हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
walking
Walking News
lifestyle
આગળની તરફ ચાાલવા કરતા પાછળની તરફ ચાલવું છે વધારે ફાયદાકારક, જાણો એક્સપર્ટસની સલાહ
Reverse Walking Amazing Benefits: દરેક વ્યક્તિ જાણે છે કે દરરોજ વૉકિંગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. રોજ ચાલવાથી સ્વાસ્થ્ય સુધરે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે સીધા ચાલવા સિવાય જો તમે ઊંધું ચાલતા હોય તો તે તમારા સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક સાબિત થઈ શકે છે.
Aug 28,2024, 14:33 PM IST
Night Walk
Night Walk: સૂતા પહેલા વોક કરવાથી શરીર રહેશે તંદુરસ્ત, જાણો રાત્રે વોક કરવાના ફાયદા
Night Walk: શું તમે જાણો છો કે રાત્રે સૂતા પહેલા વોક કરવાથી શરીર પર જાદૂ જેવી અસર થાય છે? રાત્રે સૂતા પહેલા જો તમે વોક કરવાની આદત રાખો છો તો તેનાથી તમારા સ્વાસ્થ્ય પર સારી અસર થાય છે. આજે તમને જણાવીએ રાત્રે જમ્યા પછી સૂતા પહેલા વોક કરવાથી શરીરને કેટલા ફાયદા થાય છે.
Apr 24,2024, 8:42 AM IST
fat loss
સાથળ અને BUMP પર જામેલી ચરબી થઇ ગાયબ, આજે શરૂ કરો આ 7 વસ્તુ
Tips To Reduce Thigh Fat: મોટાપાથી ગ્રસિત લોકો જાંઘમાં ચરબી જમા થવાની સમસ્યા ખૂબ જ કોમન છે. પરંતુ પતળા લોકોની જાંઘોમાં પણ ફેટ જમા થવાની સમસ્યા થઇ શકે છે. સામાન્ય રીતે તેનું કારણ જેનેટિક, વધતી જતી ઉંમર અને હાર્મોનમાં ફેરફાર થઇ શકે છે. એવામાં જો તમે તમારી થાઇને મજબૂત અને શેપમાં રાખવા માંગો છો તો આ વસ્તુઓને કરવી તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.
Mar 20,2024, 14:44 PM IST
Grass
BP સહિત આ 7 બીમારીઓથી જોઈએ છે છૂટકારો? સવારે ખુલ્લા પગે ઘાસ પર ચાલો
Barefoot Walk On Grass Benefits: સવારે ખુલ્લા પગે ઘાસ પર ચાલવાથી શરીરને ખુબ ફાયદો થાય છે. તેનાથી અનેક પ્રકારની ગંભીર બીમારીઓ દૂર રહે છે અને શરીર ફીટ રહે છે.
Nov 6,2023, 12:40 PM IST
Taarak Mehta Ka Ooltah Chashmah
દિલીપ જોશીએ જિમમાં ગયા વગર ફટાફટ ઉતાર્યું હતું 16 કિલો વજન, જાણીને અચંબિત થશો
Dilip Joshi Weight Loss: ટીવી અને ફિલ્મ અભિનેતા દિલીપ જોશી પોતાની પોઝિટિવ પર્સનાલિટી માટે જાણીતા છે. તેમણે પોતાના ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલની ભૂમિકા દ્વારા ઘર ઘરમાં ફેન બનાવ્યા છે. દિલીપ જોશી હાલ ચર્ચામાં છે. હંમેશા ગોળમટોળ જોવા મળતા દિલીપ જોશીએ તાજેતરમાં જણાવ્યું હતું કે તેમણે એક પાત્ર ભજવવા માટે 16 કિલો વજન ઓછું કર્યું હતું અને તે પણ એકદમ નેચરલ રીતે
Oct 3,2023, 11:16 AM IST
walking
કઈ ઉંમરે કેટલું ચાલવું યોગ્ય? જાણો એક્સપર્ટનો મત
Walking Benefits: સારા સ્વાસ્થ્ય માટે કસરત કરવી જરૂરી છે. જો તમે કસરત કરી શકતા નથી, તો નિષ્ણાતો ઝડપી ચાલવાની ભલામણ કરે છે. તબીબોનું માનવું છે કે ઝડપી ચાલવું એ કસરત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે.
Jul 27,2023, 21:39 PM IST
Diabetes
Diabetesના દર્દીઓ માટે ખજૂર ફાયદાકારક છે કે હાનિકારક? તેનાથી શુગર લેવલ વધે કે નહીં
Diabetes Diet: ખજૂરનો લોકો શેક બનાવીને પીવાનું પસંદ કરે છે, પરંતુ તેનો સ્વાદ મીઠો હોય છે, તો શું ડાયાબિટીસના દર્દીઓ આ ફળ ખાઈ શકે?
Jun 24,2023, 10:22 AM IST
Walking Barefoot
લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાના છે અનેક ફાયદા, ડિપ્રેશન સહિત આ બિમારીઓ રહેશે દૂર
Walking On Grass In The Morning: સવારે ઉઠીને લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે..
Jun 22,2023, 15:54 PM IST
walking
આ છે શિયાળામાં ફિટ રહેવાની ફોર્મ્યુલા, દરરોજ 15 મિનિટ કરો ખાસ એક્સરસાઇઝ
Walking health benefits: શિયાળામાં ઠંડીને કારણે લોકોમાં આળસ વધી જાય છે. વધતી આળસને કારણે ફિટ રહેવું એક સમસ્યા બની જાય છે. અહીં જણાવવામાં આવેલી કસરત 15 મિનિટ કરીને તમે ખુદને ફિટ રાખી શકો છો.
Nov 1,2022, 21:48 PM IST
surat
દેશનો સૌથી લાંબો સાયકલ ટ્રેક બન્યો ગુજરાતના આ શહેરમાં, 75 કિમી સુધી સરરર દોડશે સાયકલ
Surat News : રાજ્યમાં સૌથી મોટો સાયકલિંગ ટ્રેક સુરતમાં કરાયો તૈયાર... શહેરીજનો માટે 75 કિલોમીટર લાંબો સાયકલ ટ્રેક બનાવાયો... 75માં અમૃત મહોત્સવ અંતર્ગત શહેરમાં ટ્રેક બનાવાયો... ટ્રેક પર લાલ રંગથી સાંકેતિક સાયકલ પણ તૈયાર કરાઈ... આ ટ્રેક પર લોકો સરળતાથી કરી શકશે સાયકલિંગ
May 25,2022, 15:05 PM IST
accident
પુત્રના જન્મ દિવસે સાળંગપુર દર્શન કરી પર ફરતા સમયે અકસ્માત, બંન્નેના ઘટના સ્થળે મોત
બોટાદ જિલ્લામાં (Botad district) ખૂબ જ ચોંકાવનારો અને દુઃખદ બના બન્યો હતો. અહીં એક અકસ્માતમાં પિતા અને પુત્રનાં મોત (Botad accident) ઘટના સ્થળે જ મોત થયા છે. જેમાં પુત્રની ઉંમર ફક્ત બે વર્ષની છે. પુત્રનો જન્મ દિવસ (Birthday) હોવાથી પિતા તેને લઈને સાળંગપુર (Salangpur Hanuman temple) ગયા હતા.
Feb 5,2022, 21:22 PM IST
walking
લાંબુ જીવવું હોય તો ચાલવાનું રાખો, રીસર્ચમાં કરાયેલો દાવો જાણીને તમને પણ થશે આશ્ચર્ય
લાંબી ઉંમર માટે તંદુરસ્ત લાઈફસ્ટાઈલને અપનાવવી જરૂરી છે. ખાણી-પીણી અને અનહેલ્થી આદતોનું અસર સીધું માણસની જિંદગી પર પડે છે. એક નવા અભ્યાસ મુજબ, રોજના 7000 સ્ટેપ્સ ચાલવાથી ઓછી ઉંમરમાં મોતનો ખતરો 50થી 70 ટકા સુધી ઘટી જાય છે. આ અભ્યાસ JAMA નેટવર્ક ઓપન જર્નલમાં પ્રકાશિત થઈ છે.
Sep 20,2021, 6:20 AM IST
Strange survey
તૌકતેનો વિચિત્ર સર્વે! કેન્દ્રીય ટીમે ખેડૂત માછીમારો સાથે મુલાકાત વગર જ ચાલતી પકડી
ગુજરાતનાં તૌકતે પ્રભાવિત વિસ્તારનાં સર્વે માટે દિલ્હીથી આવેલા કેન્દ્રીય ટીમના સર્વેની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. આજે અમરેલી જિલ્લાની મુલાકાતે આવેલી ટીમના સભ્યો કોઇ માછીમાર આગેવાનો કે ખેડૂતો સાથે નુકસાની અંગે ચર્ચા કર્યા વગર જ રવાના થઇ ગઇ હતી. કેન્દ્રીય ટીમના સભ્યોએ ફક્ત કલેક્ટર અને સ્થાનિક અધિકારીઓ પાસેથી જ જરૂરી માહિતી એકઠી કરી હતી.
May 28,2021, 16:22 PM IST
Serious negligence
AHMEDABAD માં થલતેજ સ્મશાન બહાર PPE કીટ લોકો રસ્તા પર ફેંકીને જ ચાલતી પકડે છે
કોરોનાનો કહેર બેકાબુ બન્યો છે. સંક્રમિત થનારા હજારો લોકો મૃત્યુ પામી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાની સ્થિતી ખુ બજ વિકટ બની છે. દિવસરાત ડેડબોડી લાવતો લઇ જતો સ્ટાફ કામગીરી કરી રહ્યો છે. શહેરના સ્મશાનો 24 કલાક કામગીરી કરી રહ્યા છે. જો કે લોકો હજી પણ બેદરકારી કરી રહ્યા છે. શબવાહિની લઇને આવેલા સ્વજનો અંતિવિધિ પુર્ણ થયા બાદ પીપીઇ કીટો બહાર જ કાઢીને ચાલતી પકડે છે. જેના કારણે આ પીપીઇ કીટ સ્મશાન અને તેની આસપાસ રઝળતી જોવા મળે છે.
Apr 26,2021, 19:30 PM IST
Trending news
Abha Power and Steel IPO
27 નવેમ્બરે ઓપન થશે વધુ એક કંપનીનો IPO,પ્રાઇસ બેન્ડ ₹75,ચેક કરો GMP સહિત અન્ય વિગત
Maharashtra Elections Result
મહારાષ્ટ્રમાં અબકી બાર કોની સરકાર? કાલે પરિણામ, CM પર તમામના દાવા
indian railway
રેલ્વે પ્લેટફોર્મ પર કેમ બનાવવામાં આવે છે આ પીળી લાઈન? આજે જ જાણો તેનું સાચું કારણ
Jobs
મહિલાઓ માટે સરકારી નોકરીનો મોટો ચાન્સ! મળશે 200000 લાખ સુધીનો પગાર, આ પોસ્ટ છે ખાલી
Rajkot
માત્ર બાઈક માટે પિતાની દર્દનાક હત્યા! બોથડ પદાર્થના ઘા ઝીંકી દીકરાએ કરી પિતાની હત્યા
Vav Bypoll
વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો
Aadhaar card
કોઈના નિધન બાદ તેના આધાર, પાન, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો
gujarat
રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ
world
આ શહેર બની ગયું છે સેક્સ ટૂરિઝ્મનું સૌથી મોટું હબ! કોરોના સાથે છે ખાસ કનેક્શન
heart attack
હાર્ટ એટેકથી બચવા માટે એક્સપર્ટ જણાવ્યા 3 સરળ ઉપાય, તેનાથી બદલાઈ જશે તમારું જીવન!