हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Pakistan Jail
Pakistan jail News
gujarat
પાકિસ્તાનથી ગુજરાતના આ ગામડામાં એક લેટર આવ્યો...અને ચૌહાણ પરિવારમાં ચિંતાનું મોજું
પાલડીના ભુપત ચૌહાણ નામના માછીમારની પાકિસ્તાનમાં તબિયત ખરાબ હોવાનો પત્ર આવતા પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ભુપત ચૌહાણની તબિયત લાંબા સમયથી ખરાબ છે અને તેમને અહીંથી છોડાવો તેવો પત્ર આવ્યો છે.
Mar 21,2024, 19:45 PM IST
fishermen
દિવાળીના દિવસે આવ્યા સારા સમાચાર, પાકિસ્તાની જેલમાંથી 80 માછીમારોને મુક્ત કરાયા
આજે સમગ્ર દેશમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ સાથે ગુજરાતમાં રહેતા માછીમારો પરિવારો માટે ખુશીઓ આવી છે. પાકિસ્તાનની જેલમાં બંધ કુલ 80 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. આ માછીમારોને વાઘા બોર્ડરથી વડોદરા લાવવામાં આવ્યા છે.
Nov 12,2023, 17:02 PM IST
gujarat
'માતા-પિતાને સુખી જીવન આપવા માછીમારી કરવા ગયો, પરત ફર્યો તો માતા-પિતા જ જીવિત ન હતા'
માતા-પિતાની ચિંતામાં ઘરે ક્યારે જઈશની જીતુની આશ 5 વર્ષે પૂર્ણ થઈ, પરંતુ ઘરે આવ્યો તો માતા - પિતા બંને આ ફાની દુનિયા છોડી ગયાનું જાણતા જ જીતુ જીવન સામે ભાંગી પડ્યો હતો. જોકે નવું જીવન મળ્યાનો આનંદ સાથે જીતુએ નવજીવનની શરૂઆત કરી છે.
May 17,2023, 19:31 PM IST
Kuldeep Yadav
પાકિસ્તાની જેલમાં 28 વર્ષ કેદ રહેલા કુલદીપ યાદવ સ્થિતિ કંગાળ, રોજ નવા પડકાર આવે છે
Pakistan Return Kuldeep Yadav : 28 વર્ષથી પાકિસ્તાનની જેલમાં જેલવાસ ભોગવનાર ભારતીય કુલદીપ યાદવની તાજેતરમાં જ વતનવાપસી થઇ હતી... પરંતુ વતનવાપસી બાદ તેમની યાતનાઓ ઓછી થઈ નથી... જેલમાંથી મુક્ત થયા બાદ તેઓ બીમારીના શિકાર થયા
Dec 23,2022, 12:53 PM IST
sarabjit singh
પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામેલા સરબજીત સિંહની પત્નીનું રોડ અકસ્માતમાં નિધન
પાકિસ્તાનની જેલમાં મોતને ભેટેલા સરબજીત સિંહની પત્ની સુખપ્રીતનું નિધન થયું છે. એક રોડ અકસ્માતમાં ગંભીર ઈજા થઈ હતી, ત્યારબાદ તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
Sep 12,2022, 18:54 PM IST
Kuldeep Yadav
28 વર્ષ પાકિસ્તાન જેલમાં વિતાવીને પરત ફર્યો ગુજરાતી શખ્સ, પરિવાર પણ ન ઓળખી શક્યો
Kuldeep Yadav Pakistan Jail: કુલદીપ યાદવ ત્રણ દાયકા પાકિસ્તાનની જેલમાં વિતાવીને આખરે ગુજરાત પહોંચ્યા. આ 28 વર્ષ તેમના માટે યાતના સમાન બની રહ્યાં...
Sep 2,2022, 13:59 PM IST
Indian Fisherman
પાકિસ્તાનથી છુટ્યા 20 ભારતીય માછીમારો, ચાર વર્ષથી કરાચી જેલમાં હતા બંધ
સોમવારે પાકિસ્તાન સરકારના ગ્રીન સિગ્નલ બાદ 20 ભારતીય માછીમારોને છોડવામાં આવ્યા છે.
Nov 15,2021, 21:26 PM IST
Rajkot
પાકિસ્તાન જેલમાંથી 558 માછીમારોને મુક્ત કરાવવાની પ્રધાનમંત્રી પાસે માંગ
પાકિસ્તાનની જેલમાં કેદ 558 ભારતીય માછીમારોને મુક્ત કરાવવાની માંગ ઉઠી છે. આજે રાજકોટ ખાતે માછીમારોને સંગઠનોએ પત્રકાર પરિષદ કરી હતી. જેમાં માછીમારોની પત્નીઓએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી ગરીબોને સહાય કરે છે
Aug 7,2021, 17:52 PM IST
Rajkot
દેશની 1200 કરોડની સંપત્તિ પાકિસ્તાનના કબજામાં, રાજ્યસભાના સાંસદનો PM મોદીને પત્ર
ગુજરાતના રાજ્ય સભાના સાંસદ (Rajya Sabha MP) રામભાઈ મોકરિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) પત્ર લખ્યો છે. જેમાં દેશની અંદાજિત 1200 કરોડની સંપત્તિ એવી ફીસિંગ બોટ (Fishing Boat) પાકિસ્તાનના કબ્જામાંથી મુક્ત કરાવવાની માંગ કરી છે
Mar 27,2021, 15:27 PM IST
માછીમાર
ઊના : પાલડી ગામના પરિવાર માટે પાકિસ્તાનથી આવ્યા માતમના સમાચાર
ઊનાના પાલડી ગામમાં પાકિસ્તાનથી દુખદ સમાચાર આવ્યા છે. વધુ એક ભારતીય માછીમારનું પાકિસ્તાનની જેલમાં મોત નિપજ્યું છે. ઉના તાલુકાના પાલડી ગામના માછીમાર ભીખાભાઇનું પાકિસ્તાનની લાડી જેલમાં મોત થતા તેમના પરિવારમાં માતમન છવાયો છે.
Mar 10,2019, 8:20 AM IST
Trending news
gujarat
શું તમે પણ કરવાના છો અમદાવાદમાંથી ટ્રેન મુસાફરી? તો આ સમાચાર સાચવીને રાખજો! નવી યાદી
breaking news
સ્મશાનમાં દાટેલો મૃતદેહ બહાર કાઢીને કારમાં મૂકી સળગાવ્યો! કરોડોનો ક્લેઈમ પાસ કરાવવા
ભુપેન્દ્રસિંહ ઝાલા
BZ કૌભાંડનો મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર; હવે ખૂલશે મોટા રાજ!
female viagra
ફીમેલ વાયગ્રાઃ યૌન ઈચ્છાઓની કમી દૂર કરનારી આ દવા કઈ રીતે કરે છે કામ? જાણો તેના ફાયદા
surat
હવે ઘી ખાતા પહેલા ગુજરાતીઓ વિચારજો! આ શહેરમાંથી ઝડપાયું નકલી ઘી બનાવવાનું કારખાનું!
Sikandar
Sikandar Teaser: ફિલ્મ સિકંદરનું ટીઝર રિલીઝ, સલમાન ખાનનો ડાયલોગ અને એકશન છે દમદાર
Amrelil
અમરેલીમાં ભાજપના ધારાસભ્યને પાડી દેવાનો ખેલ ઉંધો પડ્યો, વાત છેક ગાંધીનગરમાં પાટીલ સુ
gujarat
PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ લોથલ વિશ્વફલક પર ચમકશે! આ રીતે પ્રવાસીઓને આકર્ષશે નજરાણું!
health
આ નાના બીજ છે ડાયાબિટીસ અને વજન ઘટાડવાનું સુપર ફૂડ, જાણો ખાવાની સાચી રીત
gujarat
વાપીમાં નરાધમે માસૂમ બાળક સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરી ગળું દબાવી ચીરી નાખ્યો!