हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Oreva
Oreva News
Morbi Case
બ્રેકિંગ સમાચાર : જેલમાં બંધ જયસુખ પટેલની તબિયત લથડી
મોરબી દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. જેલમાં બંધ જયસુખ પટેલની તબિયત લથડી હતી. જેથી તેમને સારવાર અર્થે લઈ તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. જયસુખ પટેલને ગભરામણ અને છાતીમાં દુખાવો થતા સારવાર માટે લઈ જવાયા હતા. જયસુખ પટેલને ન્યુરો સર્જન પાસે લઈ જવા તબીબોએ સૂચવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે, જયસુખ પટેલે જામીન માટે મોરબીની કોર્ટમાં અરજી કરી છે. જામની અરજી પર કોર્ટના ઓર્ડર પહેલાં જયસુખ પટેલની તબિયત લથડી હતી.
Apr 1,2023, 14:59 PM IST
Morbi Case
જયસુખ પટેલ જેલમાંથી બહાર નીકળશે કે જેલમા રહેશે, શુક્રવારે લેવાશે નિર્ણય
Jaysukh Patel : મોરબીના ઝુલતા પુલ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા અને તેના માટે હાઇકોર્ટમાં કરવામાં આવેલ સૂઓમોટો અને પિટિશનની સુનાવણીઓ ચાલી રહી છે
Mar 29,2023, 16:50 PM IST
Morbi Bridge
જયસુખ પટેલને ઉમિયાધામનું સમર્થન, પત્રિકા સો. મીડિયામાં વાયરલ, ભાજપી નેતા પણ સપોર્ટમા
Morbi Bridge Collapse : જયસુખ પટેલને સપોર્ટ કરવાની સિદસર ઉમિયાધામની પત્રિકા વાયરલ..... ભાજપના પૂર્વ ધારાસભ્ય બાવનજી મેતલિયા પણ ઉતર્યા જયસુખ પટેલના સમર્થનમાં.....
Feb 4,2023, 13:59 PM IST
Morbi Bridge Collapse
મોરબી દુર્ઘટનામાં FSL રિપોર્ટમાં મોટો ખુલાસો ; પુલના કેબલમાં કાટ હતો, બોલ્ટ ઢીલા હતા
Morbi Bridge Tragedy : મોરબીમાં ઝુલતો પુલ તૂટવાના મામલે કોર્ટમાં રજૂ કરાયો સ્થળ પરીક્ષણનો પ્રાથિમક રિપોર્ટ... પુલના રસ્સા અને નટ બોલ્ટમાં કાટ હોવાનું આવ્યું સામે....
Nov 22,2022, 22:53 PM IST
Gujarat Highcourt
મોરબી દુર્ઘટના પર હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી, ઓરેવા પર આટલી ઉદારતા કેમ દાખવાઈ
Morbi Bridge Collapse Case : મોરબી પુલ દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સરકાર સામે સવાલ ઉઠાવ્યા... હાઈકોર્ટે પુલ દુર્ઘટના બાદ સરકારે શું પગલા લીધા.. હાઈકોર્ટે મોરબીના ડિસ્ટ્રીક્ટ જજને નોટિસ મોકલી... ઓરેવા ગ્રુપ સાથેના કરારની હાઈકોર્ટે માહિતી માગી
Nov 15,2022, 18:44 PM IST
Morbi Bridge Collapse
PM જે દર્દીને મળ્યા તેણે કહ્યું, લોકો ટપોટપ નદીમાં પડવા લાગ્યા, મારી નજર સામે ડૂબ્યા
Morbi Bridge Collapse : મોરબી દુર્ઘટનામાં બચી ગયેલા અશ્વિનભાઈ હડિયલના પીએમ મોદીએ ખબરઅંતર પૂછ્યા હતા, જેના બાદ તેમણે ત્યાં શુ થયુ તે જણાવ્યુ હતું...
Nov 1,2022, 23:03 PM IST
Morbi Bridge Collapse
PM મોદીની મોરબી મુલાકાતમાં Oreva કંપનીનું બોર્ડ ઢાંકી દેવાયુ, આખરે કેમ?
Morbi Bridge Collapse : મોરબીમાં ઓરેવા કંપનીના બોર્ડને ઢાંકવામાં આવ્યું... ઝુલતા પુલ પાસે ઓરેવા કંપનીના બોર્ડ પર સફેદ ચાદર.. શા માટે તંત્રએ ઓરેવા કંપનીના બોર્ડને ઢાંકવામાં આવ્યું...
Nov 1,2022, 22:19 PM IST
Morbi Bridge Collapse
100 ની ક્ષમતા છતાં 700 લોકોને ટિકીટ કેમ અપાઈ? ઓરેવા કંપનીના એગ્રીમેન્ટમાં થયો ખુલાસો
Morbi Bridge Collapse : ઓરેવા કંપનીએ પુલ ખુલ્લો મુકી શરૂ કરી હતી કાળી કમાણી... મોરબી નગરપાલિકા સાથે કરારમાં ટિકિટના દર 15 રૂપિયા બતાવી લોકો પાસેથી એક ટિકિટના 17-17 રૂપિયા પડાવ્યા... પાલિકા પાસે ફિટનેસ સર્ટિફિકેટ લીધા વગર જ પુલ જનતા માટે ખુલ્લો મુકી દીધો...
Oct 31,2022, 21:59 PM IST
narendra modi
મોરબી હોનારત પર ભાવુક થયા PM, બોલ્યા- રાતથી દુવિધામાં હતો, પરંતુ મારા સંસ્કારો...
Morbi Bridge Collapse : થરાદમાં કાર્યક્રમોના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને જાહેરાત પ્રસંગે પીએમ મોદીએ મોરબી હોનારતના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી
Oct 31,2022, 16:22 PM IST
Trending news
RBI
RBIએ જાહેર કરી નવી ગાઈડલાઈન, હવે માત્ર આ 2 નંબર પરથી જ આવશે બેન્કના કોલ અને મેસેજ
government of gujarat
આ વિસ્તારોને મળશે વિવિધ વિકાસ કાર્યોની ભેટ, મુખ્યમંત્રીએ મંજૂર કર્યાં 605 કરોડ
Diamond business
હીરા કારોબારીને ભારે પડી શારીરિક સંબંધની લાલચ, બની ગયો હનીટ્રેપનો શિકાર
Khyati Hospital Ahmedabad
કાર્તિક પટેલને ખ્યાતિ હોસ્પિટલ લવાયો, અમદાવાદ પોલીસે ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન
walking benefits
વજન ઘટાડવાથી લઈને દુખાવાની મળશે છૂટકારો! દરરોજ માત્ર 30 મિનિટ કરો આ રીતે વોકિંગ
gujarat
સસ્પેન્ડેડ IAS પ્રદીપ શર્મા દોષિત, જમીન સંબંધિત કેસમાં કોર્ટે આપ્યો ચુકાદો
Amit Chavda
જંત્રીના સૂચિત ભાવ વધારાથી ગુજરાતની જનતાની કમર તૂટી જશે, પરત ખેંચોઃ અમિત ચાવડા
Gujarat University
ગુજરાત યુનિના આંકડાશાસ્ત્ર વિભાગના મહિલા રૂમમાં CCTV, અધ્યાપક સામે નનામી ફરિયાદ
verdict
કોલકાતાના ડૉક્ટર બળાત્કાર-હત્યા કેસમાં આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
ipo
3 ફેબ્રુઆરીથી ખુલ્લી રહ્યો છે વધુ એક મોટો IPO, ગ્રે માર્કેટમાં અત્યારે જ 101 રૂપિયા