हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
141/ 6
(32)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Memnagar
Memnagar News
gujarat
ખ્યાતિ હોસ્પિટલ કાંડ શમ્યો નથી ત્યાં ઝડપાયો બોગસ ડોક્ટર, અમદાવાદમાં દર્દીઓ સાથે ખેલ!
અમદાવાદ શહેરમાં એક તરફ ખ્યાતિ હોસ્પિટલ કાંડ ચર્ચામાં છે, તેવામાં બીજી તરફ શહેરના મેમનગર વિસ્તારમાં બોગસ તબીબ ઝડપાયો છે. તબીબ કોઈપણ પ્રકારની ડીગ્રી કે માન્યતા વિના જ પ્રેક્ટિસ કરતો ઝડપાયો છે.
Nov 17,2024, 18:44 PM IST
CCTV
CCTV: અમદાવાદમાં તથ્યકાંડ બાદ પણ રફ્તારનો કેર યથાવત, મેમનગરમાં કાર ચાલકે પૂરપાટ ઝડપે વાહન હંકારી બાઈક ચાલકને ઉડાવ્યો
CCTV: Car driver hit the bike driver in full speed in Ahmedabad's Memnagar
Mar 17,2024, 16:35 PM IST
breaking news
આ મંદિર સાથે અમિત શાહનું છે ખાસ કનેક્શન! ચૂંટણી પહેલા અહીંથી દર્શન કરીને વધે છે આગળ
Election 2024: ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમિત શાહે હનુમાનદાદાનાં દર્શન કરીને આરતી ઉતારી હતી અને જીતના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ અમિત શાહે જાતે જ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે હું પહેલી વખત ધારાસભાની ચૂંટણી લડયો ત્યારે પણ અહીં જ દર્શન કરીને આગળ વધ્યો હતો.
Mar 16,2024, 18:36 PM IST
gujarat
મેમનગરમાં માતા પુત્રીના મૃત્યુ કેસમાં નવો વળાંક, પરિવારજનોએ આત્મહત્યાનો આક્ષેપ
અમદાવાદનાં મેમનગર વિસ્તારમાં નયના ફ્લેટમાં નિર્મળાબેન ઠકોર તેની 12 વર્ષની પુત્રી સાથે રહેતા હતા. બુધવારની સાંજે માતા પુત્રી ધાબા પર પતંગ ઉડાડવા ગયા હતા અને ત્યાંથી નીચે પટકાયા હતા.
Dec 17,2022, 18:04 PM IST
અમદાવાદ
અમદાવાદમાં ફરી એકવાર ઘરની ગેલેરી ધરાશાયી, બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત
અમદાવાદમાં આજે સવારે એક ફ્લેટની બાલ્કની ધારાશાઇ થઈ હતી. આ ઘટનામાં બે વ્યક્તિને સામન્ય ઈજાઓ પોહચી છે. અમદાવાદ મેમનગર ખાતે આવેલા જનકપુરી ફ્લેટની બાલ્કની ધરાશાયી થતા બે લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા
Sep 14,2019, 14:52 PM IST
આપઘાત
4000ની લાંચ કેસમાં પકડાયેલા મહિલા તલાટીએ માઠું લાગતા કર્યો આપઘાત
શ્રીનાથ રેસિડેન્સીમાં રહેતા શીતલ વેગડા મેમનગરમાં તલાટી તરીકે ફરજ બજાવતા હતા. 14 મે, 2019 ના રોજ એક વ્યક્તિને વારસાઈ પેઢીનું પ્રમાણપત્ર આપવા અંગે 4 હજારની લાંચ કેસમાં રંગેહાથ પકડાઈ જતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. એ સમયથી મહિલા સતત તણાવમાં રહેતા હતા.
Sep 11,2019, 23:53 PM IST
લોકસભા ચૂંટણી 2019
લોકસભા ચૂંટણી 2019: વર્ષોથી અમેરિકામાં સ્થાઇ થયેલા આ મતદાર કરશે ‘મતદાન’
અમદાવાદનાં મેમનગર ખાતે રહેતા અને ઘણા વર્ષોથી અમેરિકાનાં શિકાગોમાં સ્થાઈ થયેલા હસમુખ મોદી લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે વિશેષ કરીને અમદાવાદ આવ્યા છે. આશરે 80 હજાર રૂપિયા ખર્ચીને હસમુખ મોદી માત્ર મતદાનનાં મહાપર્વ માટે આવ્યા છે તે બાબત નોધનીય છે.
Apr 22,2019, 21:23 PM IST
અમદાવાદ
આ કંપનીના કર્મચારીઓ પર રાષ્ટ્રગીતની પડે છે પોઝીટિવ અસર
રાષ્ટ્રીય ગીતના ગાનની કંપનીના કર્મચારીઓ અને ગ્રાહકો પર પોઝીટીવ અસર થઇ છે આજે કંપની 2 કર્મચારીથી લઇને 181 પ્લસ સુધી પહોચી છે જે રાષ્ટ્રીય ગીતને આભારી છે.
Aug 15,2018, 15:59 PM IST
Trending news
Best CNG Car
CNG કાર લેવાનું વિચારો છો ? તો આ છે વર્ષ 2025 માં લેવા જેવી 4 કાર, જોરદાર છે માઈલેજ
gujarat
રેરેસ્ટ ઓફ ધ રેર કિસ્સો: અમદાવાદમાં નવજાત બાળકે દુનિયા જોતા પહેલા જ ડગ માંડ્યા...
love story
દરેક વાલી ખાસ વાંચે આ ખબર! ધોરણ-5માં ભણતી દીકરી ઈન્સ્ટાગ્રામના પ્રેમી સાથે ભાગી ગઈ
Property Right
સંપત્તિનો અધિકાર એ બંધારણીય અધિકાર છે, યોગ્ય વળતર વગર....કોર્ટનો મોટો ચુકાદો
health
ડોક્ટરને દર્દીથી થયું કેન્સર, દુનિયામાં પહેલા વાર સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો
Hardik Patel
છાતી ઠોકીને હાર્દિક પટેલનો મોટો દાવો, ગુજરાતને વધુ એક જિલ્લાના આપ્યા સંકેત
Ind vs Aus
બીજી ઈનિંગમાં પણ ધબડકો, બેટર્સના ફ્લોપ શોના કારણે મુશ્કેલીમાં ટીમ ઈન્ડિયા
big decision
દરેક ગુજરાતી માટે કામની ખબર, સરકારે PMJAY યોજના માટે જાહેર કરેલો આ નંબર સેવ કરી લેજો
BJP gujarat
ભાજપની ઓફિસમાં કોના કપડા ઉતારવાની વાત થઈ? વડોદરા ભાજપના નેતા આ શું બોલી ગયા?
Upasana Singh
કપિલના શોમાં કરવામાં આવી ટોર્ચર.. પિંકી બુઆ બનતી ઉપાસના સિંહે વર્ષો પછી કાઢ્યો બળાપો