ઇવાંકા ટ્રમ્પના Photos પર બન્યા એવા Memes, હસીહસીને દુખી જશે પેટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) હાલમાં ભારતની મુલાકાતે આવ્યા હતા. આ સમયે તેમની સાથે પત્ની મેલાનિયા, દીકરી ઇવાંકા અને જમાઈ જૈરેડ કશનર પણ હતા. ટ્રમ્પના આ ભારત પ્રવાસ પછી સોશિયલ મીડિયા પર જાતજાતના મીમ્સ ફરતા થઈ ગયા છે. આવા કેટલાક ફેમસ Memes જોઈને તમે હસીહસીને લોટપોટ થઈ જશો. 

નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) હાલમાં ભારતની મુલાકાતે આવ્યા હતા. આ સમયે તેમની સાથે પત્ની મેલાનિયા, દીકરી ઇવાંકા અને જમાઈ જૈરેડ કશનર પણ હતા. ટ્રમ્પના આ ભારત પ્રવાસ પછી સોશિયલ મીડિયા પર જાતજાતના મીમ્સ ફરતા થઈ ગયા છે. આવા કેટલાક ફેમસ Memes જોઈને તમે હસીહસીને લોટપોટ થઈ જશો. 

તેજપ્રતાપ અહીંયા છે, તો પછી પટણામાં કોણ છે?

1/6
image

ઇવાંકા સપાનો પ્રચાર કરવા તો નહોતી ગઈ?

2/6
image

અરે ક્યાં બેસાડી દીધા ભાઈ...

3/6
image

લગ્ન થઈ ગયા તારા???

4/6
image

ઇવાંકા, તુ ના જા...

5/6
image

બસ, આ જ રહી ગયું હતું!

6/6
image