हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
police ran away
Police ran away News
Intoxicated
નશાની હાલમતાં યુવાને એવી હરકત કરી કે બંન્ને પગ ગુમાવવાનો વારો આવ્યો, પોલીસ દોડતી થઇ
ભચાઉમાં નશાને લીધે પગ ગુમાવવાનો વારો આવ્યો છે. ભચાઉના સામખીયાળી પાસે માલગાડીની હડફેટે આવેલા યુવકના બંન્ને પગ કપાઈ ગયા, સારવાર માટે ભુજ ખસેડાયો હતો. નશાની હાલતમાં યુવક માલગાડીના ટ્રેક પર જઈ ચડતા દુર્ઘટનાનો ભોગ બન્યો હતો. વધુ ઈલાજ માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો. ગાંધીધામ રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
Mar 25,2022, 18:34 PM IST
surat
કાકાએ જમીન વેચીને મોટા ભાઇના પુત્રને ભાગ નહી આપતા એવો કાંડ કરી નાખ્યો કે...
જમીન વેચાણમાંથી રૂપિયા નહિ આપતા ભત્રીજા એ કાકાના ઘરમાંથી જ રૂ.19 લાખ રૂપિયાના સોનાના ઘરેણાં પર હાથ ફેરો કરી ભાગી છૂટયો હતો. જો કે પોલીસે આ ઘટનામાં લિંબાયત પોલીસે આખરે આરોપી ભત્રીજાને ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો. સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા સુનિલભાઈ સોની જવેલર્સની દુકાન ધરાવે છે. 11 ફેબ્રુઆરીના રોજ સુનિલ તેના પરિવારજનો સાથે સોમનાથ મંદિરના દર્શન કરવા ગયા હતા. જે દરમિયાન સુનિલભાઈના ઘર ને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.
Feb 26,2022, 19:12 PM IST
woman
તે લગ્ન તો મારી સાથે કર્યા પણ ખુશ પાડોશીને કરે છે પણ હવે જો હું એવું કરીશ કે...
આનંદનગર વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે થયેલ હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પડોશમાં રહેતા આરોપી સુરેશભાઈ કિશોરલાલ વડગાની આનંદનગર પોલીસે ધરપકડ કરી લીધી છે. જો કે હત્યા કરવા પાછળનું કારણ ખુબ જ ચોંકાવનારૂ સામે આવ્યું છે. પોલીસ કસ્ટડીમાં ઉભેલા આરોપીનું નામ સુરેશ વડગા છે. તેણે પોતાના પાડોશીની હત્યા કરવાનો આરોપ છે. આરોપી આનંદ નગરમાં આવેલ કૃષા ફ્લેટમાં રહતો હતો.
Oct 3,2021, 17:28 PM IST
teenager
ઘરે ઝગડો થતા કિશોરી પોતાનાં મિત્રો સાથે આબુ જતી રહી,ત્યાર બાદ જે થયું પોલીસ થઇ દોડતી
સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતાં સગીર વયના બાળકોના પેરન્ટ્સ માટે ચેતવણીરૂપ કિસ્સો અમદાવાદમાં બન્યાનું સામે આવ્યું. જેમાં ધોરણ 10માં ભણતી એક સગીરાને સ્નેપ ચેટ મારફતે એક યુવકનો સંપર્ક થયો અને ત્યારબાદએ યુવક તેના મિત્રો સાથે સગીરાને આબુ ફરવાના બહાને લઈ ગયો. પોલીસે ગણતરીના કલાકોમાં સગીરાને હેમખેમ છોડાવી દીધી અને કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોર સહિત બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે.
Dec 20,2020, 17:44 PM IST
Trending news
Citroen C3 Aircross
Citroen એ ભારતમાં લોન્ચ કરી Aircross,મળશે ધાંસૂ ફીચર્સ અને સેફ્ટી, જાણો કિંમત
World news
દેશોના નામ પાછળ કેમ લખવામાં આવે છે 'સ્તાન'? જાણવા જેવું છે કારણ
Ahmedabad crime branch
ઉત્તર પ્રદેશથી અમદાવાદમાં હથિયાર ઘૂસાડવાનું ષડયંત્ર, પાંચ આરોપીઓની ધરપકડ
School Student
સ્કૂલના વિદ્યાર્થીએ આપઘાત કરતા 500થી છાત્રોએ પોલીસ સ્ટેશનમાં કર્યો હોબાળો
gujarat police
લુખ્ખાતત્ત્વોની ખૈર નથી! 24 કલાકમાં ગુજરાત પોલીસે આરોપીઓને ભણાવ્યો કાયદાનો પાઠ
Ahmedabad
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે રોગચાળો કાબુ બહાર, મચ્છરજન્ય રોગોની ભરડામાં આવ્યા લોકો
health
ડોક્ટરે જણાવ્યું ગ્રેડ 1 ફેટી લિવર વિશે, તરત ખાવાનું શરૂ કરી દો આ જડી-બૂટી
Business News
કેટલી કિંમતી છે મુકેશ અંબાણીની એક-એક મિનિટ? જાણો રોજની કેટલી કરે છે કમાણી
Veer Narmad University
યુનિવર્સિટીના એક નિર્ણયથી આક્રોશમાં પ્રોફેસર, પહેલાં કામ કરાવ્યું અને પગારના વાંધા
gujarat news
હ્રદય રોગના નિદાનમાં મિલનો પથ્થર બની આ હોસ્પિટલ, 4 મહિનાના બાળકને મળ્યું નવજીવન