हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
PM Awas Yojana
Pm awas yojana 0 News
central government
મોદી સરકારની એવી યોજનાઓ જેનો સેકડો ગુજરાતીઓ સહિત કરોડો દેશવાસીઓ ઉઠાવે છે લાભ
પ્રધાનમંત્રીના નામ સાથે જોડાયેલી વિવિધ સરકારી યોજનાઓનો કરોડો દેશવાસીઓ લઈ રહ્યાં છે લાભ. ભારત નેટથી લઈને સોઈલ હેલ્થ કાર્ડ સુધી અને વીમા યોજનાથી લઈને પેન્શન યોજના સુધી મોદી સરકાર આ રીતે કરી રહી છે ગુજરાત સહિત દેશભરની જનતા જનાર્દનની મદદ...
Nov 26,2023, 11:56 AM IST
mp chunav 2023
આનંદો! સરકાર કઈ મહિલાઓને આપશે મફત ઘર, કોણ છે પાત્ર, કેવી રીતે અને ક્યાં કરવી અરજી?
Ladli Awas Yojana: મધ્યપ્રદેશમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાશે. વિધાનસભા ચૂંટણી પહેલા સીએમ શિવરાજ સિંહ ચૌહાણે લાડલી બ્રાહ્મણ આવાસ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ લાયક મહિલાઓને રહેવા માટે કાયમી ઘર આપવામાં આવશે. કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.
Sep 10,2023, 20:30 PM IST
central government
મોદી સરકારની આ યોજનાઓ વિશે જાણી લો તો પૈસા માટે નહીં ખાવા પડે બેંકોના ધક્કા!
Government Scheme: કેન્દ્ર સરકારે લોન લેવા ઈચ્છુક લોકોની સાથે જ ઈન્શ્યોરન્સ વગેરેને લઈને અનેક યોજનાઓ શરૂ કરી છે. આ યોજનાઓનો તમે અનેક કેસમાં ફાયદો પણ ઉઠાવી શકો છો.
Jul 10,2023, 13:13 PM IST
PM Awas Yojana
અમદાવાદમાં EWS અને LIG ના 5000થી વધુ આવાસોનું લોકાર્પણ અને ડ્રો થશે, જાણો વિગત
pm awas yojana: પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા દરે આવાસ આપવામાં આવે છે. અમદાવાદમાં આગામી દિવસોમાં આવા પાંચ હજારથી વધુ આવાસોનું લોકાર્પણ અને ડ્રો થવાનો છે.
Apr 11,2023, 18:44 PM IST
PM Awas Yojana
PM આવાસ યોજના હેઠળ ઘર લેવા માંગતા લોકો માટે મહત્વના સમાચાર...નહીં જાણો તો પસ્તાશો
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કેટલીક શરતોને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી આવાસ ફાળવવામાં આવે છે. સુલ્તાનપુર લોકસભા બેઠકથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ મેનકા ગાંધીનું એક એવું નિવેદન સામે આવ્યું છે જેને લઈને ચર્ચાઓ તેજ છે.
Dec 31,2022, 13:02 PM IST
PM Awas
PM આવાસ યોજનાના લાભાર્થી હોય તો મહત્વપૂર્ણ સમાચાર, સરકારની મોટી જાહેરાત!
PM Awas Yojana Update: સરકારે પીએમ આવાસને લઈને એક મોટી જાહેરાત કરી નાંખી છે. સરકારની આ જાહેરાત બાદ તમને બધાને મોટો ફાયદો મળશે. પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણને 2024 સુધી ચાલું રાખવાની મંજૂરી મળી ગઈ છે. આવો જાણીએ લેટેસ્ટ અપડેટ વિશે.
Jun 19,2022, 17:13 PM IST
PMAY
પીએમ આવાસ યોજનાની સબસિડીના મળ્યા પૈસા! આ રીતે ફટાફટ ચેક કરો સ્ટેટસ
PM Awas Yojana: દેશમાં મોટી સંખ્યામાં લોકો પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી છે. જો કે, એવા પણ કેટલાક લોકો છે જેઓ આ યોજનાની તમામ શરતો પૂર્ણ કરે છે, પરંતુ હજુ સુધી તેમના ખાતામાં સબસિડીના પૈસા જમા થયા નથી.
Feb 19,2022, 16:47 PM IST
pm narendra modi
પીએમ મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 75 હજાર લાભાર્થીઓને ઘરની ચાવી સોંપી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે લખનૌ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પસંદગી કરાયેલા 75 હજાર લાભાર્થીઓને ઘરોની ચાવી સોંપી.
Oct 5,2021, 14:19 PM IST
PM Awas Yojana
PM Awas Yojana: સરકારે બનાવ્યા નવા નિયમ, જાણી લો નહીં તો રદ કરવામાં આવશે ફાળવણી
જો તમે પણ પીએમ આવાસ યોજનાના લાભાર્થી છો તો તમારા માટે આ મોટા સમાચાર છે. પીએમ આવાસ યોજનાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જો તમે પણ પ્રધાનમંત્રી આવાસ ફાળવવામાં આવ્યું છે તો તમારે આ જાણવું જરૂરી છે
Sep 25,2021, 20:38 PM IST
pm awas yojana
PM Awas Yojana ના લાભાર્થીઓ ફટાફટ સૂચીમાં ચેક કરો આપનું નામ, જાણો સરળ પ્રક્રિયા
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સરકાર લોકોને મકાન બનાવવા માટે લોન પર સબસિડી આપે છે. ઘણી વખત એવું બને છે કે ઘર તૈયાર છે, સંબંધિત બેન્કો અથવા નાણાકીય સંસ્થાઓ પણ તમારી પાસેથી નિયમિત EMI લે છે પરંતુ તમને સબસિડી મળતી નથી.
Sep 20,2021, 7:59 AM IST
Trending news
Indian Army
Indian Army Sarkari Vacancy: ભારતીય સેનામાં નોકરીની ભરમાળ, 10-12 પાસ માટે સોનેરી તક
Vadodara
વડતાલના ત્રણ સ્વામીની લંપટલીલા : પીડિતાને સ્વામીઓના ગ્રૂપમાં ન્યૂડ કોલ કરાવતા
shaniwar upay
શનિવારે આ ઉપાય કરવાથી શનિની ઢૈયા અને સાડાસાતીના કારણે આવેલી સમસ્યાઓ થઈ શકે છે દુર
narendra modi
મોદીની શપથવિધી : વિદેશથી આવશે આ નેતાઓ, 8000 મહેમાનોને આમંત્રણ
Ayushman Bharat
Modi 3.0: NDA સરકાર બન્યા બાદ વૃદ્ધોને થશે મોટો ફાયદો, મળશે 5 લાખ સુધીની ફ્રી સારવાર
Ethiopia
2024માં પહોંચી ગઈ દુનિયા, એક જગ્યા જે 2017માં રહી જઈ, જાણો આ અનોખા દેશ વિશે
Kitchen Hacks
જૂના માટલમાંથી ઠંડું પાણી મેળવવાની 100 વર્ષ જૂની ટ્રીક, ફ્રીજ કરતા ઠંડુ પાણી આપશે
breaking news
કોણ બનાવી રહ્યું છે ગુજરાતને "ઉડતા ગુજરાત", અહીંથી થયો ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ
kisan Samman Nidhi
Kisan Samman Nidhi: ભાજપ સરકારની મોટી ભેટ, હવે ખેડૂતોને ₹6000 નહી પણ પુરા ₹8000 મળશે
gujarat
માંડ માંડ બે મોટી દુર્ઘટના ટળી! એક જ રાતમાં 2 કંપનીઓમાં ભીષણ આગ, લાખોનું નુકસાન