૂર્ણ વિરામ સુધી
હેપ્પી પ્રપોઝ ડે...
5. મારા માટે તો બધા જ દિવસ પ્રેમના
પણ તે છતાં એક વધારાનો મોકો
તને પ્રેમ કરવાનો...
તો એ મોકો એમ કેમ જવા દેવાય...
6. હું તારી વાત માનું છું
એનું એક જ કારણ.. કે..
હું તને મારા જીવથી પણ
વધારે પ્રેમ કરું છું..
હેપ્પી પ્રપોઝ ડે....
7. તુમ્હારે ચાંદ સે ચહેરે કો રોઝ દેખને કી ઈઝાઝત દે દો,
અપની સારી શામ તુમ્હારે નામ કરને કી ઈઝાઝત દે દો.
ઈસ વેલેન્ટાઈન વીક તાઉમ્ર કે લિયે અપની મોહબ્બત મેરે નામ કર દો,
હર સાલ તુમ્હે હેપ્પી પ્રપોઝ ડે કહને કી ઈઝાઝત દે દો.
8. તુમસે મિલને કો હર સમય દિલ રહેતા હૈ મેરા બેકરાર,
આજ તુ હી બતા ક્યાં કહ દૂ, કિતના હૈ મુજે તુમસે પ્યાર?
હેપ્પી પ્રપોઝ ડે!
9. એક બાત તુમ્હે બતાની હૈ,
તુમ્હારે બિન હમે જિંદગી નહીં બિતાની હૈ.
હેપ્પી પ્રપોઝ ડે!
10. કાંપતે લબો કે પીછે કુછ અરમાન છિપા રખા હૈ મેને,
તુમ્હે તાઉમ્ર કે લિયે અપના બનાને કા ખ્વાબ સજા રખા હૈ મેને.
હેપ્પી પ્રપોઝ ડે!
(શાયરીઓ- સૌજન્ય સોશિયલ મીડિયા)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે