Navratri 2023 : અમદાવાદની સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે ગરબાની રમઝટ, જુઓ તસવીરો

Navratri 2023: ગુજરાતમાં નવરાત્રિની ધૂમ જોવા મળી રહી છે. ગરબાની વાત આવે ત્યારે અમદાવાદીઓ પણ એમાં અવ્વલ છે. એવામાં અમદાવાદના સરદાર પટેલ ગ્લોબલ યુનિવર્સિટીમાં પણ રાસ-ગરબાની રમઝટ જોવા મળી. વિવિધ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓએ ટ્રેડિશનલ વેરમાં સજ્જ થઈને ગરબાના તાલે ધૂમ મચાવી હતી. જુઓ ગરબાની રમઝટની શાનદાર તસવીરો....

1/7
image

2/7
image

3/7
image

4/7
image

5/7
image

6/7
image

7/7
image