Lockdown3 News

મોટો લોચો, માત્ર એક એક્ટિવ કેસ છતાં જામનગર જિલ્લાને ઓરેન્જ ઝોનમાં મૂક્યું
કેન્દ્ર સરકાર દ્વારા આજે કોરોના (Coronavirus) સંક્રમણથી દેશના રેડ ઝોન અને ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન જિલ્લાઓની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારે ગુજરાતના 9 જિલ્લાને રેડ ઝોનમાં રાખ્યા છે. તો 19 જિલ્લા ઓરેન્જ ઝોન અને 5 જિલ્લા ગ્રીન ઝોનમાં છે. જેમાં જામનગર (Jamnagar) જિલ્લાને ઓરેન્જ ઝોનમાં સમાવેશ કરાયો છે. જામનગરનો ઓરેન્જ ઝોન (orange zone) માં સમાવેશ કરાતા અસમંજસ થઈ હતી. જામનગરમાં માત્ર કોરોનાનો એક જ પોઝિટિવ કેસ અને એક મોત નોંધાયું છે. 5 એપ્રિલ બાદ જામનગરમાં એક પણ એક્ટિવ પોઝિટિવ કેસ નોંધાયો નથી. આવામાં જામનગરને ગ્રીન ઝોનમાં સમાવેશ કરવા નાગરિકો દ્વારા માંગ ઉઠી હતી. ત્યારે મોડી રાત્રે જિલ્લા કલેક્ટર દ્વારા
May 1,2020, 23:25 PM IST
જાહેરમાં થૂંકનારા BJPના ધારાસભ્ય અરવિંદ રૈયાણીને મનપાએ 500નો દંડ ફટકાર્યો
May 1,2020, 22:38 PM IST
અમદાવાદમાં કોરોનાના કુલ 3293 કેસ, જોધપુર વિસ્તારમાં પણ વધ્યા કેસ
કોરોના મામલે અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો આ શહેરમાં હદ પાર થઈ ગઈ છે. માત્ર અમદાવાદમાં કોરોના (Coronavirus) ના કેસને કારણે ગુજરાત હાલ દેશમાં બીજા ક્રમે છે.  આજના અપડેટ મુજબ, ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંકડો 4721 છે. જેમાંથી અમદાવાદ (ahmedabad) ના જ 3293 કેસ છે. આજે ગુજરાતમાં કોરોનાના 326 નવા કેસ આવ્યા છે, જેમાંથી 267 માત્ર અમદાવાદના જ છે. હાલ અમદાવાદીઓ સૌથી વધુ હાઈરિસ્ક પર છે. અત્યાર સુધીમાં શહેરમાં કુલ 399 દર્દીઓએ કોરોનાને માત આપી છે અને 165 દર્દીઓ કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદનો રેડ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ મામલે શહેરના મેયર બીજલ પટેલે જણાવ્યું કે, શહેરમાં સ્થિતિ ગંભીર છે. શહેરીજનોને વિનંતી છે કેસરકારના આદેશનો અમલ કરો. ઘરમાં રહો અને સુરક્ષિત રહો. 
May 1,2020, 21:52 PM IST
1 મેના અપડેટ : વડોદરામાં કોરોનાના કેસનો આંકડો 308 પર પહોંચી ગયો
May 1,2020, 21:23 PM IST
1 મેના અપડેટ : કોરોનાના કેસ મામલે બીજા નંબરે આવેલા સુરતમાં કુલ કેસ 644 થયા
કોરોનાના કેસ મામલે સુરત શહેર ગુજરાત રાજ્યમાં બીજા ક્રમે આવી ગયું છે. આજે રાજ્યમાં કુલ 326 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કુલ કેસનો આંકડો 4721 પર પહોંચ્યો છે. તો કોરોના (Coronavirus) ના કેસ મામલે બીજા ક્રમે આવેલ સુરતમાં કેસનો આંકડો 644 પર પહોંચી ગયો છે. ગઈકાલે સુરતમાં 613 કેસ હતા. એક દિવસમાં સુરતમાં 31 નવા કેસનો વધારો થયો છે. સુરતમાં આજે કોરોના પોઝિટિવ દર્દીનું મોત નોંધાયું છે. આ સાથે જ સુરત (Surat) માં કુલ મૃત્યુઆંક 25 પર પહોંચી ગયો છે. 45 વર્ષીય દર્દી ભૂપત ઈન્દ્રપાલ નિશાદનું મૃત્યુ થયું છે. મૃતક ભૂપતભાઈ સુરતના ગણેશ નગરનો રહેવાસી હતા. કોરોનાના આ પોઝિટિવ દર્દીને એનિમિયાની પણ બીમારી હતી. તો સુરતમાં
May 1,2020, 20:55 PM IST
રાજકોટમાં ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી કોરોનાનો કહેર ભૂલ્યા, રાહતના રસોડામાં માવો ખ
May 1,2020, 19:13 PM IST

Trending news