हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
madhya pradesh assembly election
Madhya pradesh assembly election News
bjp
"વોટકટવા" ઘેરભેગા: ભાજપે 35 તો કોંગ્રેસે 39ને કર્યા સસ્પેન્ડ, હવે ના ઘરના ઘાટના
BJP Rebels: ભાજપ રાજસ્થાનમાં ગહેલોત ફરી રીપિટ ના થાય એ માટે મરણિયા પ્રયાસો કરી રહ્યાં છે. ચૂંટણી પહેલાંના સરવે તો ગહેલોતની નૈયાને ડૂબતી દેખાડી રહ્યાં છે પણ રિઝલ્ટ બાદ જ ખબર પડશે કે રાજસ્થાનમાં કોની નૈયા પાર થઈ રહી છે.
Nov 7,2023, 14:34 PM IST
Madhya Pradesh
મહિલાઓ આનંદો.....હવે સરકારી નોકરીઓમાં મળશે 35 ટકા અનામત, આ રાજ્ય સરકારનો મોટો નિર્ણય
શિવરાજસિંહ ચૌહાણ સરકારે મહિલાઓ અંગે એક મોટો નિર્ણય લીધો છે. નિર્ણય મુજબ મધ્ય પ્રદેશમાં મહિલાઓને હવે સરકારી નોકરીમાં 35 ટકા અનામત મળશે. શિવરાજ સરકારની આ જાહેરાત બાદ સામાન્ય વહિવટ વિભાગે નોટિફિકેશન બહાર પાડ્યું છે.
Oct 5,2023, 12:09 PM IST
election commission
5 રાજ્યોમાં સેમીફાઈનલનો જંગ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશમાં ભાજપ, કોંગ્રેસનો પ્રચાર
લોકસભા ચૂંટણી 2024 પહેલા આ વર્ષના અંતમાં છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત કુલ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ માટે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દ્વારા પ્રચાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. આજે પીએમ મોદીએ છત્તીસગઢમાં તો રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો.
Sep 30,2023, 23:13 PM IST
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી
શું સિંહસ્થ છે મધ્યપ્રદેશના CM માટે જોખમી, શિવરાજની વિદાય સાથે શું કનેક્શન
જો કે અત્યાર સુંધી જે મુખ્યમંત્રીના શાશન કાળમાં સિંહસ્થનું આયોજન થયું છે. 1956થી અત્યાર સુધીના ઇતિહાસ પર નજર કરવામાં આવે તો 5 મુખ્યમંત્રીઓએ રાજીનામાં આપવા પડ્યા છે અથવા તો તેમની સત્તા છીનવાઈ ગઇ છે.
Dec 13,2018, 20:03 PM IST
Amit Shah
MP પ્રચારના અંતિમ દિવસે શાહને યાદ આવ્યા રામ, કહ્યું ત્યાં જ બને ભવ્ય મંદિર
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રચાર પડઘમ સોમવાર સાંજથી શાંત થઇ ચુક્યા છે, હવે માત્ર ડોર ટુ ડોર પ્રચાર થશે
Nov 26,2018, 19:26 PM IST
madhya pradesh assembly election
MP: શાહે કહ્યું કોંગ્રેસ કોઇ લોકશાહી પાર્ટી નહી પ્રાઇવેટ લિમિટેડ કંપની
મધ્યપ્રદેશના ચૂહહટમાં ચૂંટણી રેલી સંબોધિત કરતા સમયે શાહે કોંગ્રેસને બિન લોકશાહીક પાર્ટી ગણાવી હતી
Nov 18,2018, 19:59 PM IST
madhya pradesh assembly election 2018
પહેલા ભ્રષ્ટાચાર પર ભાષણો કરતા PM હવે ચુપ થઇ ગયા છે: રાહુલનો વ્યંગ
મધ્યપ્રદેશના સાગરમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણી જનસભા સંબોધિત કરતા કહ્યું કે, અમારી સરકાર બન્યાનાં 10 દિવસની અંદર ખેડૂતોનું દેવું માફ કરીશું અને ખેડૂતોને રોજગાર પણ આપીશું
Nov 16,2018, 16:53 PM IST
bjp
બળવા અને આંતરિક ઘર્ષણને અટકાવવા ભાજપનો ઉમા ભારતી સમયનો ટૂચકો
ચૂંટણીની જોડતોડ અને પક્ષપલટાનાં વાતાવરણમાં ભાજપે આંતરિક બળવા અને પક્ષપલ્ટાને દબાવવા માટે અનોખો ટુચકો કર્યો
Nov 5,2018, 16:53 PM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય