हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
luxury cars
Luxury cars News
luxury cars
Best Luxury Cars: ભારતમાં આ 5 Luxury Cars ની છે સૌથી વધુ ડિમાન્ડ, તમને કઇ ગમે છે?
Volvo XC90 એ માત્ર ભારતની શ્રેષ્ઠ લક્ઝરી કારમાંની એક નથી પણ સૌથી સુરક્ષિત SUV માંની એક છે. તેમાં 2.0-લિટરની હળવી-હાઇબ્રિડ પાવરટ્રેન છે, જે 303PS અને 420Nmનું આઉટપુટ જનરેટ કરે છે.
Jan 16,2024, 11:15 AM IST
BR Shetty
એક Tweet એ કરોડપતિને બનાવી દીધો કંગાળ, 12 હજાર કરોડની કંપની 74 રૂપિયામાં વેચવી પડી
BR Shetty Net Worth: તમે ફર્શ પર આવવાની આવવાની ઘણી વાતો સાંભળી હશે, પરંતુ બીઆર શેટ્ટીની વાર્તા તેનાથી પણ અનોખી છે. માત્ર એક ટ્વીટથી તેમની હજારો કરોડની કંપની ડૂબી ગઈ અને આંખના પલકારામાં લક્ઝરી લાઈફ રસ્તા પર આવી ગઈ.
Jan 9,2024, 15:12 PM IST
Car sales
Mercedes, Audi કે BMW, કઈ કંપનીની લક્ઝરી કાર સૌથી વધુ વેચાય છે? અહીં જાણો જવાબ
Luxury cars Sales: નાણાકીય વર્ષ 2022-23માં લક્ઝરી કારનું વેચાણ વધીને 36,508 યુનિટ થયું છે. લક્ઝરી કારના વેચાણમાં 29 ટકાનો ઉછાળો આવ્યો છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો એ જાણવા માંગે છે કે ભારતમાં લક્ઝરી કારનું સૌથી વધુ વેચાણ કઇ કંપની કરે છે.
May 21,2023, 13:02 PM IST
Salman Khan
Salman Khan Birthday: બોલીવુડના 'ભાઈજાન' નું Car Collection જોઈ આવી જશે ચક્કર!
Car Collection of Salman Khan: બોલીવુડના ભાઈજાન સલમાન ખાન પાસે છે લક્ઝરી કારનું શાનદાર કલેક્શન. એમાંય તેમની પાસે જે 5 પાવરફુલ કાર છે એ ગાડીઓ દુનિયાભરમાં કહેવાય છે રોયલ ચોઈસ.
Dec 27,2022, 16:55 PM IST
luxury cars
ચોરોએ 60 સેકેન્ડમાં ચોરી 7 કરોડની 5 લગ્ઝરી કારો, પોલીસ પણ ચોકી ગઈ, જુઓ વીડિયો
Amazing robbery video: માત્ર 60 સેકેન્ડમાં ચોરોએ 7 કરોડની પાંચ કાર ચોરી છે. તેમાંથી બે પોર્શ કાર અને એક મર્સિડીઝ મેબેક પણ સામેલ છે. આ ચોરી એવા અંદાજમાં કરી કે પોલીસ પણ હજુ ચોરને શોધી શકી નથી. જુઓ વીડિયો..
Dec 10,2022, 17:11 PM IST
luxury cars
લેમ્બોર્ગિનીથી પોર્શે સુધી... દરિયામાં બિનવારસી તરી રહી છે હજારો લક્ઝરી કાર
એટલાન્ટિક મહાસાગરમાં Felicity Ace નામની એક Cargo Ship માં આગ લાગી છે. આ જહાજમાં Volkswagen Group ની હજારો Luxury Cars છે. જેમાં Porsche થી લઈને Lamborghini નો સમાવેશ થાય છે.
Feb 19,2022, 17:08 PM IST
amitabh bachchan
અમિતાભ બચ્ચનના નામ પર રજિસ્ટર્ડ કાર થઈ જપ્ત, ચલાવી રહ્યો હતો 'સલમાન ખાન'
કર્ણાટક પરિવહન વિભાગે રવિવારે રાત્રે બોલીવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના નામે રજિસ્ટર્ડ રોલ્સ રોયસ જપ્ત કરી હતી, જેને સલમાન ખાન નામનો ડ્રાઈવર ચલાવી રહ્યો હતો
Aug 23,2021, 23:05 PM IST
સપના ચૌધરી
આ હરિયાણવી ડાન્સર એક સમયે 3000 રૂપિયામાં ડાન્સ શો કરતી, આજે છે કરોડોની
હરિયાણવી ડાન્સર સપના ચૌધરી આજે પોતાના શોખ ઉપરાંત અનેક મોટા સ્ટાર્સ સાથે કામ કરવાને લઈને ચર્ચામાં છે. રોહતકની સપના ચૌધરી આજે સમગ્ર દેશમાં પોતાના કામના કારણે જાણીતી બની છે.
May 15,2019, 16:03 PM IST
ઇમરાન ખાન
ઇમરાન ખાને લગાવી લગામ, પીએમ હાઉસની 102 કારોની આજે થશે હરાજી
પાકિસ્તાનના નવા વઝીરે આઝમ ઇમરામ ખાન ત્યાંના રાજકારણમાં નવી લાઇન દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પહેલાં તેમણે જાહેરાત કરી કે તે પીએમ આવાસમાં નહી રહે. તે પાકિસ્તાનમાં વીઆઇપી કલ્ચરને ખતમ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ સાથે જ તે શાહી ખર્ચાઓ પર લગામ લગાવવાનો પ્રય્ત્ન કરી રહ્યા છે. આ દિશામાં પગલું ભરતાં તેમણે જાહેરાત કરી છે કે હવે પીએમ આવાસ એક મોટી કોલેજમાં ફેરવી દેવામાં આવશે. આ ઉપરાંત પીએમ હાઉસમાં હાલ મોંઘીદાટ ગાડીઓની હરાજી કરવામાં આવશે. સોમવારે (17 સપ્ટેમ્બર 2018)ના રોજ અહીં પીએમ હાઉસની 102 ગાડીઓની હરાજી કરવામાં આવશે.
Sep 17,2018, 13:16 PM IST
Trending news
Jio
Jio ની કરોડો યુઝર્સને નવા વર્ષની ભેટ, આ પ્લાનમાં મળશે 20GB એક્સ્ટ્રા ડેટા
health
અપચો, ગેસ, એસિડિટી...પપૈયા સાથે આ 5 ફૂડ્સ ખાશો, તો હાલત થઈ જશે ખરાબ
Reliance Industries
મુકેશ અંબાણીએ લગાવ્યો મોટો દાવ, આ કંપનીનું 375 કરોડમાં કર્યું અધિગ્રહણ, જાણો વિગત
gujarat
કોણ છે આ કળિયુગી કંસ મામો? રૂપિયાની લાહમાં ભાણાનો બન્યો દુશ્મન, જાણો વલસાડની ઘટના
Girnar ropeway
ગિરનાર પર્વત પર એવો ભારે પવન ફૂંકાયો કે આસપાસના ઉડ્યા પતરા, રોપવે કરાયો બંધ
ipo
6 કંપનીના IPO પર આગામી સપ્તાહે દાવ લગાવવાની મળશે તક, પૈસા રાખો તૈયાર
BJP gujarat
ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર વચ્ચે મોટી ખબર, વયમર્યાદાના વાંધા વચ્ચે રત્નાકરે આપી સૂચના
Nitish Kumar Reddy
કોહલી સાથે સેલ્ફી લેવાનું સપનું જોનારે રચ્યો ઈતિહાસ, હવે સચિન-પંતની હરોળમાં આવ્યો!
astrology
2025માં લક્ષ્મી નારાયણ યોગ 5 રાશિના લોકો માટે વરદાન! નવા વર્ષે રહેશે મોજ, થશે મહાલાભ
border gavaskar trophy
VIDEO : બુમરાહ આઉટ, સિરાજના પગ ધ્રૂજતા હતા, નીતિશ રેડ્ડીના પિતા કરતા હતા પ્રાર્થના