हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Minimum Support Price
Minimum support price News
india
Farmers Agitation: C2+50% ફોર્મ્યુલા શુ છે જેનો ખેડૂતો કરાવવા માગે છે અમલ? અહીં સમજો
Farmers Agitation: ખેતીની દ્રષ્ટિએ આ વ્યસ્ત સમય છે. હાલમાં લગભગ તમામ ખેડૂતોના ખેતરોમાં પાક ઉભા છે. આ સમયે ખેડૂતો ખેતરમાં હોવા જોઈએ. પરંતુ તેઓ ખેતરોને બદલે રસ્તા પર છે. ખેડૂતો ઈચ્છે છે કે MSP નક્કી કરવામાં C2 + 50% ફોર્મ્યુલા લાગુ કરવામાં આવે. સ્વામીનાથન કમિશને આ ફોર્મ્યુલાની ભલામણ કરી હતી. અમે તમને C2+50% ફોર્મ્યુલા વિશે જણાવી રહ્યા છીએ.
Feb 14,2024, 19:45 PM IST
Farm Laws
સંસદમાં કૃષિ કાયદાની વાપસી, હવે MSP કાયદાની માંગ ઉગ્ર બની
Farm Laws Repeal Bill: કિસાન મોર્ચાએ કહ્યું કે, કિસાનો વિરુદ્ધ કેસ પરત લેવા જોઈએ. એમએસપી પર કાયદાની ગેરંટી આપવામાં આવે, માંગોનો જવાબ આપવા માટે કેન્દ્રને 30 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે.
Nov 29,2021, 19:03 PM IST
cabinet meeting
મોદી સરકારની કિસાનેને ભેટ, ખરીફ પાક માટે MSPમાં 62 ટકાનો વધારો
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યાજોયેલી કેબિનેટની બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. ખરીફ પાક માટે એમએસપીમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Jun 9,2021, 16:19 PM IST
Minimum Support Price
Kutch farmers happy with gujarat government decision of groundnuts purchase at MSP
Kutch farmers happy with gujarat government decision of groundnuts purchase at MSP. watch video for more details.
Sep 10,2020, 9:20 AM IST
મગફળી વેચાણ
મગફળી વરસાદી પાણીમાં કોહવાઈ રહી છે, ત્યારે અરવલ્લીના ખેડૂતો ઓનલાઈન રજિસ્ટ્
અરવલ્લી જિલ્લામાં ટેકા ના ભાવે મગફળી ખરીદી કરવા મગફળી નોંધણી કેન્દ્રો શરૂ કરાયા છે, ત્યારે ઓનલાઇન નોંધણીમાં સર્વર ડાઉન થવાથી હજારો ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે, મગફળીના ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનનો આજે ત્રીજો દિવસ છે. સવારે 11 વાગ્યા સુધીમાં અત્યારસુધી કુલ 4 લાખ 70 હજાર 576 ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયું છે.
Oct 3,2019, 14:03 PM IST
મગફળી વેચાણ
રાજ્યમાં ટેકાના ભાવે મગફળી વેચવાનું રજિસ્ટ્રેશન શરૂ થતા જ હોબાળો, અનેક જગ્
આજથી રાજ્યમાં ટેકાના ભાવે મગફળી વેચવાનું રજિસ્ટ્રેશન શરૂ થયું છે. જેમાં રજિસ્ટ્રેશન શરૂ થવાની સાથે જ ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. કારણ કે, ખેડૂતો રાતના 2 વાગ્યાથી લાઈન લગાવી બેસ્યા છે. પણ સર્વર ડાઉનની સમસ્યાને કારણે ખેડૂતો હેરાન-પરેશાન થઈ ગયા છે. વિવિધ સેન્ટર પર વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે. જામનગર હાપા માર્કેટ યાર્ડમાં રજિસ્ટ્રેશન અંગે વ્યવસ્થા ન કરાતા ખેડૂતોએ હંગામો કર્યો હતો.
Oct 1,2019, 13:10 PM IST
Trending news
Vitamin D
શિયાળામાં વિટામિન Dની કમીને સૂર્યપ્રકાશથી કરો પૂરી, જાણો તેને લેવાનો યોગ્ય સમય
Ahmedabad crime branch
અમદાવાદમાં ડ્રગ્સનો કાળો કારોબાર, વધુ એક વ્યક્તિ લાખોના ડ્રગ્સ સાથે ઝડપાયો
Rape case
ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Bhartiya Janata Party
મહારાષ્ટ્રમાં મહાવિજય બાદ CM પર સસ્પેન્સ, શિંદેને ફરી મળશે કમાન કે ફડણવીસને?
Sayani Gupta
'કટ બોલ્યા પછી પણ તે મને Kiss કરતો રહ્યો...' સયાની ગુપ્તાએ કર્યો મોટો ખુલાસો
Helmet
યુનિવર્સિટીમાં હેલ્મેટના નિયમનું શું? હેલ્મેટ વગર આવે છે વિદ્યાર્થીઓ
Champions Trophy 2025
29 નવેમ્બરે નક્કી થશે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ભવિષ્ય, ICC જાહેર કરશે શેડ્યૂલ
guru margi
12 વર્ષ પછી ગુરુ માર્ગીથી આ 5 રાશિઓની ચમકશે કિસ્મત, 2025માં થઈ જશે માલામાલ!
Patidar
પાટીદારની બે સંસ્થાઓ વચ્ચે કેમ શરૂ થયો આંતરિક વિરોધ? શું છે મુદ્દો, જાણો સમગ્ર વિગત
Chiraj Rajput
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી છે ચિરાગ રાજપૂત, મહિને હતો 7 લાખ રૂપિયા પગાર