हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
10/ 1
(3.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Networth
Networth News
Salman Khan
ભાઈજાન માટે ફના થવા તૈયાર છે શેરા! સલમાનના બોડીગાર્ડનો પગાર-નેટવર્થ જાણી હોશ ઉડી જશે
સલમાન ખાનની સિક્યુરિટીની જવાબદારી તેના બોડીગાર્ડ શેરાની છે. શેરા અનેકવાર સલમાન ખાન સાથે જોવા મળે છે. તે 1995થી ખાન પરિવારનો વફાદાર છે. શેરાની નેટવર્થ અને મંથલી પગાર જાણીને દંગ રહી જશો.
Oct 19,2024, 16:44 PM IST
bollywood actress
ભારતની સૌથી અમીર હિરોઈન કોણ? પૈસો એટલો કે ઐશ્વર્યા, દીપિકા-પ્રિયંકા બધા પાછળ....
ધનાઢ્ય અભિનેત્રીઓની વાત આવે તો દીપિકા પાદૂકોણ, આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપડા જેવી અભિનેત્રીઓના નામ નજર સામે આવે. પરંતુ જો તમને એમ લાગતું હોય કે આ હસીનાઓ બોલીવુડની સૌથી અમીર અભિનેત્રીઓ છે તો તમે બિલકુલ ખોટા છો. હકીકતમાં આ અભિનેત્રીઓને 90ના દાયકાની એક હસીનાએ પાછળ છોડ્યા છે અને રસપ્રદ વાત એ છે કે આ અભિનેત્રી ગુજરાતની વહુ છે જે સૌથી અમીર અભિનેત્રી પણ છે. ખાસ જાણો તેના વિશે.
Oct 18,2024, 9:45 AM IST
Business News
કેટલી કિંમતી છે મુકેશ અંબાણીની એક-એક મિનિટ? જાણો રોજની કેટલી કરે છે કમાણી
Mukesh Ambani Daily Income: કેટલાક અહેવાલો કહે છે કે 2020થી જ મુકેશ અંબાણીએ દર કલાકે 90 કરોડ રૂપિયા કમાવવાનું શરૂ કર્યું છે. જ્યારે ભારતમાં લગભગ 24 ટકા લોકો દર મહિને માત્ર 3,000 રૂપિયા કમાઈ શકે છે. જાણો કેટલી છે મુકેશ અંબાણીની સંપત્તિ? દર મિનિટે અને દર કલાકે કેટલાં રૂપિયાની કરે છે કમાણી...
Sep 30,2024, 18:51 PM IST
ananat ambani
મિસ બિકીની એવોર્ડ જીતી ચુકી છે અનંત અંબાણીની કાકી! છે અધધ સંપત્તિના માલિક
Femina Teen Princess India: શું તમે જાણો છો શું છે ટીના અંબાણીનું સાચું નામ? શું ટીના અંબાણી મિસ ઈન્ડિયા હતી? તે અનિલ અંબાણીના પ્રેમમાં કેવી રીતે પડી? અને તેઓ હવે શું કરે છે…આ બધા પ્રશ્નોના જવાબો સાથે અમે અહીં છીએ. ચાલો તમને ટીના અંબાણીની કહાની વિશે જણાવીએ.
Jul 12,2024, 14:55 PM IST
bollywood
Shehnaaz Gill Networth: તમે શું માનો છો શહેનાઝ જોડે કેટલી સંપત્તિ હશે? જાણો
Shehnaaz Gill Networth: ઈન્ટરનેટની દુનિયામાં સોશિયલ મીડિયાના દૌરમાં શહેનાઝનો ડંકો વાગે છે. સલમાન સાથે ગરોબો કેળવાયા બાદ તો તેની કિસ્મત પલટાઈ ગઈ છે. બિગ બોસ 13માં મળેલી સફળતા બાદ તેણે સલમાન સાથે ફિલ્મમાં કામ કરવાની તક મળી. બસ પછી તો બદલાઈ ગયા સિતારા....
Oct 4,2023, 11:31 AM IST
Shah Rukh Khan
શાહરૂખ ખાનના ઘરે ગુજરાતથી આવેલા બે યુવકો દીવાલ ઓળંગીને ઘૂસી ગયા, પોલીસ પૂછપરછ ચાલુ
Shah Rukh Khan News: બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના ઘરે બે અજાણ્યા વ્યક્તિ મોડી રાતે ઘરમાં ઘૂસી ગયા. એવું કહેવાય છે કે બે લોકો રાતે લગભગ 9.30 વાગે શાહરૂખ ખાનના ઘરમાં ઘૂસ્યા. બંનેએ દીવાલ કૂદીને શાહરૂખ ખાનના ઘરમાં એન્ટ્રી લીધી. પોલીસે બંને અજાણ્યા લોકોને પકડી લીધા છે અને તેમની પૂછપરછ થઈ રહી છે.
Mar 3,2023, 10:15 AM IST
mukesh ambani
મુકેશ અંબાણીની મોટી છલાંગ, ટોપ 10 ધનિકોમાં એન્ટ્રી, જાણો ક્યાં પહોંચ્યા ગૌતમ અદાણી
Mukesh Ambani Networth: ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ મોટી છલાંગ લગાવી છે. મુકેશ અંબાણીને 3 ક્રમનો ફાયદો થયો છે. ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનર્સ લિસ્ટ મુજબ દુનિયાના ધનિકોની યાદીમાં મુકેશ અંબાણી ટોપ ટેનમાં પહોંચી ગયા છે.
Feb 11,2023, 12:31 PM IST
IPL
ધોની કે રોહિત શર્મા...કમાણીના મામલામાં કિંગ કોણ? IPLના 10 કેપ્ટનમાં કોણ છે માલદાર
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ભાગ લેનારા ખેલાડીઓ, ટીમો પર પૈસાનો વરસાદ થાય છે. આ સિઝનમાં 10 ટીમ ભાગ લઈ રહી છે. ત્યારે આ ટીમના કેપ્ટનમાં સૌથી વધારે નેટવર્થવાળો ખેલાડી કોણ છે.
Mar 24,2022, 9:18 AM IST
Trending news
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા
Business
શું હોય છે સફેદ સોનું, દેખાવે ચાંદી જેવું, પણ કિંમતમાં પીળા સોના કરતા પણ મોંઘુ