हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
181/ 5
(52.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
memes
Memes News
ipl fina rain
Desi Jugaad ના સહારે 'પિચનું નિરીક્ષણ' કરવા જઇ રહેલા એમ્પાયર, લોકો લઇ રહ્યા છે મજા
Desi Jugaad: વાયરલ વીડિયોની સૌથી મહત્વની વાત એ છે કે તેનો ક્રિકેટ સાથે કોઈ સંબંધ નથી, પરંતુ લોકોએ તેને આઈપીએલ ફાઈનલ સાથે જોડી દીધો છે કારણ કે પાણીના કારણે આઈપીએલની ફાઈનલ એક દિવસ મોડી રમાઈ રહી છે.
May 29,2023, 23:15 PM IST
elon musk
બ્લૂ ટીક માટે ચાર્જ કરવાના મુદ્દે રોદણાં રડતા લોકોને એલન મસ્કે આ રીતે આપ્યો જવાબ
Elon Musk: જ્યારથી એલન મસ્કે ટ્વિટર પર બ્લૂ ટીક માટે કિંમત 8 ડોલર એટલે કે 660 રૂપિયા રાખી છે ત્યારથી લોકો કંપનીના માલિકના આ નિર્ણયથી ખુશ નથી. યૂઝર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (ટ્વિટર) પર પોતાની પ્રતિક્રિયા રજૂ કરી રહ્યા છે. જેમાં ઘણા યૂઝર્સ આ કિંમતને ખોટી કે મોંઘી ગણાવી રહ્યા છે. પરંતુ આલોચના કરનારા તમામ લોકોને એલન મસ્કે એક મજેદાર અંદાઝમાં જવાબ આપ્યો છે.
Nov 3,2022, 16:01 PM IST
Rishi Sunak
શું ઋષિ સુનક પૂર્વ ક્રિકેટર આશિષ નેહરા જેવા દેખાય છે? ટ્વીટર યુઝર્સની પ્રતિક્રિયા સોશિયલ મીડિયામાં વાયરલ
Twitter erupts with memes on Rishi Sunak and Ashish Nehra
Oct 25,2022, 16:35 PM IST
Taarak Mehta Ka Ooltah Chashmah
નવા 'તારક મહેતા'ની એન્ટ્રી બાદ ચાહકોમાં નારાજગી, મિમ્સ શેર કરીને કરવા લાગ્યા આ માંગ
TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં આજકાલ કલાકારોની અવરજવર જોવા મળી રહી છે. હવે શોમાં તારક મહેતાના પાત્રમાં શૈલેષ લોઢાની જગ્યાએ નવા તારક મહેતા તરીકે સચિન શ્રોફની એન્ટ્રી થઈ છે. નવા 'મહેતાસાહેબ'ની એન્ટ્રી પર જો કે ફેન્સમાં મિક્સ રિએક્શન જોવા મળી રહ્યા છે. જેવી નવા તારક મહેતાની એન્ટ્રીવાળો એપિસોડ ઓન એર થતા નેટિઝન્સના રિએક્શન આવવા માંડ્યા અને TMKOC ટ્વિટર પર ટ્રેન્ડ કરવા લાગ્યું. સચિન શ્રોફની TMKOC માં એન્ટ્રી પર ફેન્સના કેટલાક રિએક્શન્સ.....
Sep 14,2022, 13:47 PM IST
New Zealand
PAK Vs NZ: આજે આ તમામ સવાલોનો જવાબ મળી જશે, સોશિયલ મીડિયામાં મીમ્સનું ઘોડાપુર
પાકિસ્તાનને પોતાની પહેલી મેચમાં ભારતને હરાવ્યું હતું, જ્યારે સુપર 12 રાઉન્ડમાં ન્યૂઝીલેન્ડની પણ આ પહેલી મેચ છે. ખાસ વાત તો એ છે કે ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન પ્રવાસ રદ્દ કર્યા પછી બન્ને ટીમોની વચ્ચે આ પહેલો મુકાબલો છે.
Oct 26,2021, 17:25 PM IST
Ind vs Eng
IND VS ENG: 2 દિવસમાં ટેસ્ટ મેચ પૂર્ણ થઈ જતા Twitter પર આવ્યું Memesનું પૂર
ભારત ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ડે-નાઈટ ટેસ્ટ મેચ 2 જ દિવસમાં પૂર્ણ થઈ જતા સોશિયલ મીડિયામાં બની રહ્યા છે મીમ્સ. જેમાં મુન્નાભાઈ અને સર્કીટનો એક ફોટો શેર કરીને ફોટો પર લખલામાં આવ્યું છે કે ભાઈ એ તો શુરૂ હોતે હી ખતમ હો ગયા. આના જેવા ગણા Memes બન્યા છે.
Feb 27,2021, 10:36 AM IST
YASHRAJ MUKHTE
કોણ છે આ યુવતી જેણે લોકોને પાર્ટી નહીં પરંતુ પાવરી કરતા કર્યા છે?
સોશિયલ મીડિયામાં ક્યારે શું વાયરલ થઈ જાય કે કઈ વાત ટ્રેન્ડિંગમાં આવી જાય તેનું કઈ નક્કી હોતુ નથી. સામાન્યમાં સામાન્ય વાત પણ સોશિયલ મીડિયામાં ટૉક ઓફ ધ ટાઉન બની જાય છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક યુવતીનો વીડિયો વાયરલ થયો જેણે સોશિયલ મીડિયા યુઝર્સને ઘેલા કર્યા છે. યુવતીએ સોશિયલ મીડિયામાં વીડિયો શેર કર્યો... યુવતી કહે છે ' આ મારી કાર છે, અહીં અમે છીએ અને આ અમારી પાવરી થઈ રહી છે'... વીડિયો એટલો પોપ્યુ લર થયો કે યશરાજ મુખટેએ તેના પર મેશઅપ બનાવ્યું
Feb 16,2021, 13:12 PM IST
તૈમૂરના મીમ્સ
વિરુષ્કાના બેબીના સમાચારથી મીમર્સના નિશાના પર તૈમૂર, ટ્વિટર પર ટ્રેન્ડમાં, જુઓ Memes
અનુષ્કાએ તેની પ્રેગ્નન્સીના સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા બાદ મીમર્સ જોરદાર કરીના કપૂર ખાન અને સેફ અલી ખાનના પ્રિય પુત્ર તૈમૂર પર મીમ્સ બનાવી રહ્યાં છે.
Aug 29,2020, 16:25 PM IST
donald trump
ઇવાંકા ટ્રમ્પના Photos પર બન્યા એવા Memes, હસીહસીને દુખી જશે પેટ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) હાલમાં ભારતની મુલાકાતે આવ્યા હતા. આ સમયે તેમની સાથે પત્ની મેલાનિયા, દીકરી ઇવાંકા અને જમાઈ જૈરેડ કશનર પણ હતા. ટ્રમ્પના આ ભારત પ્રવાસ પછી સોશિયલ મીડિયા પર જાતજાતના મીમ્સ ફરતા થઈ ગયા છે. આવા કેટલાક ફેમસ Memes જોઈને તમે હસીહસીને લોટપોટ થઈ જશો.
Mar 1,2020, 12:49 PM IST
રાહુલ ગાંધી
રાહુલ ગાંધીની આ તસવીરની ટ્વિટર પર લેવાઈ રહી છે જોરદાર મજા
કોંગ્રેસની સોશિયલ મીડિયાની પ્રમુખ દિવ્યા સ્પંદનાએ રાહુલ ગાંધીની એવી તસવીર શેર કરી, કે સોશિયલ મીડિયા પર કોંગ્રેસની હાંસી ઉડાવવામા આવી હતી. દિવ્યાએ રાહુલ ગાંધીની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હમશકલ સાથેની તસવીર શેર કરી છે.
Nov 12,2018, 17:25 PM IST
Trending news
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો