हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SVN
SER
160/ 4
(20)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Paper Leaked
Paper leaked News
Junior clerk exam
'પેપર ફૂટતાં અમારું મનોબળ ચકનાચૂર થઈ ગયું', મેં તો મહેનત કરી, પણ મમ્મી પેપર ફૂટી ગયુ
Exam Pater Leak: અમદાવાદમાં કેટલાક વિદ્યાર્થીઓ રીતસરના રડી પડ્યા હતા અને જણાવ્યું હતું કે, સાહેબ, અમે કાલ સાંજના ઘરેથી નીકળ્યા છીએ. રાત્રે બે વાગ્યે અમે અહીં પહોંચી ગયા હતા. અમે આખી રાતના ઠંડીમાં ઉજાગરા કરીને પેપર આપવા માટે આવ્યા છીએ.
Jan 29,2023, 12:51 PM IST
ExclusiveJunior Clerk exam
સૌથી મોટો ખુલાસો: વડોદરાના આ ક્લાસીસમાં પાડવામાં આવ્યો પેપરલીકનો સમગ્ર 'ખેલ'
વડોદરામાં કોચિંગ સેન્ટરમાંથી ATS ની ટીમે સંચાલક સહિત 15 લોકોની અટકાયત કરી હોવાની વાત સામે આવી છે, જેમાં 12 શખ્સોની કૌભાંડમાં ભૂમિકા સામે આવી છે. સીલ કરેલા કોચિંગ સેન્ટર પર અનેક પરીક્ષાર્થીઓના આધારકાર્ડ, પાનકાર્ડ અને ચૂંટણીકાર્ડ પણ મળી આવ્યા છે.
Jan 29,2023, 11:57 AM IST
Junior Clerk Paper
પેપર ફોડનારને પકડવા 5 રાજ્યોમાં ગાડીઓ લઈને તપાસ માટે ઉપડી ગુજરાત ATSની ટીમો
Paper Leak News Live Update: વડોદરા ઉપરાંત સુરતમાં પણ ગુજરાત ATS અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતમાં પેપર લીકના નેટવર્કને લઈને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. ગુજરાત ATS અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ કરાઇ છે.
Jan 29,2023, 10:08 AM IST
gujarat news
પેપરલીક કાંડનો મુખ્ય આરોપી ઝડપાયો, કોણ હતું આ કાંડમાં સામેલ? કઈ રીતે લીક કરાયું પેપર
જેણે આ સમગ્ર પેપરલીક કાંડને અંજામ આપ્યો હતો તે આરોપી હવે પોલીસના સકંજામાં આવી ગયો છે. આરોપી જયેશ પટેલની ધડપકડ કરી લેવામાં આવી છે. ગુજરાત ગૌણ સૈવા પસંદગી મંડળની હેડક્લર્કની પરીક્ષા યોજાઈ. જેમાં ક્યારે શું થયું? ક્યારે પેપરલીક કરવામાં આવ્યું? ત્યાર બાદ પેપરલીક કાંડનો પર્દાફાશ કયારે થયો? જાણી તારીખવાર સમગ્ર ઘટનાક્રમનો ડે ટૂ ડે ચિતાર...
Dec 21,2021, 14:02 PM IST
CM Gujarat
પેપર કાંડ: ગૃહ રાજ્યમંત્રીની મોટી જાહેરાત, હેડ ક્લર્કની ભરતી પરીક્ષાનું પેપર રદ
પેપર લીક કાંડ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરી.
Dec 21,2021, 14:45 PM IST
Trending news
Packaging equipment firm
35 વર્ષ જૂની ગુજરાતી કંપનીનો આવી રહ્યો છે IPO, આશરે 75 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
Business
EPFOએ બદલ્યો સૌથી મોટો નિયમ! દર મહિને ખાતામા આવશે વધુ રૂપિયા, ઇન-હેન્ડ સેલરી વધી જશે
gujarat monsoon
મેઘરાજાની સટાસટી! અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર, 5 ઈંચમાં સુરતની 'સૂરત' બગડી!
National news
જીત બાદ ફોન કરીને PM Modi એ ખેલાડીઓને શું કહ્યું? જાણો કોનું-કોનું લીધું નામ
Tech
આનંદો! હવે તમે કોઈપણ ક્રિએટર સાથે વાત કરી શકશો, Instagram લાવી રહ્યું છે દમદાર ફીચર
education
હવે ઓનલાઈન થશે NEET EXAM, જાણો ભારત સરકારનો નવો પ્લાન
garlic
પગના તળિયામાં લસણ ઘસવાથી દવા વિના મટે છે આ સમસ્યાઓ, પ્રિયંકા પણ અજમાવે છે આ નુસખો
World Cup 2024
જીત બાદ કઈ રીતે ટીમ ઈન્ડિયા પર થયો કરોડોનો વરસાદ? હારીને કઈ રીતે અમીર બન્યું આફ્રિકા
gujarat monsoon
આગામી 3 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર- દક્ષિણ ગુજરાતમાં રેડ અલર્ટ
amitabh bachchan
અમિતાભ બચ્ચને કેમ નહોતી જોઈ ટી20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ? રોયા બાદ કર્યો મોટો ખુલાસો