हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mumbai Central
Mumbai central News
train
રેલવેના મુસાફરો માટે મહત્ત્વના સમાચાર: અમદાવાદ આવતી વંદે ભારતનો ટાઈમ બદલાશે
Indian Railways: રેલવેમાં મુસાફરી કરતા મુસાફરો માટે આ સમાચાર ખુબ જ મહત્ત્વના છે. કારણકે, ટ્રેનના ટાઈમમાં કરવામાં આવ્યો છે મોટો ફેરફાર. એકવાર ચેક કરી લેજો ટ્રેનનું નવું ટાઈમ ટેબલ...
Jul 31,2024, 11:09 AM IST
western railway
મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ સુધી નવા સમયે દોડશે વંદે ભારત એક્સપ્રેસ, જાણો ટાઈમટેબલ
Mumbai Ahmedabad Vande Bharat Time Table: પશ્ચિમ રેલવેએ ગુજરાતમાં અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડનારી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના ટાઈમ ટેબલમાં ફેરફાર કર્યો છે. વંદે ભારત એક્સપ્રેસ આવતા મહિનાથી મુંબઈથી નવા સમયે રવાના થશે. રેલવેએ તેના સ્ટોપેજના સમયમાં પણ ફેરફાર કર્યો છે.
Jul 30,2024, 20:55 PM IST
gujarat news
ફિલ્મ સિટીથી મહેબૂબ સ્ટુડિયો, મન્નતથી પ્રતિક્ષા, ચર્ચગેટથી મુંબઈ સેન્ટ્રલ પાણીપાણી
Mumbai Monsoon: માયાનગરીમાં ફરી એકવાર જનજીવન પર બ્રેક લાગી ગઈ છે કેમ કે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે ક્યાંક વાહન વ્યવહારને અસર થઈ છે. તો ક્યાંક એટલું પાણી ભરાઈ ગયું કે ફાયર બ્રિગેડે રેસ્ક્યુ ઓપરેશન કરવાની ફરજ પડી ત્યારે મુંબઈના વિવિધ શહેરોમાં કેવો છે મેઘરાજાનો કહેર?
Jul 25,2024, 15:53 PM IST
gandhinagar
વંદે ભારત એક્સપ્રેસમાં મળશે હેલ્થ કોન્શિયસ લો કેલરી મિલેટ રિચ રિજનલ મેનૂ
ટ્રેનના સમયપત્રકને અનુરૂપ મેનુ સેવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં "ક્વોલિટી ફર્સ્ટ"ના સૂત્ર પર સવારની ચા, નાસ્તો, હાઈ-ટી, લંચ અને ડિનરનો સમાવેશ થાય છે.
Sep 29,2022, 20:16 PM IST
mumbai
મુંબઈ સેન્ટ્રલ - નવી દિલ્હી દુરંતો એક્સપ્રેસ હવે વધારાના સીટિંગ કોચ સાથે દોડશે
મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન નંબર 22209/22210 મુંબઈ સેન્ટ્રલ - નવી દિલ્હી દુરંતો એક્સપ્રેસમાં એક વધારાનો સીટિંગ કોચ જોડવામાં આવ્યા છે. ટ્રેન નંબર 22209 માં વધારાના સીટિંગ કોચનું બુકિંગ 20.01.2022 થી પીઆરએસ કાઉન્ટરો અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે.
Jan 19,2022, 23:26 PM IST
Trending news
Banaskantha News
અંબાજીમાં ભક્તિ શક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ સર્જાયો, ઉમટી પડ્યા ભક્તો
pm narendra modi
ધીરુભાઈ અંબાણીએ પીએમ મોદી માટે કરી હતી એક ભવિષ્યવાણી....જે સાચી પડી
america
અમેરિકાના ગ્રીન કાર્ડની લાલચમાં મળ્યો કેદી નંબર, કબૂતરબાજીમાં આ રીતે ફસાયો યુવક
5 rupees note
ઘરમાં ખૂણેખાંચરે પડેલી 5 રૂપિયાની નોટ તમને બનાવી શકે છે કરોડપતિ, જાણો કઈ રીતે
Prime Minister Narendra Modi
રિન્યૂએબલ ઊર્જા ક્ષેત્રમાં રોલ મોડલ બન્યું ગુજરાત, આ ક્ષેત્રમાં થયું કરોડોનું રોકાણ
guru chandra yuti
આવનારા 6 દિવસમાં આ 3 રાશિવાળા થશે માલામાલ! ગજકેસરી યોગ તમારા માટે બનશે વરદાન
narendra modi
દેશ માટે જીવીશ, ઝઝૂમીશ અને દેશ માટે ખપી જઈશ, અમદાવાદમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી
Surat health department
સુરત મનપા રોગચાળાને કાબૂ કરવામાં નિષ્ફળ, દર્દીઓને હોસ્પિટલમાં નથી મળતી જગ્યા
Gold rate
આનંદો...સોનાના ભડકે બળતા ભાવ પર લાગી લગામ, સોનું સસ્તું થયું, જાણો લેટેસ્ટ રેટ
celebrate
પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ પર મોટું ડિસ્કાઉન્ટ આપશે સુરતના વેપારીઓ, જાણો વિગત