हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Narednra Modi
Narednra modi News
Joe Biden
PM Modi સાથે દ્વિપક્ષીય બેઠક કરશે રાષ્ટ્રપતિ બાઇડન, વ્હાઇટ હાઉસે આપી જાણકારી
અમેરિકા (America) ના રાષ્ટ્રપતિ જો બાઇડન (Joe Biden) 24 સપ્ટેમ્બરના રોજ વ્હાઇટ હાઉસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narednra Modi) સાથે દ્વિપક્ષીય બેઠક કરી બંને દેશો વચ્ચે સંબંધોને વધુ મજબૂત કરવાનો પ્રયત્ન કરશે.
Sep 21,2021, 9:20 AM IST
cabinet meeting
લદ્દાખમાં 750 કરોડના ખર્ચે બનશે સેન્ટ્રલ યુનિવર્સિટી, સરકારે આપી મંજૂરી
સંસદના ચાલી રહેલા ચોમાસુ સત્ર વચ્ચે આજે પ્રધાનમંત્રીની આગેવાનીમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.
Jul 22,2021, 17:20 PM IST
pm modi live
વડાપ્રધાને લેવડાવ્યા રાષ્ટ્રીય એકતાના શપથ
સરદાર પટેલની 144મી જયંતી (Sardar Vallabhbhai Patel) પર આજે પીએમ મોદી (PM Modi) સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા છે. આજે તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of unity) પર અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલને પુષ્પાંજલિ કરી હતી અને રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં હાજર સૌને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા.
Oct 31,2019, 10:35 AM IST
Amit Shah
ફિલ્મ બનાવાય તેવી રોચક છે અમિત શાહની ‘રાજકીય કુંડળી’
કેન્દ્રમાં મોદી સરકાર 2ની રચના બાદ સૌથી મહત્વની જવાબદારી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના સિરે આવી છે. ગઈકાલે મોદી સરકારના મંત્રી મંડળના ખાતાની ફાળવણી જાહેર થઈ, જેમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ દેશના નવા ગૃહમંત્રી બન્યા છે. દેશના ગૃહમંત્રી તરીકે આંતરીક અને બાહ્ય સુરક્ષાની જવાબદારી તેમને નિભાવવાની રહેશે. દેશના ગૃહમંત્રી તરીકે તેમની સામે અનેક પડકારો છે, પણ હાલ નવા ગૃહમંત્રીને લઇને દેશમાં ચર્ચા જાગી છે. કારણ કે 9 વર્ષ બાદ તેમની સરકારમાં એન્ટ્રી થઇ છે. કારણ કે, જુલાઇ, 2010માં અમિત શાહે ગુજરાતની મોદી સરકારના ગૃહમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. જેના બાદ 31 મે 2019ના દિવસે અમિત શાહ કેન્દ્રની મોદી સરકારના ગૃહમંત્રી બન્યા છે.
Jun 1,2019, 13:54 PM IST
Narednra Modi
જાણો કોણ છે બોરોમા? જેના ચરણ સ્પર્શ કરીને વડાપ્રધાન મોદીએ લીધા આશીર્વાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દલિત સમુદાય ઓલ ઇન્ડિયા મતુઆ મહાસંઘના કુળદેવી બીનાપાણી દેવી સાથે મુલાકાત કરી
Feb 2,2019, 22:34 PM IST
Trending news
Vadodara
જો તમને ગોડફાધરનાં આશીર્વાદ હોય તો PM-CM બનો! મહિલા કાર્યકરે ભાજપ પ્રમુખને સંભળાવ્યુ
heart attack
હાર્ટએટેક આવે તે પહેલા આંખોમાં જોવા મળે છે આ 5 લક્ષણ, 90 ટકા લોકો કરે છે ઈગ્નોર
Digital Gujarat
ગુજરાતના ગામડા પણ હાઈટેક બનશે : ડિજિટલ ગુજરાતમાં હવે ગામડાના ઘરો પણ બનશે સ્માર્ટ હોમ
Girnar
ગીરના મૌની બાપુ 103 વર્ષની વયે દેવલોક પામ્યા, 30 વર્ષથી એક એક લોટા પાણી પર જીવન પસાર
Gold rate
હાશ..અચાનક ઉછળેલા સોના-ચાંદીમાં સુસ્તી જોવા મળી, જાણો એક તોલા સોનાનો શું છે રેટ
rescue operation
બોરવેલમાં પડેલી યુવતીનો જીવ બચાવવા જંગ, 60 ફૂટે લાવીને અચાનક સાધનો છટકી ગયા અને ફરી
earthquake
નેપાળની જમીન નીચે એવું તે શું છે કે વારંવાર વિનાશકારી ભૂકંપ આવે છે? જાણો Geography
Pandemic
ગુજરાતમાં આવેલા ચીની વાયરસના લેટેસ્ટ અપડેટ, નિષ્ણાતોએ આપી આ સલાહ
ટ્રેન કેન્સલ
સુરત સ્ટેશન પર નહિ ઉભી રહે કોઈ ટ્રેન, આગળ આ સ્ટેશન પર રોકાશે
Sara Ali Khan
ભોળાનાથને શરણે પહોંચી સૈફ અલી ખાનની લાડલી, કપાળમાં ચંદનનું તિલક, ભક્તિમાં તરબોળ