हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
NED
30/ 3
(13)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
maha shivratri
Maha shivratri News
Maha Shivratri 2024
Maha Shivratri 2024: જાણો મહાશિવરાત્રીના પર્વ પર શું કરવું અને શું ના કરવું જોઈએ
Maha Shivratri 2024: હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીનું ખુબ મહત્વ છે. મહાશિવરાત્રીનો પર્વ ભગવાન શિવ અને માતા પાર્વતીના મિલનના ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રીનો તહેવાર દર વર્ષે મહા માસની વદ પક્ષની ચૌદશના દિવસે આવે છે.એવું પણ કહેવાય છે કે આ દિવસે ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગનું ધરતી પર પ્રાગટ્ય થયું હતું.
Mar 8,2024, 8:14 AM IST
spiritual
મહાશિવરાત્રિ પર કયા રંગના કપડા પહેરવાથી મનોકામના થાય છે પૂર્ણ? જાણો રંગનું રહસ્ય
Mahashivratri : શું તમે જાણો છો દરેક દિવસ સાથે તેને લગતા રંગોનું પણ આગવું મહત્ત્વ હોય છે. એમાંય જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તહેવારો સાથે પણ આ રંગોનો વિશેષ સંબંધ હોય છે. એવામાં મહાશિવરાત્રિનો પર્વ આવી રહ્યો છે. ત્યારે શું તમે જાણો છોકે, મહાશિવરાત્રિ પર કયા રંગના વસ્ત્રો પહેરીને પૂજા કરવાથી મળશે વિશેષ લાભ? જાણો આ અહેવામાં.
Feb 27,2024, 9:20 AM IST
Shiv Jyoti Arpanam
Video: હૂટર વાગતાની સાથે જ મહાકાલનું શહેર ઉજ્જૈન 21 લાખ દીવાઓથી ઝગમગી ઉઠ્યું
Shiv Jyoti Arpanam: મહાકાલની નગરી ઉજ્જૈનમાં આજે નવો વિશ્વ રેકોર્ડ બની ગયો છે. શિવરાત્રિના પર્વ પર મહાદેવની નગરીમાં 21 લાખ દીવાનું પ્રાગટ્ય કરવામાં આવ્યું છે.
Feb 18,2023, 22:34 PM IST
Maha Shivratri 2023
મહાશિવરાત્રીના દિવસે ઉપવાસ દરમિયાન આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
Maha Shivratri 2023: હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીનું ખુબ મહત્વ છે. મહાશિવરાત્રીનો પર્વ ભગવાન શિવ અને માતા પાર્વતીના મિલનના ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રીનો તહેવાર દર વર્ષે મહા માસની વદ પક્ષની ચૌદશના દિવસે આવે છે.એવું પણ કહેવાય છે કે આ દિવસે ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગનું ધરતી પર પ્રાગટ્ય થયું હતું.
Feb 17,2023, 13:31 PM IST
maha shivratri
ભોળાનાથને કરવા માંગો છો પ્રસન્ન, તો શિવ પૂજામાં આ વસ્તુનો ક્યારેય ન કરો ઉપયોગ
Mar 11,2021, 12:15 PM IST
maha shivratri
Visit Mahakaleshwar, Bhimashankar, Trimbakeshwar and Omkareshwar at home
Visit Mahakaleshwar, Bhimashankar, Trimbakeshwar and Omkareshwar at home
Mar 11,2021, 9:35 AM IST
maha shivratri
મહાશિવરાત્રિ: અરબી સમુદ્ર તટે બિરાજમાન સોમનાથ મહાદેવ મંદીર ભક્તો માટે 42 કલાક ખૂલ્લુ
આજે છે મહાશિવરાત્રી (Maha Shivratri). એટલે કે મહાદેવની આરાધનાનું પર્વ. ત્યારે મહાદેવના આશીર્વાદ મેળવવા માટે રાજ્યભરના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભક્તોની લાંબી લાઈનો લાગી છે. વહેલી સવારથી જ દેવાધિદેવના દર્શન માટે ભક્તો કતારમાં ઉભા રહ્યા છે. દેશના ખૂણે ખૂણેથી ભક્તો સોમનાથ આવી રહ્યા છે. સોમનાથ મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. દેવાધિદેવના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે.
Feb 21,2020, 10:18 AM IST
maha shivratri
નોકરીમાં બોસ હેરાન કરતો હોય તો આજે શિવરાત્રીએ અચૂક કરો આ ઉપાય
Maha Shivratri 2019 એટલે જો આ દિવસે વિધી-વિધાનથી શિવની પૂજા કરવામાં આવે તો દરેક સમસ્યાનું સમાધાન મળી જાય છે. આ વ્રત રાખવાથી મહાદેવ પ્રસન્ન થાય છે અને મનગમતુ વરદાન મળે છે. સમસ્યા ભલે ગમે તેવી હોય, પણ તેનુ સમાધાન મળી જ જાય છે. આ સમસ્યા જો નોકરી સાથે જોડાયેલી હોય તો પણ તમને શિવરાત્રીએ સમાધાન મળી શકે છે. જો તમે નોકરીની શોધમાં છો, તો ઓફિસમાં કોઈ સમસ્યા હોય તો નીચે બતાવેલા ઉપાય કરી શકો છો.
Feb 21,2020, 9:56 AM IST
maha shivratri
મહા શિવરાત્રીએ કેવી રીતે કરશો ભગવાન શિવની આરાધના, જુઓ Video
દેવાધીદેવ મહાદેવને પ્રસન્ન કરવાનો એક માત્ર દિવસ એટલે મહા શિવરાત્રી આ દિવસે નાના મોટા દરેક મંદીરમા ભક્તો પોતાની શક્તી મુજબ ભાંગ ,દુધ શેરડીના રસ અને પાણીથી અભિષેક કરે છે, જુદાજુદા પ્રકારના અભિષેકની મહિમા સાથે ઘીની પ્રતીમા બાનાવી તેની પૂજા કરવાની પણ અનોખી શ્રધ્ધા છે.
Feb 20,2020, 21:45 PM IST
ગિરનાર
ગિરનારમાં સાધુઓએ બદલ્યો મહાનગરપાલિકાનો ખોટા ખર્ચા કરવાનો નિર્ણય
જૂનાગઢનાં ગરવા ગિરનાર પર્વતની તળેટીમાં યોજાતો મહા શિવરાત્રિનો મેળો હવે મહાશિવકુંભ તરીકે યોજવાનો છે અને તે માટે ગુજરાત સરકાર સરકાર તરફથી તડામાર તૈયારીઓ સારી કરી દેવામાં આવી છે.
Jan 16,2019, 14:30 PM IST
Trending news
gujarat police
ગુજરાતમાં બુટલેગરો બેખૌફ! દારૂ ભરેલી ગાડી રોકવા જતા PSI પર ટ્રક ફરી વળ્યો, થયું મોત
mumbai
14 વર્ષની સગીરા સાથે સંબંધ બાંધતા સમયે સુરતના શખ્સને આવ્યો હાર્ટ એટેક, પછી જે ખૂલ્યુ
RBI
2000 રૂપિયાની નોટ અંગે મોટા અપડેટ, વહેલાસર જમા કરાવી દેજો નહિ તો...
relationship
ધન-દોલત નહીં પુરુષની આ એક વસ્તુ પર બધુ જ નૌછાવર કરી દે છે મહિલાઓ! જાણીને ચોંકી જશો
petrol diesel price today 5 nov 2024
શું દિવાળી જતાં જ પેટ્રોલ-ડીઝલમાં થઈ હોળી? ટાંકી ભરાવતા પહેલાં જાણો નવો ભાવ
US Election
ટ્રમ્પ જીતશે કે કમલા હેરિસ? બેબી હિપ્પોએ કરી દીધી અમેરિકાની ભવિષ્યવાણી
stock market
મંદીના માહોલમાં ડૂબતા બજારમાં પણ તમને તારી શકે છે આ 20 શેર, ચૂકતા નહીં કમાણીની તક
Mohammed Shami
મોહમ્મદ શમીને લાગ્યો મોટો ઝટકો, ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વાપસીની આશા લગભગ સમાપ્ત!
Ahmedabad
તહેવારના દિવસે અમદાવાદમાં લોહીની નદીઓ વહી, હત્યાના બે બનાવ બન્યા
US election 2024
દુનિયા આખાની નજર જેના પર છે એ અમેરિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું, જાણો અપડેટ