Mars transit News

27 ડિસેમ્બરથી આદિત્ય મંગળ રાજયોગથી આ જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, ધનલાભનો યોગ
Dec 26,2023, 17:41 PM IST
મંગળનો ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ મચાવશે હલચલ, આ જાતકોના શુભ દિવસો થશે શરૂ
મંગળ ગ્રહ 23 સપ્ટેમ્બરે ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. જ્યોતિષમાં મંગળ ગ્રહને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. મંગળને બધા ગ્રહોના સેનાપતિ કહેવામાં આવે છે. મંગળને ઉર્જા, ભાઈ, ભૂમિ, શક્તિ, સાહસ, પરાક્રમ, શૌર્યનો કારક ગ્રહ કહેવામાં આવે છે. મંગળ ગ્રહને મેષ અને વૃશ્ચિક રાશિની માલિકી પ્રાપ્ત છે. તે મકર રાશિમાં ઉચ્ચ હોય છે, જ્યારે કર્ક તેની નીચ રાશિ છે. મંગળ ગ્રહના ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ કરતા જ કેટલાક જાતકોનો ભાગ્યોદય થવાનો છે. તો કેટલીક રાશિઓએ સાવધાન રહેવાની જરૂર છે. આવો જાણીએ મંગળ ગ્રહના ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ કરવાથી ક્યા જાતકોને લાભ થશે અને કોણે સાવધાન રહેવું પડશે. 
Sep 21,2023, 17:34 PM IST

Trending news