हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
LifeTalk
Lifetalk News
ડિયર જિંદગી
ડિયર જિંદગી : બાળકો પોતાની કેડી કંડારવામાં મદદ કરો
આપણે બાળકોના મનની વાત અને સહજતા પર વિશ્વાસ કરવાની જગ્યાએ આપણા મનની વાત સાંભળવામાં વિશ્વાસ કરીએ છીએ. આ કારણે જ બાળકોના નિર્ણયમાં અવરોધ ઉભો કરીએ છીએ.
Dec 17,2018, 10:55 AM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી: કાશ! માફ કરી દીધા હોત...
Dec 12,2018, 11:00 AM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી : દિવાળીની ત્રણ કથાઓ અને બાળકો...
હકીકતમાં બદલાવ એક-એક પગલાથી જ આવે છે ! આપણે બધા મળીને જ દુનિયાને બહેતર કે બદતર બનાવી શકીએ છીએ. આપણી હવા અને પાણી જેવા છે એમાં આપણો મહત્વનો ફાળો છે !
Nov 9,2018, 12:55 PM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી: કેટલા 'દિવા' નવા!
તેમની માતાને પોતાના પુત્ર અને વહૂ સાથે બનતું નથી. મા ઇચ્છે છે કે પુત્ર પોતાના બાળકોને એ જ રીતે ઉછેરે જેવી રીતે તેમને ઉછેર્યા હતા. એટલા માટે બાળકોના ઘરે જતાં જ તણાવ પેદા થાય છે.
Nov 6,2018, 15:24 PM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી: બીજાના ભાગનું 'અજવાળુ'!
પોતાના ભાગની ખુશીને પ્રાપ્ત કરવી સ્વાભાવિક છે. તેમાં 'ચાર ચાંદ' ત્યારે લાગે છે, જ્યારે તમે પોતાની ખુશીનો ખ્યાલ રાખવાની સાથે બીજાના અજવાળાને થોડું મોટું કરવામાં પોતાની ભૂમિકા ભજવો છો.
Nov 5,2018, 10:54 AM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી : ઓછા માર્ક લાવનાર બાળક !
આપણે બાળકોની ઉર્જાને પુસ્તકોની બેગમાં બંધ કરી દેવાની ‘કુપ્રથા’માંથી હજી સુધી બહાર નીકળી નથી શક્યા. આપણે બાળકના માધ્યમથી પોતાના ગવાતા ગુણગાનથી જેટલા જોડાયેલા રહીશું એટલું જ નુકસાન બાળકને થશે
Oct 24,2018, 12:29 PM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી : કાચના સપના અને સમજની એરણ...
સ્કૂલ સપનાની ફેક્ટરી બની ગઈ છે. અહીં ટોપર્સ અને પ્રતિભાશાળી બાળકોનો ફાલ તૈયાર કરવાનો દાવો એવી રીતે કરવામાં આવે કે આપણે એની માયાજાળમાં અટવાઈ જઈએ છીએ
Oct 24,2018, 11:38 AM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી: 'આઇના, મુઝસે મેરી પહલી સી સૂરત માંગે...'
આપણે બે ડગલા આગળ વધીએ છીએ તો પાછળના અજવાળાને ભૂલવા લાગીએ છીએ. પાછળ વિસરાતા જઇ રહેલા અજવાળા ધીરે ધીરે આપણી સ્થિતિ બદલે છે. એક દિવસ એવો આવે છે કે અરીસો આપણો ચહેરો ભુલવા લાગે છે અને જાણે અગાઉનો પહેલો ચહેરો પાછો માંગે છે...
Oct 16,2018, 12:53 PM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી : જીવનના ગાલ પર કાળું ટીલું !
સુખ વચ્ચે દુ:ખ, અસુવિધાનો અહેસાસ અને અભ્યાસ પણ જરૂરી છે. આના વગર સુખની અનુભૂતિ અધુરી છે
Oct 8,2018, 10:48 AM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી: પોતાની જાતને કેટલું જાણો છો!
અદ્ભુત વાત તો એ હોય છે કે જ્યારે જ્યારે ખોટા સાબિત થઇએ છે, આપણે તર્કની ગલીઓમાં ભટકવા લાગીએ છે. પોતાના માટે કોઇ સુરક્ષીત ખુણો શોધવામાં લાગી જઇએ છે.
Oct 2,2018, 11:39 AM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી: 'પહેલાં આપણે પપ્પા સાથે રહેતા હતા, હવે પપ્પા આપણી સાથે રહે છે
તમારા પરિવારમાં કોણ-કોણ છે. હું પત્ની અને બે બાળકો. હવે પરિવારનો આ સામાન્ય પરિચય થઇ ગયો છે. દરેક આ રીતે જ પોતાના પરિવાર વિશે જણાવે છે. જો કોઇ જૂનો મિત્ર, મળી જાય તો વાત આગળ વધી જાય છે, 'અમે માતા-પિતા.' તે અમારી સાથે રહે છે.
Oct 1,2018, 10:11 AM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી: તમે આવ્યા હોત તો વધુ સારું હોત!
ક્યારેક નાના કસબા, ગામડામાંથી આવેલા લોકો હવે શહેરમાં જમા થવા લાગ્યા છે. જીવનના તેમના સપના, રોજગારીની જરૂરિયાતને તેમના જન્મ સ્થળ પુરા કરવામાં જેમ-જેમ અસફળ થઇ રહ્યા છે, તે નવા શહેરો તરફ નિકળી રહ્યા છે. ત્યાં જઇને પોતાના મકાનો બનાવવા, બાળકો માટે ભવિષ્યની શોધમાં હવે પોતાના 'મૂળિયા'થી દૂર થતા જાય છે. આ બધુ સમયની જરૂરિયાત છે, જીવનચક્રની નિયતિ છે.
Sep 25,2018, 12:00 PM IST
દયાશંકર મિશ્રા
ડિયર જિંદગી : દુખનું સંગીત !
આપણે પોતાની જાત માટે એવી દુનિયાનું નિર્માણ કરી રહ્યા છી જે આપણી સાથે લડવા માટે તેમજ આપણને હરાવવા માટે કમર કસી રહી છે
Sep 24,2018, 11:20 AM IST
ડિયર જિંદગી
ડિયર જીંદગી: બાળકોના મનમાં શું છે...
'બાળકો પાસે જે અપેક્ષાઓ છે, તેને ભૂલી જાવ. આપણે બાળકોના મોટા થવાની સાથે તેમના પર અપેક્ષાઓનો ભાર વધારતા જઇએ છીએ. કારણ કે તેમના પ્રદર્શન સાથે આપણી પ્રતિષ્ઠાને જોડીએ છીએ.
Sep 17,2018, 10:40 AM IST
ડિયર જિંદગી
ડિયર જીંદગી: જ્યારે મનનું ન થઇ રહ્યું હોય...
તેણે 'ડિયર જીંદગી'ને લખ્યું, 'છોકરો હકિકતમાં લોખંડ જેવો હોવો જોઇએ. જે દુનિયા સામે તેના માટે 'લોખંડ'ની માફક લડી શકે.
Sep 4,2018, 12:03 PM IST
ડિયર જિંદગી
ડિયર જીંદગી: કેટલું 'સહન' કરીએ છીએ આપણે
જીંદગી વન-વે ટ્રાફિક નથી. જ્યાં રસ્તા યોગ્ય મળે તો તમારી મનપસંદ ગતિ મળી જાય છે. જ્યાં બીજે ક્યાંયથી 'પ્રવેશ'ની ચિંતા હોતી નથી. બસ પોતાના ડ્રાઇવિંગ પર ધ્યાન આપીને મંજિલ સુધી પહોંચી શકાય છે.
Sep 3,2018, 15:06 PM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી : સાથ છૂટવામાંથી ‘બહાર’ આવવું...
કેટલાક લોકો ઉંમર અને સંબંધોના ‘ખાસ’ વળાંક પર એકબીજાનો સાથ છૂટવાથી એટલા દુ:ખી, વ્યાકુળ અને ઉદાસ થઈ જાય છે કે જિંદગીનું મૂલ્ય એના પર ફના કરી દે છે. આ પ્રેમ નથી પણ જીવન પ્રત્યે કૃતજ્ઞતાના ભાવની કમી છે.
Aug 28,2018, 11:13 AM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી : જિંદગીને નિર્ણયના ‘તડકા’માં ખિલવા દો
'અલગ’ થઈ જવું કે ઠીક કરી લેવું, જોવામાં આ બે વાત અલગ-અલગ દેખાય છે પણ હકીકતમાં આ ‘એક’ જ છે
Aug 13,2018, 11:50 AM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી : સુખી થવા માટે શું જોઈએ...
ભારતનો સૌથી મોટો રોગ છે કે, ‘લોકો શું કહેશે.’ જ્યારે હકીકતમાં લોકો મોટાભાગે કંઈ નથી કહેતા. જેની પાસે દુ:ખમાં તમારી સાથે રહેવાની શક્તિ નથી તેમના કંઈ કહેવાથી આપણે આટલું કેમ ડરીએ છીએ
Aug 7,2018, 13:16 PM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી : કેમ આત્મહત્યા કરી રહ્યા છે ‘મોટા’ લોકો...
હંમેશા 'હિસાબ'માં ડૂબેલા લોકો ઘણીવાર તણાવના નાના ખાબોચિયાંમાં ડૂબી જાય છે. જિંદગીનો મિજાજ તો નદી જેવો છે. હંમેશા બીજા પાસેથી કંઈ પણ મેળવવા માટે એનો ઉપયોગ કરવાની ઇચ્છાને તિલાંજલી આપી દેવી જોઈએ.
Jul 31,2018, 12:19 PM IST
Trending news
Photo Ban
ભારતમાં આ જગ્યાઓ પર ફોટા પાડવા પર છે પ્રતિબંધ, જો પકડાયા તો સીધા જઈ શકો છો જેલ ભેગા
crocodile city
ગુજરાતની આ નદીમાં 300 થી વધુ મગર છે, મગરોની નગરીમાં થઈ રહ્યું છે મોટું આયોજન
Business
અડધાથી પણ ઓછુ પેમેન્ટ કરવા પર મળશે કન્ફર્મ ટિકિટ, ઝીરો કેન્સલેશન, જાણો કંપનીનો પ્લાન
Lawrence Powell Jobs
શું છે કલ્પવાસ? મહાકુંભમાં સાધ્વી બની રહેશે સ્વર્ગસ્થ સ્ટીવ જોબ્સના પત્ની
Agriculture
ગુજરાતના આ જિલ્લાના ગાજર ગામેગામ પ્રખ્યાત છે, ખેડૂતો કમાય છે લાખો રૂપિયા
Bhavnagar
ગાય-ભેંસની જેમ આ ભાઈએ સિંહને ભગાડ્યો, રેલવે ગાર્ડની બહાદુરી જુઓ વીડિયોમાં
astrology
ભોલેનાથના આ 5 મૂળ મંત્ર જીવનમાં ભરી દેશે સકારાત્મકતા, ખુશિઓનું થશે આગમન
Tata Punch
'સ્કોર્પિયોનું સપનું તોડી આ 7-સીટર કાર બની 2024માં નંબર-1, કિંમત માત્ર ₹8.69 લાખ'
health
કેન્સરથી બચવા માંગો છો તો દૂધને બનાવો તમારી ડાયટનો હિસ્સો, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Business
બીજાની લાપરવાહીના કારણે હવે ખરાબ નહીં થાય તમારું Credit Score,RBIએ કરી તમામ વ્સવસ્થા