हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
47/ 3
(22.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Monetary policy
Monetary policy News
Monetary policy
Monetary Policy: શું વ્યાજદરમાં થશે ઘટાડો? ગુરૂવારે મોટી જાહેરાત કરી શકે છે RBI
RBI MPC Meeting: એક્સપર્ટે કહ્યું કે મોંઘવારીનું દબાણ રહેવા વચ્ચે આરબીઆઈ વ્યાજદર પર પોતાના વલણને બદલતા પહેલા અમેરિકી નાણાકીય નીતિ પર નજર રાખશે અને નાણાકીય નીતિ સમિતિ પણ દરમાં ઘટાડો કરવાથી દૂર રહી શકે છે.
Aug 4,2024, 18:24 PM IST
Gold price outlook
આ દિવાળીએ સોનું ખરીદો! દર 10 ગ્રામ પર લગભગ 5,000 નો ફાયદો: જાણો શું છે ગોલ્ડ આઉટલુક
Gold Price Outlook: મોતીલાલ ઓસ્વાલના અહેવાલમાં જણાવાયું છે કે તાજેતરના ભૌગોલિક રાજકીય તણાવ અને વર્તમાન નાણાકીય નીતિએ સોનાના ભાવને મજબૂત ટેકો આપ્યો છે. આવી સ્થિતિમાં આવનારા સમયમાં સોનાનો ભાવ 63,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે.
Nov 8,2023, 15:09 PM IST
GST
તહેવારો પહેલા GST કાઉન્સિલે વધારી મિઠાસ, ગોળ સહિત આ વસ્તુ પર ટેક્સમાં ઘટાડો
52nd GST Council Meet: નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે.
Oct 7,2023, 17:58 PM IST
RBI MPC Meeting
શું વધુ મોંઘી બનશે લોન? કમરતોડ મોંઘવારીનો સામનો કરવા માટે શું કરશે RBI
MPC Meeting: છ વર્ષ પહેલાં નાણાકીય નીતિ સમિતિ (MPC) ની રચના થયા બાદ પહેલીવાર ભારતીય રિઝર્વ બેંક (RBI) સતત 9 મહિના સુધી ફુગાવોને નિર્ધારિત દાયરામાં ન રાખી શકતાં એક રિપોર્ટ તૈયાર કરી સરકારને સોંપશે.
Nov 3,2022, 15:44 PM IST
reserve bank of india
મોંઘવારીમાં તમારી લોન પર શું અસર થશે? RBI એ આજે જાહેર કરી નવી ક્રેડિટ પોલિસી
RBI Monetary Policy: RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું છે કે ભૌગોલિક રાજકીય તણાવની અસર ઘણી અર્થવ્યવસ્થાઓ પર આવી રહી છે. ભારત માટે પણ આ એક પડકારજનક સમય છે. 6 એપ્રિલથી 8 એપ્રિલ દરમિયાન નાણાકીય નીતિ સમીક્ષા બેઠક યોજવામાં આવી છે.
Apr 8,2022, 10:36 AM IST
RBI
મધ્યમ વર્ગને ફરી નિરાશા, વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં
ભારતીય રિઝર્વ બેન્કે આજે નવી ક્રેડિટ પોલીસીની સમીક્ષાની જાહેરાત કરી છે. RBI એ આ વખતે પણ વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. બજેટથી આશા લગાવીને બેઠેલા મધ્યમ વર્ગને એકવાર ફરીથી નિરાશા સાંપડી છે. RBI ના ગવર્નર શક્તિકાંત દાસે Monetary Policy Committee ની બેઠક બાદ રેપો રેટ 4 ટકા યથાવત રાખવાની વાત કરી.
Feb 5,2021, 11:28 AM IST
રિઝર્વ બેંક
કેવી રીતે સસ્તી થશે તમારી Home અને Car લોન, આ રીતે સમજો ગણિત
ભારતીય રિઝર્વ બેંક (RBI)એ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરી દીધો છે. હવે આ 6.50 ટકાથી ઘટીને 6.25 ટકાના સ્તર પર પહોંચી ગયો છે. ભારતીય રિઝર્વ બેંકે આ નિર્ણયથી તમારા ઉપર હોમ લોન અને કાર લોનની ઇએમઆઇનો બોજો ઓછો પડશે. રેપો રેટ ઘટવાથી તમારા માટે બેંકોમાંથી લોન લેવી સસ્તુ થઇ જશે અને તમારી ઇએમઆઇ પણ ઘટી જશે.
Feb 7,2019, 13:10 PM IST
રિઝર્વ બેંક
લાંબા સમય બાદ RBI એ આપી ભેટ, રેપો રેટ ઘડ્યો, સસ્તી થશે હોમ અને ઓટો લોન
હોમ અને ઓટો લોનની ઇએમઆઇ ચૂકવનારા ગ્રાહકોને ભારતીય રિઝર્વ બેંક (RBI) એ મોટી ભેટ આપી છે. આરબીઆઇના વ્યાજદરોમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. તેનાથી હોમ અને ઓટો લોનની EMI ઘટાડો આવશે. લાંબા સમય બાદ રિઝર્વ બેંકે વ્યાજદરોમાં ઘટાડાની જાહેરાત કરી છે.
Feb 7,2019, 12:26 PM IST
રિઝર્વ બેંક
વ્યાજદરમાં ઘટાડાની સંભાવના ઓછી, આ તારીખે છે MPC ની બેઠક
વિશેષજ્ઞોનું માનીએ તો ફુગાવોનું દબાણ ઓછું થવાને ધ્યાનમાં રાખતામં રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટી (એમપીસી) આ અઠવાડિયે નીતિગત વલણ બદલીને 'તટસ્થ' કરી શકે છે. જોકે રાજકોષીય મોરચા પર પડકારો તથા કાચા તેલના ભાવમાં વધતાં સમિતિ માટે નીતિગત વ્યાજદર ઘટાડવા અત્યારે સંભવ નથી. રિઝર્વ બેંકની (એમપીસી) દ્વિમાસિક સમીક્ષા બેઠક મુંબઇમાં 5 થી 7 ફેબ્રુઆરીના રોજ થશે.
Feb 4,2019, 10:10 AM IST
Trending news
Gautam Adani Indicted In US
ગૌતમ અદાણીની અમેરિકામાં થઈ શકે ધરપકડ? દોષિત સાબિત થાય તો કેટલી સજા થઈ શકે
Ahmedabad
અમદાવાદનું નવું આકર્ષણ બનશે લોટસ પાર્ક, આ વિસ્તારમાં દૂબઈ જેવી રોનક થઈ જશે
Ghee
Ghee: શિયાળામાં ત્વચા પર આ રીતે લગાડો ઘી, સ્કિન પર લોશન લગાડવાની જરૂર નહીં પડે
Gautam Adani
ગૌતમ અદાણીવાળા અમેરિકી કેસમાં સૌથી મોટો આરોપ આંધ્રના ટોપ અધિકારી પર, છતાં સન્નાટો
gharelu upay
Gharelu Upay: સવારે ઉઠતાવેંત પી લો આ વસ્તુ, જડમૂળથી મટી જશે શરદી અને ઉધરસ
relationship
એ આર રહેમાન અને સાયરાના ડિવોર્સનું શું છે કારણ? જાણો મોટી ઉંમરે શા માટે તુટે છે લગ્ન
december 2024
2 ડિસેમ્બરે એકસાથે 4 ગ્રહ બદલશે પોતાની ચાલ, સોનાની જેમ ચમકશે આ 5 રાશિઓનું ભાગ્ય
vodafone idea share
65% ઘટી શકે છે આ શેર, ₹2.4 સુધી આવી શકે છે શેરનો ભાવ, એક્સપર્ટે કહ્યું- વેચી દો
coconut oil benefits
Hair Fallની સમસ્યાથી છો પરેશાન? આ તેલથી કરો મસાજ, વાળ ખરતાની સમસ્યા થઈ જશે છૂમંતર
India Most popular Actors
કોણ છે દેશનો સૌથી પોપ્યુલર એક્ટર? ટોપ 10માં બોલિવૂડના માત્ર બે સ્ટાર, જાણો