हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Maulik Dhamcha
Maulik dhamcha News
ચોરી
મિત્રો અને સબંધીઓને ટાર્ગેટ બનાવી ચોરીને અંજામ આપતો યુવક ઝડપાયો
જો તમારા ઘરે તમારા મિત્રો આવતા હોય તો પરિવારે ચેતવાની જરૂર છે. કારણ કે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મિત્ર અને સગા વ્હાલાના ઘરે ચોરી કરતા એક આરોપીની ધરપકડ કરી છે. આમતો મિત્ર અને સગા વહાલા દુઃખના સમયે મદદ માટે આવતા હોય છે. તેમને સુખ દુઃખના સાથી તરીકે જોતા જોઇએ છે. પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક એવા આરોપીની ધરપકડ કરી છે કે જે, પોતાના મિત્ર અને સગા વહાલાને જ પોતાનો શિકાર બનાવતો હતો.
Sep 15,2019, 21:49 PM IST
અમદાવાદ
અમદાવાદ: હેરીટેજ મકાનનો ‘નિશુલ્ક નકશો’ બનાવાશે, ખાસ કલરમાં અપાશે ટેક્સ બીલ
અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન નાં હેરીટેજ વિભાગે હવેથી હેરીટેજ મકાનોનાં નીશુલ્ક નકશો બનાવી આપવાની કામગીરી હાથ ધરી છે. સાથેજ હેરીટેજ મકાનો ખાસ હોવાથી તેઓના પ્રોપ્રર્ટી બીલ અલગ કલરમાં આપવામાં આવી રહ્યા છે. જોકે આ કરવા પાછળનું કારણ અંગે હેરીટેજ વિભાગનું માનવું છે કે, નકશા બનાવાથી રીસ્ટેરેશન માટે કેટલો ટી.ડી.આર મળશે તેનો અંદાજ આવી શકશે અને અનઅધિકૃત રીતે બાંધકામમાં ફેરફાર કરેલો હોય તો તે અંગેની માહિતી કોર્પોરેશનને મળી રહેશે.
Sep 4,2019, 19:38 PM IST
પેટ્રોલિયમ મંત્રાલય
પ્રદુષણ અટકાવવા કચરામાંથી બનશે ‘બાયોગેસ’, વેસ્ટ ખાદ્ય તેલમાંથી બનશે ‘બોયડિ
વધતા પ્રદૂષણને અટકાવવા માટે પેટ્રોલિયમ મંત્રાલયની નવી પહેલ કરવામાં આવી હતી. વેસ્ટ કચરામાંથી બાયોગેસ અને વેસ્ટ ખાદ્ય તેલમાંથી બાયોડીઝલ બનાવા માટે કામગીરી શરુ કરવામાં આવી છે. દેશની ત્રણ મુખ્ય પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઓઇલ,ભારત પેટ્રોલિયમ,હિન્દુસ્તાન પેટ્રોલિયમ કંપનીઓ બાયોગેસ અને બાયો ડીઝલના પ્રોજેક્ટમાં સંયુક્ત કામ કરશે.
Aug 29,2019, 21:51 PM IST
અમદાવાદ
અમદાવાદ: ઓફિસમાં ઉઘરાણી બાબતે માથાકૂટ કરનારા 7 કિન્નરોની ધરપકડ
અમદાવાદના એસજી હાઇવે પર ઓફિસ ધરાવતા એક આર્કિટેક્ચરને શ્રધ્ધાના નામે ધંધો કરતા કિન્નરોનો કડવો અનુભવ થયો છે. આ યુવકે નવી ઓફિસ લેતા જ આ કિન્નરો તેના ત્યાં ગયા અને 30 હજાર બોનસ માંગ્યુ હતું. આમ યજમાનવૃત્તિના નામે અધધધ રૂપિયા પડાવનાર કિન્નરોને આ બિઝનેસમેનેના પાડતા તેને ઢોર માર માર્યો અને તોડફોડ શરૂ કરી દીધી હતી. જોકે આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેથી પોલીસે ફૂટેજના આધારે 7 કિન્નરોની કરી ધરપકડ કરી છે.
Jul 19,2019, 20:55 PM IST
અમદાવાદ
અમદાવાદ: હવે મહિલાની છેડતી કરી તો ખેર નથી, પોલીસે બનાવી 'SHE TEAM'
અમદાવાદ શહેરમા મહિલાઓની છેડતી અટકાવવા માટે પોલીસે એક નવો અભિગમ અપનાવ્યો છે. શહેરમાં મહિલા પોલીસમી ખાસ 'શી ટીમ' ની રચના કરવામા આવી છે. પ્રાયોગીક ધોરણે શહેરના ઝોન 1 અને 7 ના 15 પોલિસ મથકોમાં આ ટીમો કાર્યરત કરવામાં આવી છે.
Jul 19,2019, 20:37 PM IST
ગુજરાત
500 કરોડના ડ્રગ મામલો: ગુજરાત ATSએ કરી વધુ બે આરોપીની ધરપકડ
ગુજરાત ATS અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા પોરબંદરના દરિયામાંથી ઝડપી પાડવામાં આવેલ 500 કરોડના ડ્રગ કેસમાં વધુ બે આરોપીની એટીએસે ધરપકડ કરી લીધી છે. બન્ને આરોપીઓ ભારતમાં આ ડ્રગ રિસિવ કરવાના હતા. ત્યાર બાદ કાર્ગો અને એરપોર્ટના મારફતે વિદેશ મોકલવાના હતા.
Apr 13,2019, 19:05 PM IST
નિકોલ પોલીસ
સરકારી નોકરીની લાલચ આપીને લાખો રૂપિયાની ઠગાઇ કરતો યુવક ઝડપાયો
અમદાવાદ નિકોલ પોલીસે સીબીઆઇ અધિકારી તરીકે ઓળખ આપી છેતરપિંડી કરતા એક શખ્સની ધરપકડ કરી હતી. તે જ આરોપી અને તેની પત્ની સામે વધુ બે ગુના નોંધાયા છે. અગાઉ ભુજના બે વેપારીઓને ધંધામાં ખોટ આવતા ન્યાય અપાવવાનું કહી લાખો રૂપિયા આ નકલી અધિકારીઓ પડાવ્યા હતા. ત્યારે હવે મોડાસાના બે શિક્ષકો પાસેથી 5.50 લાખ રૂપિયા સરકારી નોંકરી અપાવવાનું કહી પડાવી લીધા. જેને લઇને નિકોલ પોલીસે આરોપીની ધરપકડ કરવા તજવિજ હાથ ધરી છે.
Mar 16,2019, 20:45 PM IST
માનવ તસ્કરી
માનવ તસ્કરીનાં રેકેટનો પર્દાફાશ, સગીરાનાં અપહરણ કરી બારોબાર લગ્ન કરાવતી ટો
અમદાવાદના ઇસનપુર માંથી માનવ તસ્કરીનું કૌભાંડ ઝોન 6 પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યું છે. ઇસનપુર માંથી દોઢ વર્ષ પહેલા ગુમ થયેલી યુવતી પરત આવતા સમગ્ર મામલો સામે આવ્યો .જે કેસમા પોલીસે મહિલા તસ્કરી કરનાર માયા નામની યુવતીની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, ઇસનપુરમાંથી દોઢ વર્ષ પહેલા પીડિતાનું અપહરણ થયું હતું. જે મામલે તપાસ કરી રહી પોલીસને યુવતી પરત આવતા મોટી સફળતા મળી છે. માયા નામની માહિલા આરોપી દ્વારા આ માનવ તસ્કરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું.
Feb 3,2019, 20:42 PM IST
Trending news
GPSC પરીક્ષા
GPSCની પરીક્ષાને લઈ સૌથી મોટા સમાચાર; 16 ફેબ્રુઆરીએ GPSC નહીં લે કોઈ પરીક્ષા
Clove Benefits
Clove: રોજ આ રીતે 1 લવિંગ ખાશો તો પણ તબીયત સુધરવા લાગશે, જાણો લવિંગ ખાવાની સાચી રીત
gujarat
ગીરનાર પર એવો ભારે પવન ફૂંકાયો કે બંધ કરવી પડી રોપ-વે, ઓનલાઇન બુકિગ કરવાનાર ખાસ જાણો
Kapil Sharma
કપિલ શર્મા સહિતના કલાકારોની મળી જાનથી મારવાની ધમકી, પાકિસ્તાનથી આવ્યો Email
gujarat
કોર્પોરેટરોને ગ્રાન્ટ ક્યાં વાપરવી તે જ નહોતી ખબર! 7 મહાનગરપાલિક પાસેથી મોટો ખુલાસો
Ahmedabad to Prayagraj
રાજકોટથી મહાકુંભ કેવી રીતે જવું? આટલું જાણી લેશો એટલે દરેક સવાલનો મળી જશે જવાબ
gujarat
પ્રેમની પરાકાષ્ઠા! પતિને પેરાલિસિસ થતાં પરિણીતા પ્રેમમાં પડી! પતિની હાજરીમાં બદકામ!
gujarat
પડોશીના ઘરે છોકરી મોકલતા સો વાર વિચારજો! બેડરૂમમાં ગયો અને બળજબરી શરીરસુખ માણ્યું!
gujarat
13 વર્ષના ભાઈએ ઠંડે કલેજે 1 વર્ષીય બહેનની હત્યા કરી', સુરતની ચોકાવનારી ઘટનાથી સ્તબ્ધ
extramarital affair
જો પત્નીમાં આ 6 સંકેત જોવા મળે તો સમજી જજો પારકા પુરુષ સાથે ચાલે છે લફરું!