हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
PF contribution
Pf contribution News
New Labor Code
અઠવાડિયામાં ચાર દિવસ કામ, ત્રણ દિવસ આરામ? સરકાર લાગૂ કરી શકે છે આ નિયમ
મોદી સરકાર નવા શ્રમ કાયદો લાવવા જઇ રહી છે. જો આ જુલાઇ (1 July 2022) થી લાગૂ થયો તો અઠવાડિયામાં ચાર દિવસ કામ કરવું પડશે. તો બીજી તરફ કોન્ટ્રીબ્યૂશન (PF Contribution) પણ વધી જશે. પરંતુ આ નિયમ લાગૂ થયા બાદ ઇન હેન્ડ સેલરી ઓછી થઇ જશે. આવો જઍણીએ નવા લેબર કોડથી લાગૂ થયા બાદ શું બદલાઇ જશે?
Jun 27,2022, 22:17 PM IST
EPFO
PF સબ્સક્રાઇબર્સ માટે આવતીકાલની સવાર લાવશે ખરાબ સમાચાર, થઇ શકે આ મોટી જાહેરાત
Employees’ Provident Fund Organisation (EPFO) દરમાં ઘટાડાનો નિર્ણય કરી શકે છે. નવા દર પર નિર્ણય લેવા માટે આવતીકાલે 4 માર્ચના રોજ EPFO સેંટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) ની બેઠક થશે. આવા માહોલમાં દરમાં ઘટાડો નક્કી ગણવામાં આવે છે.
Mar 3,2021, 8:34 AM IST
EPF
વધી જશે તમારી Take Home Salary! જો સ્વિકારી લેવામાં આવશે આ ભલામણ
PF Contribution: જો શ્રમ મંત્રાલય (Labour Ministry)ની ભલામણોને સ્વિકારી લીધી તો નોકરિયાત લોકોની Take Home Salary વધી શકે છે, પરંતુ પેંશનર્સનું પેંશન ઘટી શકે છે. જોકે નવા Wage Code બાદ એમ કહેવામાં આવી રહ્યું છે કે કર્મચારીઓની ટેક હોમ સેલરી ઘટી જશે, પરંતુ ગ્રેજ્યુટી અને પેંશનમાં વધારો થશે. એવામાં આ સમાચાર તે કર્મચારીઓને રાહત આપી શકે છે જે પોતાની Take Home Salaryમાં ઘટાડો કરવા માંગતા નથી. નવા વેતનમાનના નિયમ એપ્રિલ 2021થી લાગૂ થઇ શકે છે.
Jan 9,2021, 13:34 PM IST
પગાર
મોદી સરકારના આ નવા ફોર્મૂલાથી વધી જશે તમારી ઓન હેન્ડ સેલરી!
કેંદ્રીય કર્મચારીઓના 7મા પગાર પંચથી વિરૂદ્ધ બેસિક પે વધારવાની માંગ વચ્ચે કેંદ્વ સરકારે સેલરી વધારવાની બીજી રીત શોધી કાઢી છે. મીડિયા રિપોર્ટમાં દાવો છે કે શ્રમ મંત્રાલય એવી યોજના પર કામ કરી રહી છે જેથી કર્મચારીના પીએફમાં કોંટ્રિબ્યૂશન 12 ટકાથી ઘટાડીને 10 ટકા થઇ જાય. હાલ કર્મચારી અને એમ્પલોયર સાથે મળીને કર્મચારી પ્રોવિડન્ટ ફંડ (ઇપીએફ) કોષમાં 24 ટકાનું કોંટ્રિબ્યૂશન કરે છે. તેમાં કર્મચારીના વેતનમાંથી 12 ટકા, એમ્પ્લોયર તરફથી બેસિકના 3.67 ટકા યોગદાન ઇપીએફમાં અને 8.33 ટકા કર્મચારી પેંશન યોજનામાં કોંટ્રિબ્યૂશન થાય છે. શ્રમ મંત્રાલયની સમિતિ ઓગસ્ટના અંત સુધી પોતાનો ફાઇનલ રિપોર્ટ આપશે.
Aug 3,2018, 14:27 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટી રાહત, હશ મની કેસમાં તમામ આરોપોમાંથી બિનશરતી મુક્ત
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ
Benefits Of Consuming Nutmeg
પેટથી લઈને બ્લડપ્રેશર સુધીની સમસ્યાઓ દુર કરે છે આ ચપટી પાવડર
amreli letter kand
આવતીકાલે અમરેલી બંધનું એલાન, ધંધા-વેપાર બંધ રાખવા પરેશ ધાનાણીએ કરી અપીલ