हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ZAM
KEN
121/ 3
(14.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Navaratri In Gujarat
Navaratri in gujarat News
Navratri 2023 photos
અમદાવાદની સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે ગરબાની રમઝટ
Navratri 2023: ગુજરાતમાં નવરાત્રિની ધૂમ જોવા મળી રહી છે. ગરબાની વાત આવે ત્યારે અમદાવાદીઓ પણ એમાં અવ્વલ છે. એવામાં અમદાવાદના સરદાર પટેલ ગ્લોબલ યુનિવર્સિટીમાં પણ રાસ-ગરબાની રમઝટ જોવા મળી. વિવિધ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓએ ટ્રેડિશનલ વેરમાં સજ્જ થઈને ગરબાના તાલે ધૂમ મચાવી હતી. જુઓ ગરબાની રમઝટની શાનદાર તસવીરો....
Oct 17,2023, 15:34 PM IST
Navratri 2023 photos
Photos: પરપોટોએ પ્રથમ દિવસે ગરબા ગ્રાઉન્ડમાં મચાવી ધમાચકડી, ખેલૈયા થયા લોથપોથ
Navratri 2023: રવિવારથી નવરાત્રિનો પ્રારંભ થઇ ગયો છે. પ્રથમ દિવસ જ પાર્ટી પ્લોટમાં ખેલૈયાની ભીડ જામી હતી. શહેર ઘણા પાર્ટી પ્લોટમાં સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. ત્યારે ગોતા ખાતે આવેલા પ્રસંગ પાર્ટી પ્લોટ વિરંશ ઇવેન્ટ દ્વારા આયોજિત ગરબામાં પહેલા નોરતે એક્ટર તથા કોમેડિયન કલ્પ ત્રિવેદી (પરપોટો) હાજર રહ્યા હતા અને ખેલૈયાઓનું મનોરંજન કર્યું હતું.
Oct 16,2023, 17:01 PM IST
Navratri 2023
Navratri 2023: પ્રથમ દિવસે ખેલૈયાઓએ મચાવી ધમાલ, જુઓ રાજ્યભરના ગરબા એક ક્લિકમાં
15 ઓક્ટોબરથી નવરાત્રિની શરૂઆત થઇ ગઇ છે. પ્રથમ દિવસે જ ખેલૈયાઓએ ધમાલ મચાવી હતી. ઠેર ઠેર મોટા શેર ગરબાથી માંડીને પાર્ટી પ્લોટ સુધી, સોસાયટીથી માંડીને કોર્પોરેટ હાઉસમાં કેવી રહી ગરબાની રઝમટ. અમારી સાથે સતત જોડાયેલા રહો... અમે તમારી સોસાયટીના ગરબા અને તેમજ તમારા ગરબા ગ્રુપના ફોટો અને વિડીયોને ZEE 24 KALAK ના ડિજીટલ પ્લેટફોર્મ પર બતાવીશું...
Oct 16,2023, 14:30 PM IST
Trending news
breaking news
આજની મોટી ઘટના : અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓએ સામસામે પથ્થરમારો કર્યો
Rajkot
સાગઠીયાની બંધ ઓફિસમાંથી કરોડનો ખજાનો નીકળ્યો, વધુ 18 કરોડની મિલકત મળી
National news
હાથરસના સત્સંગ સમારોહમાં નાસભાગ, 27 ના મોત, સંખ્યાબંધ લોકો ઘાયલ
jio unlimited 5g
JIO યૂઝર્સ માટે ખરાબ સમાચાર, હવે આ પ્લાનમાં નહીં મળે અનલિમિટેડ 5G ડેટા, જાણો વિગત
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારમાં હવે નહિ નડે કોઈ ટ્રાફિક, સડસડાટ નીકળી જશે ગાડી
technology
વોશિંગ મશીનમાં હાર્ડ વોટરનો ઉપયોગ કરતા હોય તો ચેતી જજો, ભારે પડશે આ ભૂલ
extramarital affair
આ 6 સંકેત જોવા મળે તો સમજી જજો પત્નીનું પારકા પુરુષ સાથે ચાલે છે ચક્કર!
Tech News
વરસાદમાં સેટ કરે AC નો આ મોડ, 5 મિનિટમાં ઘરમાંથી ગાયબ થઈ જશે ભેજ
breaking news
મા-દિકરાના સંબંધને કલંકિત કરતો કિસ્સો; આડાસંબંધની આશંકાએ પુત્રએ કર્યું એવું કે...
Ganesh Green Bharat IPO
ઓપન થતાં પહેલા 95% પ્રીમિયમ પર પહોંચ્યો IPO,પ્રાઇઝ બેન્ડ 190, 5 જુલાઈએ ખુલશે