हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
269/ 9
(98)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Nafed
Nafed News
NCCF
સામાન્ય લોકોને સરકારની દિવાળી ગિફ્ટ, કાલથી શરૂ થશે સસ્તા લોટ, ચોખા અને દાળનું વેચાણ
ભારત બ્રાન્ડ યોજના હેઠળ કેન્દ્ર સરકારે સસ્તા ભાવ પર લોટ, ચોખા અને દાળનું વેચાણ કરે છે. કેન્દ્રીય ખાદ્ય અને ઉપભોક્તા મામલાના મંત્રી પ્રહ્લાદ જોશી આ યોજનાના બીજા તબક્કાનું ઉદ્ધાટન કરશે.
Oct 22,2024, 16:54 PM IST
Nafed
નાફેડમાં થવાની હતી ઈફ્કોવાળી! એવું તો શું થયું કે કુંડારિયાનું નામ ફાઈનલ કરી દેવાયું
Nafed elections : ગુજરાતમાં નાફેડની ચૂંટણીમાં મોહન કુંડારિયા બિનહરીફ વિજેતા જાહેર, ત્યારે એક જ પોસ્ટ માટે સાત ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવીને ઇફકોની ચૂંટણીનું પુનરાવર્તન થવાના એંધાણ હતા, પરંતું છેલ્લી ઘડીએ પાસું બદલાયું
May 16,2024, 21:47 PM IST
bjp
નાફેડની ચૂંટણી મામલે સૌથી મોટા સમાચાર, મોહન કુંડારિયા બન્યા નાફેડના ડાયરેક્ટર
BJP MP Mohan Kundariya elected unopposed as director of NAFED as all candidates withdraw nominations
May 15,2024, 19:20 PM IST
nafed news
NAFED ELECTIONS: ઈફ્કો બાદ નાફેડમાં નવાજુની! સામસામે ભાજપના નેતાઓ મેદાનમાં!
NAFED Elections: ઈફ્કો (IFFCO) બાદ હવે નાફેડમાં (NAFED) પણ ડાયરેક્ટર પદની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ઈફ્કો બાદ નાફેડમાં પણ નવાજુનીના એંધાણ જોવા મળી રહ્યા છે. આ ચૂંટણીમાં ડાયરેક્ટર પદની ચૂંટણી માટે ભાજપના નેતાઓએ આમને સામને ફોર્મ ભર્યા છે.નાફેડમાં એક જગ્યા માટે ગુજરાતમાંથી 5 ઉમેદવારે દાવેદારી કરી હોવાનું સામે આવ્યુ છે. જો કે આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે ત્યારે સાંજ સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
May 15,2024, 12:58 PM IST
Bharat Masoor Dal
લોટ-ચોખા બાદ સરકાર વેચશે સસ્તી 'ભારતીય મસૂર દાળ', શું હશે ભાવ અને ક્યાં મળશે?
Bharat Masoor Dal Rate: ભારત મસૂર દાળનું વેચાણ નેફેડ અને (NAFED) અને એનસીસીએફ (NCCF) દ્વારા કરવામાં આવશે. કેન્દ્રીય ભંડાર અને સફલની છૂટક દુકાનો દ્વારા પણ કઠોળનું વેચાણ થવાની ધારણા છે.
Mar 1,2024, 17:07 PM IST
Bharat rice
તમારી જમવાની થાળીમાં આવશે 'ભારત ચોખા'... ફેબ્રુઆરીથી થશે વેચાણ, ફટાફટ અહીંથી ખરીદો
Bharat Rice Sale: સરકાર ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયાથી જ 'ભારત ચોખાનું વેચાણ શરૂ કરી શકે છે. સરકાર ભારત ચોખા દ્વારા લોકોને રાહત દરે ચોખા આપશે. આ ચોખાની કિંમત 29 રૂપિયા પ્રતિ કિલો સુધી હોઈ શકે છે.
Feb 4,2024, 16:05 PM IST
Ahmedabad
ગરીબો માટે સસ્તા દરે ડુંગળી,ચણાની દાળ, લોટનું વેચાણ, કેન્દ્ર સરકાર અને નાફેડની ગરીબો માટે નવતર પહેલ
Ahmedabad: NAFED's mobile vans sell onions at Rs 25/kg, other essential commodities at fair prices
Nov 29,2023, 18:50 PM IST
Nafed
20 ઓગસ્ટથી 40 રૂપિયા પ્રતિ કિલો મળશે ટામેટા, સરકારે લીધો મહત્વનો નિર્ણય
Tomato Prices: રિટેલ અને જથ્થાબંધ માર્કેટમાં ટામેટાની કિંમતો ઘટી છે, તેમ છતાં ટામેટા 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહ્યાં છે. તેથી સરકાર એન્જસીઓ દ્વારા સસ્તા ભાવે ટામેટા વેચી લોકોને રાહત આપી રહી છે.
Aug 18,2023, 22:08 PM IST
Independence day
મોંઘાદાટ ટામેટાથી મળશે છૂટકારો! સરકારે ટામેટાના ભાવમાં કર્યો ઘટાડો, જાણો નવો ભાવ
Tomato Rate: સરકારી છૂટવાળા ટામેટા હવે વધુ સસ્તા થયા છે. એનસીસીએફ અને એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NAFED) આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રના બજારોમાંથી ટામેટાની ખરીદી કરી રહ્યા છે. આ ટામેટાની ખરીદી બાદ જ્યાં ગત મહિનામાં કિંમતોમાં સૌથી વધુ વધારો થયો છે ત્યાં આ ટામેટાને વેચવામાં આવી રહ્યા છે.
Aug 15,2023, 14:53 PM IST
Tomato Price Hike
સસ્તા ટામેટા વેચવામાં ફેલ થઇ સરકાર! ફરી આસમાને પહોંચ્યા ભાવ, મધર ડેરી પર ₹259
Tomato Price increase: રાષ્ટ્રીય રાજધાનીમાં ટામેટાના ભાવ ફરી એકવાર આસમાને પહોંચી ગયા છે. મધર ડેરી (Mother Dairy shops) ની દુકાનોએ બુધવારે તેના સફળ રિટેલ આઉટલેટ્સ પર 259 રૂપિયા પ્રતિ કિલો (Tomato price)ના દરે ટામેટાંનું વેચાણ થયું હતું.
Aug 2,2023, 18:38 PM IST
Nafed
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં NAFED દ્વારા ટેકાના ભાવે ડુંગળીની ખરીદી શરૂ
Amid nosediving price, NAFED begins to procure onions at MSP at Rajkot marketing yard
Mar 9,2023, 11:55 AM IST
Nafed
ડુંગળીની ખરીદીની જાહેરાત બાદ પણ ગોંડલ યાર્ડમાં NAFEDના અધિકારીઓ ન ફરકતા ખેડૂતો રોષે ભરાયા
Farmers troubled as members of NAFED fail to turn up at Gondal market yard to purchase onions at MSP
Mar 9,2023, 11:40 AM IST
gujarat news
ધૂળેટી ખેડૂતો માટે લાવી ધમાકેદાર ખબર, ગુજરાત સરકારે જગતના તાત માટે લીધો મોટો નિર્ણય
નાફેડ દ્વારા ગુજરાતમાં તા. ૯મી માર્ચથી ખરીફ ડુંગળીની ખરીદી શરૂ કરશે, જેના પરિણામે ખેડૂતોને સારા ભાવ મળશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ડુંગળી ઉત્પાદક ખેડુતોને તેનો વિશેષ લાભ થશે.
Mar 8,2023, 11:44 AM IST
ડુંગળી
હજુ ઘટશે ડુંગળીના ભાવ! સરકાર જાહેર કરશે 1 લાખ ટન બફર સ્ટોક
દિવાળી પહેલાં જ ડુંગળી (onion) ના ભાવમાં ઘટાડો થઇ શકે છે. સરકાર ડુંગળીનો એક લાખ ટન બફર સ્ટોક (onion buffer stock) માર્કેટમાં જાહેર કરી રહી છે.
Oct 29,2020, 14:53 PM IST
ડુંગળી
ડુંગળીની વધતા જતા ભાવ પર લાગશે બ્રેક, સરકારે લીધો આ મોટો નિર્ણય
ડુંગળીની વધતી જતી કિંમતો (Rising Onion Prices) પર લગાવ કસવા માટે સરકારે બે જરૂરી પગલાં ભરવાનો નિર્ણય કર્યો છે. જમાખોરી રોકવા અને ડુંગળીની ઉપલબ્ધતાને ભારતીય બજારમાં સુનિશ્વિત કરવા માટે કેન્દ્રએ શુક્રવારે આ મોટા નિર્ણય લીધા છે. તેનાથી તહેવારની સીઝનમાં ડુંગળીની કિંમતો પર બ્રેક લાગવવાની આશા છે.
Oct 23,2020, 20:17 PM IST
નાફેડ
નાફેડ અને રાજ્ય સરકાર વચ્ચેની બેઠક સફળ, એક સપ્તાહમાં ખેડૂતોને મળી જશે રક
આ સાથે રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘે જણાવ્યું કે, નાફેડ અને રાજ્ય સરકાર વચ્ચે કોઈ વિવાદ નથી.
Nov 19,2018, 18:05 PM IST
Scam
કોથળામાંથી બિલાડુ નહી કૌભાંડ નિકળ્યું :મગફળી તો ઠીક કોથળામાં પણ કૌભાંડ
કૌભાંડની પથ્થરવાળી મગફળી જે બારદાનમાં ભરવામાં આવી છે તેમાં પણ કૌભાંડ થયું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
Aug 10,2018, 20:10 PM IST
જેતપુર મગફળી કૌભાંડ
જેતપુર મગફળી કૌભાંડ : કલેકટરની તપાસમાં શું ખુલ્યું? જુઓ વીડિયો
Rajkot district collector visits NAFED godown
Aug 1,2018, 12:22 PM IST
Trending news
rishab shetty
ઋષભ શેટ્ટીની 'કાંતારાઃ ચેપ્ટર 1'ના શૂટિંગ પરથી પરત ફરી રહેલી બસ પલટી,6 આર્ટિસ્ટ ઘાયલ
Adani Bangladesh Deal
અદાણી માટે વધુ એક ખરાબ સમાચાર, અમેરિકા બાદ હવે બાંગ્લાદેશમાં કરોડોની ડીલની થશે તપાસ
Agriculture
સૌરાષ્ટ્રના ખેડૂતોનું ટેન્શન વધ્યું, ખરી રવિ પાકની સીઝનમાં ખાતર જ નથી મળી રહ્યું
Aamir Khan
હીરોઈનોના હાથ પર થૂંકતો હતો આમિર ખાન? આવું કરવા પાછળ લોજિક પણ એવું આપ્યું..
weather update
બંગાળની ખાડીમાં બની રહ્યું છે ભયંકર ચક્રવાત : 75 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન
Nanded Lok Sabha by-election
લોકસભા જીતી ગઈ પણ વિધાનસભાની 7 સીટો હારી : દર ચોથા મતદારે વોટિંગ પેટર્ન બદલી
Maharashtra Assembly Election 2024
ફડણવીસ જો CM બને તો? એકનાથ શિંદે માટે ભાજપ પાસે છે આ જબરદસ્ત પ્લાન
Gujarat Tourism
દિવાળી વેકેશનમાં પ્રવાસીઓની પસંદ બન્યું ગુજરાત, 61 લાખ લોકોએ લીધી આ સ્થળોની મુલાકાત
Jio
જિયો યૂઝર્સ માટે ખુશખબર! મુકેશ અંબાણીએ દૂર કરી તમને હેરાન કરતી આ મોટી સમસ્યા
India vs Australia
IND vs AUS: પર્થમાં ભારતની શાનદાર જીતના 5 હીરો, કેપ્ટન બુમરાહ સહિત આ ખેલાડીઓ છવાયા