State monitoring cell News

છોટા હાથીમાં ચોર ખાનુ બનાવી દારૂ હેરાફેરીનો પર્દાફાશ, સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ઝડપ
Aug 27,2021, 17:09 PM IST
વડોદરા: સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો, 2.68 લાખનો દારૂનો જથ્થો મળ્યો, PI-PSI સસ્પેન્ડ
શહેરમાં અકોટા વિસ્તારમાં ધમધમતા વિદેશી દારૂના ઘંઘા પર ગાંધીનગર મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડીને 2.68 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી લેવામાં આવ્યો હતો. જેમાં 2 આરોપી શખ્સોને ઝડપી પાડ્યા હતા. જ્યારે મુખ્ય આરોપી યોગેશ પાટીલ દારૂના જથ્થો મોકલનાર લાલુ સિંધી સહિત ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કરીને તેમની ધરપકડ કરવા માટેના ચક્રોગતિમાન કર્યાહ તા. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ રવિવારે સાંજે વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના બ્લોક નં 24 પાસે દરોડા પાડ્યો હતો. દરોડા અંગે ચોક્કસ માહિતી મળી હતી કે, વડોદરા શહેરના અકોટા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા યોગેશ પાટીલ મોટા પ્રમાણણાં વિદેશી દારૂનો જથ્થો લાગુ સિંધી પાસેથી મંગાવીને કારમાં વેચાણ કરે છે. 
Oct 5,2020, 22:48 PM IST

Trending news