Photos: પરપોટોએ પ્રથમ દિવસે ગરબા ગ્રાઉન્ડમાં મચાવી ધમાચકડી, ખેલૈયા થયા લોથપોથ

Navratri 2023: રવિવારથી નવરાત્રિનો પ્રારંભ થઇ ગયો છે. પ્રથમ દિવસ જ પાર્ટી પ્લોટમાં ખેલૈયાની ભીડ જામી હતી. શહેર ઘણા પાર્ટી પ્લોટમાં સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. ત્યારે ગોતા ખાતે આવેલા પ્રસંગ પાર્ટી પ્લોટ વિરંશ ઇવેન્ટ દ્વારા આયોજિત ગરબામાં પહેલા નોરતે એક્ટર તથા કોમેડિયન કલ્પ ત્રિવેદી (પરપોટો) હાજર રહ્યા હતા અને ખેલૈયાઓનું મનોરંજન કર્યું હતું.

1/8
image

2/8
image

3/8
image

4/8
image

5/8
image

6/8
image

7/8
image

8/8
image