हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
લાઇવ TV
Live tv News
Ecuador
ઈક્વાડોરમાં ટીવી સ્ટુડિયોમાં ઘૂસ્યા બંદૂકધારીઓ, લાઈવ શોમાં કર્યું યુદ્ધનું એલાન!
ઈક્વાડોરથી એક ખુબ જ ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જ્યાં કેટલાક બંદૂકધારીઓ એક ટીવી સ્ટુડિયોમાં ઘૂસી ગયા અને આ નકાબપોશ બંદૂકધારીઓએ ત્યાં હાજર લોકો અને સુરક્ષાકર્મીઓને મારી નાખવાની ધમકી આપી.
Jan 10,2024, 9:06 AM IST
women Reporter
Video: જ્યારે ટીવી પર Live હતી મહિલા રિપોર્ટર તો કારે પાછળથી મારી ટક્કર
અમેરિકામાં એક મહિલા રિપોર્ટરને રિપોર્ટિંગ કરવા સમયે કારે ટક્કર મારી દીધી. ઓન એર રહેવાને કારણે ઘટના ટીવી પર પણ પ્રસારિત થઈ ગઈ. અકસ્માત બાદ મહિલા રિપોર્ટરે પોતાનું રિપોર્ટિંગ જાળવી રાખ્યું હતું. જુઓ વીડિયો...
Jan 22,2022, 11:37 AM IST
આરબીઆઇ
RBI એ વ્યાજ દર ઘટાડીને આપી દિવાળીની ભેટ, ઘટશે તમારો EMI
રેપો રેટ ઘટ્યા બાદ બેંક પણ વ્યાજ દર ઘટાડશે અને લોકોને હોમ લોન, ઓટો લોન વગેરેના ઇએમઆઇ ઘટી જશે. આ સાથે જ આ વર્ષે અત્યાર સુધી વ્યાજ દરમાં 1.35 ટકાનો ઘટાડો થયો છે. રેપો રેટ હવે 5.15 ટકા રહી ગયો છે.
Oct 4,2019, 12:55 PM IST
આરબીઆઇ
RBIએ 0.25% રેપો રેટ ઘટાડ્યો, 30 લાખની હોમ લોન પર દર મહિને બચશે આટલા રૂપિયા
દેશની સેંટ્રલ બેંક RBI (રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા)એ સામાન્ય વ્યક્તિ અને કંપનીઓને મોટી ભેટ આપતાં વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત કરી છે. રેપો રેટ 0.25 ટકા ઘટાડીને 5.75 ટકા પર આવી ગયો છે. આ સતત ત્રીજો અવસર છે જ્યારે વ્યાજ દર ઘટાડવામાં આવ્યો હોય. ગત બે બેઠકમાં પણ MPC રેપો રેટમાં 0.25-0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે 2018-19ની ચોથા ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિ દર 5 વર્ષના નીચલા સ્તર પર આવી ગઇ છે. જેને ધ્યાનમાં રાખતાં રિઝર્વ બેંક દ્વારા વ્યાજ્દરમાં ઘટાડાની કોઇ ગુંજાઇશ નથી.
Jun 6,2019, 12:20 PM IST
આરબીઆઇ
'ગવર્નર સાહેબ દર તો ઘટાડવો પડશે', સરળ ભાષામાં ફક્ત અહીં જુઓ RBI પોલિસી
શું આ વખતે પણ ફરી તમારી ઇએમઆઇ ઘટશે? શું તમને સસ્તા વ્યાજદરનો ફાયદો મળશે? શું આરબીઆઇ આ વખતે પણ વ્યાજદર ઘટાડશે? ગ્રોથ સુસ્ત છે અને મોંઘવારી પણ ઓછી છે. એવામાં આરબીઆઇ પાસે સ્કોપ છે કે તે દર ઘટાડી શકે. જો આરબીઆઇ આ વખતે દર ઓછી કરે છે તો સતત ત્રીજીવાર હશે, જ્યારે રેટ ઘટાડવામાં આવશે. ઝી બિઝનેસ પર આજે સવારે 11:26 વાગે આરબીઆઇ પોલિસીનું વિશ્લેષણ થશે, તે પણ સરળ ભાષામાં...
Jun 6,2019, 11:37 AM IST
રિલાયન્સ જીયો
ડિજિટલ વર્લ્ડમાં ધમાકો, જીયોના યૂઝર્સ જોઇ શકશે ZEE ગ્રુપની 37 LIVE TV ચેનલ
ઝી ગ્રુપ અને જીયો વચ્ચે થયેલા કરારને પગલે હવેથી જીયોના 22.7 કરોડ સબ્સક્રાઇબર્સને આ મોટો ફાયદો મળશે અને તેઓને ઝી ગ્રુપની 37 જેટલી લાઇવ ટીવી જોવાનો લાભ મળશે.
Oct 10,2018, 12:45 PM IST
Trending news
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન