हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Poonch
Poonch News
terror attack
J&K: પૂંછમાં એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, અનેક જવાનો ઘાયલ
જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં શનિવારે સાંજે આતંકવાદીઓએ ભારતીય વાયુસેનાના વાહનોના કાફલા પર હુમલો કર્યો. આ હુમલો શાહસિતાર પાસે જનરલ ક્ષેત્રમં એરબેસની બહાર થયો.
May 4,2024, 20:32 PM IST
jammu kashmir
PAK PMના એ ભડકાઉ શબ્દો....અને અઠવાડિયામાં કાશ્મીરમાં થયો આતંકી હુમલો
Pakistan Behind Poonch Terror Attack: પાકિસ્તાનમાં ચૂંટણી થવાની છે. રાજકીય ગરમાવા વચ્ચે પાકિસ્તાનના કેરટેકર પ્રધાનમંત્રી કાશ્મીર પર ભડકાઉ નિવેદનો આપી રહ્યા છે. નોંધવા જેવી વાત એ છે કે થોડા દિવસ પહેલા જ મુઝફ્ફરાબાદમાં હતા અને કાશ્મીરનો ઉલ્લેખ કરીને એલફેલ નિવેદન આપ્યા હતા. એક જ અઠવાડિયામાં પૂંછમાં હુમલો થયો.
Dec 22,2023, 8:37 AM IST
jammu kashmir
Jammu and Kashmir: પુંછમાં સેના પર મોટો આતંકી હુમલો, ત્રણ જવાન શહીદ
Jammu and Kashmir News: જમ્મુ-કાશ્મીરના રાજૌરી સેક્ટરથી ખરાબ સમાચાર સામે આવ્યાં છે. અહીં સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સેનાની ગાડી પર હુમલો કરી દીધો છે.
Dec 21,2023, 19:28 PM IST
terrorist in jammu kashmir
J&K: પૂંછમાં LOC પર ઘૂસણખોરીનો પ્રયાસ કરનાર 2 આતંકવાદી ઠાર, 24 કલાક એલર્ટ છે સેના
infiltration in jammu kashmir: ડિફેન્સ પીઆરઓ, જમ્મુના લેફ્ટિનેન્ટ કર્નલ સુનીલ બર્તવાલના કહેવા પ્રમાણે તેમને 2-3 આતંકવાદીઓ સંતાયા હોવાના ઈનપુટ મળ્યા હતા. તેના આધાર પર સંયુક્ત ઓપરેશન હાથ ધરીને તેમના ભાગવાના તમામ રસ્તાઓ બંધ કરી દેવા સેનાની વધારાની ટુકડી બોલાવાઈ હતી.
Aug 7,2023, 23:18 PM IST
jammu and kashmir
જમ્મુ કાશ્મીરના પૂંછમાં ભારતીય સેનાના જવાનોએ 4 આતંકીને ઠાર માર્યા
BREAKING: 4 terrorists killed, infiltration bid foiled along LoC in Jammu and Kashmir's Poonch
Jul 18,2023, 9:10 AM IST
Poonch Terror Attack
પૂંછમાં આતંકી હુમલા બાદ પાકિસ્તાને ઝેર ઓક્યું, પૂર્વ રાજદૂતે હુમલાને ગણાવ્યો યોગ્ય
પાકિસ્તાનના શાસકો અને ઉચ્ચ અધિકારીઓને આતંકવાદ પ્રત્યે કેટલો લગાવ છે, તે વાત આખી દુનિયા જાણે છે. જો કે જમ્મુ કાશ્મીરના પૂંછમાં થયેલા આતંકી હુમલાના મુદ્દે પાકિસ્તાને હદ વટાવી દીધી છે.
Apr 27,2023, 22:56 PM IST
jammu kashmir
પૂંછ-જમ્મુ નેશનલ હાઈવે પર સેનાની ગાડીમાં આગ લાગી, અકસ્માતમાં 5 જવાનના મોત
જમ્મુ અને કાશ્મીરમાં ગુરુવારે મોટી દુર્ઘટના ઘટી છે. અહીં પૂંછ-જમ્મુ નેશનલ હાઈવે પર સેનાની ગાડીમાં ભીષણ આગ ફાટી નીકળી. આ અકસ્માતમાં ઓછામાં 5 જવાનો શહીદ થયાની માહિતી મળી છે.
Apr 20,2023, 21:22 PM IST
CM Charanjit Singh Channi
પંજાબ સરકાર પુછમાં શહીદ જવાનોના પરિવારને આપશે 50-50 લાખ રૂપિયા
જમ્મુ-કાશ્મીરના પુંછમાં સોમવારે આતંકીઓ સાથે લડતા શહીદ જવાનોના પરિવાર માટે પંજાબ સરકારે 50-50 લાખ રૂપિયાની રકમ અને નોકરી આપવાની જાહેરાત કરી છે.
Oct 11,2021, 23:50 PM IST
jammu and kashmir
J&K: સુરક્ષાદળોને મળી મોટી સફળતા, અથડામણમાં બે આતંકી ઠાર
ત્રણ આતંકીઓએ થોડા દિવસ પહેલા ભારતમાં ઘુષણખોરી કરી હતી. સેનાના જવાનોની મદદથી આતંકીઓની હાજરીની જાણકારી મળ્યા બાદ સુદૂર છતાપાની-દુગરન ગામમાં સંયુક્ત ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
Dec 13,2020, 19:59 PM IST
લાઇન ઓફ કંટ્રોલ
પુંછમાં પાકની નાપાક હરકત, સરહદ પારથી ગોળીબારીમાં સેનાના બે જવાન શહીદ
જમ્મૂ-કાશ્મીરમાં એલઓસીની પાસે પાકિસ્તાને ભારે ગોળીબારી કરી છે. આ ગોળીબારીમાં સેનાના બે જવાન શહીદ થઈ ગયા છે. જ્યારે ત્રણ જવાનને ઈજા પહોંચી છે.
Jan 10,2020, 17:46 PM IST
જમ્મૂ કાશ્મીર
પૂંછમાં આતંકવાદી અડ્ડાઓનો પર્દાફાશ, 7 IED જપ્ત,2 IED સેનાએ કર્યા નિષ્ક્રિય
સુરક્ષાબળોએ મંગળવારે જમ્મૂ કાશ્મીર (Jammu Kashmir)ના પૂંછ જિલ્લામાં એક આતંકવાદી અડ્ડાનો પર્દાફાશ કરતાં વિસ્ફોટક ઉપકરણ અને એક વાયરલેસ સેટ જપ્ત કર્યો હતો. અધિકારીઓએ જાણકારી આપી.
Nov 19,2019, 16:16 PM IST
પાકિસ્તાન
સીમા પર પાકિસ્તાનની નાપાક હરકત, કેજી સેક્ટરમાં કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન
પાકિસ્તાન (Pakistan) દ્વારા સીમા પર સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ગત રાત્રે લગભગ 2:30 વાગે પણ પાકિસ્તાન દ્વારા જમ્મૂ (Jammu) ના પૂંછ (Poonch) સ્થિર કેજી સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું, જેમાં એક જવાન શહીદ થઇ ગયો. ભારતીય સેનાએ પણ તેની આ હરકતનો આકરો જવાબ આપ્યો હતો.
Nov 8,2019, 8:30 AM IST
jammu kashmir
જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાને ફરી સીઝફાયરનુ ઉલ્લંઘન કર્યું: ભારતનો વળતો જવાબ
પાકિસ્તાન તરફથી 5 ઓગષ્ટથી અત્યાર સુધી આશરે 222 વખત સીઝફાયરનુ ઉલ્લંઘન કરીને ગોળીબાર કરવામાં આવ્યો છે
Sep 1,2019, 17:50 PM IST
પુંછ
પુંછમાં ઝડપાયો 1 આતંકી, પાકિસ્તાન તરફથી થયું સીઝફાયર ઉલ્લંઘન
પાકિસ્તાન એલઓસી પર સીઝફાયરનો સતત ઉલ્લંઘન કરી રહ્યું છે. સોમવારે પણ પાકિસ્તાનની તરફથી પુંછમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારતીય સેના દ્વારા તેનો વળતો જવાબ આપવામાં આવ્યો હતો
Aug 27,2019, 12:08 PM IST
જમ્મૂ કાશ્મીર
આતંકીઓના ષડયંત્રને સૈન્યએ કર્યું નિષ્ફળ, જૂઓ બોમ્બ બ્લાસ્ટનો વીડિયો...
મ્મૂ કાશ્મીર પોલીસે આતંકવાદી ષડયંત્રની સમય પર જાણ થતા મોટી દૂર્ઘટના સર્જાતા અટકાવી છે. રાજ્યના રાજૌરી જિલ્લામાં પોલીસને આઈઈડી (Improvised Explosive Device) સામગ્રીની જાણકારી મળી હતી.
May 27,2019, 12:56 PM IST
જમ્મુ કાશ્મીર
પુંછમાં પાકિસ્તાન દ્વારા સિઝફાયરનું ઉલ્લંઘન
જમ્મુ કાશ્મીરના પુંછમાં પાકિસ્તાન દ્વારા સિઝફાયરનું ઉલ્લંઘન થતા એમાં સ્થાનિકોને ઇજા પહોંચી છે
Apr 5,2019, 10:40 AM IST
Poonch
બોર્ડર થશે સુરક્ષીત, પુંછ, રાજોરી જિલ્લા માટે 400 વધારાના બંકરોને મંજુરી
એક સરકારી પ્રવક્તાએ જણાવ્યું કે, સીમા પારથી ભારે ગોળીબારને જોતા સરકારે પુંછ અને રાજોરી જિલ્લામાં 200-200 વધારાની વ્યક્તિગત બંકરોને મંજુરી આપી છે
Mar 2,2019, 23:32 PM IST
જમ્મુ અને કાશ્મીર
J&K: મંડી તહેસીલમાં મુસાફરો ભરેલી બસ ખાઈમાં ખાબકી, ઓછામાં ઓછા 11ના મોત
જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લાના મંડી તહેસીલમાં આજે સવારે મુસાફરોથી ખચોખચ ભરેલી બસ અચાનક સંતુલન બગડતા રસ્તા પરથી લસરીને ઊંડી ખાઈમાં જઈને ખાબકી.
Dec 8,2018, 12:08 PM IST
Indian Army
ભારતીય સૈન્યએ ઉજવી દિવાળી: પાક.માં રહેલા અનેક લોન્ચિંગ પેડ્સ ધ્વસ્ત
ભારત દ્વારા હજીરા અને રાવલકોટ સેક્ટરમાં રહેલા લોન્ચિંગ પેડ્સ પર હૂમલો કરીને અનેક આતંકવાદીઓને ઠાર કરાયા
Oct 29,2018, 18:36 PM IST
પૂંછ
J&K : પાકિસ્તાનની નાપાક હરકત સામે ભારતે ઉઠાવ્યું જોરદાર કદમ...
પાકિસ્તાનની નાપાક હરકતોને પગલે સરહદે રહેતા નિર્દોષ લોકોએ જીવ ગુમાવવા પડે છે. જેને ધ્યાનમાં લેતાં ભારત સરકાર દ્વારા ભારતીય સરહદે એક અસરકારક પગલું ભરવા જઇ રહી છે.
Jun 25,2018, 11:49 AM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા