हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Lic Scheme
Lic scheme News
Life Insurance
એકવાર રોકાણ કરો જીવનભર પેન્શન મેળવો, LIC ની આ સ્કીમમાં તમને દર મહિને મળશે પૈસા
Life Insurance : આ એક ઈમીડિએટ એન્યૂટી પ્લાન છે. આ પ્લાન હેઠળ તમે માસિક, ત્રિમાસિક, છમાસિક કે વાર્ષિક આધાર પર પેન્શન લઈ શકો છો. એટલે કે આ સ્કીમમાં રોકાણ કરી તમે દર મહિને પેન્શન મેળવી શકો છો.
May 25,2024, 13:04 PM IST
Lic Scheme
LIC Scheme: દરરોજ 166 રૂપિયાનો કરો બચત, બનશે 50 લાખનું ફંડ, LIC ની જોરદાર સ્કીમ
એલઆઈસીની આ સ્કીમમાં ગેરેન્ડેટ બોનસનો લાભ પણ મળે છે. લોન્ગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટની યોજના બનાવી રહેલા લોકો માટે આ બેસ્ટ વિકલ્પ સાબિત થઈ શકે છે.
Mar 3,2024, 19:41 PM IST
LIC
મહિલાઓ અને દિકરીઓ માટે LIC નો ખાસ પ્લાન, મેચ્યોરિટી પર મળશે તગડા રૂપિયા
LIC Policy: LIC દ્વારા મહિલાઓ માટે એક ખાસ સ્કીમ શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં મહિલાઓને મેચ્યોરિટી પર મોટી રકમ મળશે. જો તમે પણ LIC ની પોલિસી શોધી રહ્યા છો, તો આ સ્કીમ તમારા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે.
Nov 9,2023, 10:20 AM IST
Lic Scheme
LIC ની આ પોલિસીમાં મહિને 7960 રૂપિયાનું રોકાણ કર્યું તો મેચ્યોરિટી પર મળશે 54 લાખ
આ પોલિસી તે લોકો માટે સારી છે જે લાંબા સમયમાં મોટું ફંડ તૈયાર કરવા ઈચ્છે છે. નાની ઉંમરમાં આ પોલિસીમાં રોકાણ કરી નિવૃત્ત થવા પર મોટું ફંડ તૈયાર કરી શકાય છે. તેથી આ પોલિસી નાણાકીય ગોલ પૂરો કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
May 18,2023, 18:47 PM IST
Lic Scheme
મોદી સરકારનો મોટો નિર્ણય! આ લોકોને દર મહિને મળશે 18, 500 રૂપિયા, આવો જાણીએ કેવી રીતે
મોદી સરકાર દ્વારા 'વય વંદના' યોજના ચલાવાઈ રહી છે. જેના દ્વારા પતિ-પત્નીને દર મહિને પેન્શનનો લાભ મળે છે. પરંતુ આ યોજનાનો લાભ લેવા માટે તમારે કેટલીક શરતોનું પાલન કરવું પડશે.
Apr 14,2023, 17:57 PM IST
LIC Jeevan Anand Policy
દૈનિક 45 રૂપિયાનું રોકાણ કરો અને 25 લાખ રૂપિયા સુધીનું રિટર્ન મેળવો
LIC Jeevan Anand Policy: જે લોકોનો પગાર વધારે હોય છે તેમના માટે રોકાણ કરવું ઘણું સરળ હોય છે. સામાન્ય રીતે લોકો કોઈપણ યોજનામાં મહિના કે વર્ષ અનુસાર રોકાણ કરે છે.
Mar 8,2023, 17:25 PM IST
LIC
ખરેખર આ કમાલની છે આ સ્કીમ, દર મહિને મળશે તમને 1 લાખ રૂપિયાનું પેન્શન
LIC New Jeevan Shanti Plan : ભારતીય જીવન વીમા નિગમ (LIC) એ દેશની સૌથી મોટી વીમા અને સરકારી કંપની છે. તેણે તાજેતરમાં New Jeevan Shanti Plan (પ્લાન નંબર 858)ને લોન્ચ કર્યો છે. જે સૌથી વધુ વ્યાજદર ઉંચું ઇન્સેટિવ આપે છે. જેઓ ફિક્સ ધોરણે માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક ધોરણે પેન્શન મેળવવા માગે છે તેમના માટે LICની આ પોલિસી સૌથી ઉત્તમ છે.
Jan 17,2023, 16:09 PM IST
LIC Policy For Women
નાની બચત મોટું વળતર, દરરોજ ફક્ત 58 રૂપિયામાં મેળવો 8 લાખ રૂપિયા
LIC Policy For Women: LIC એક રીતે ટ્રસ્ટનું નામ છે. આજે પણ દેશના કરોડો લોકો LIC અને પોસ્ટ ઓફિસમાં નાણાં રોકવાનું પસંદ કરે છે અને LIC પણ તેના ગ્રાહકોને ક્યારેય નિરાશ કરતી નથી. LIC ની આધાર શિલા યોજના (LIC Aadhaar Shila) હેઠળ ગ્રાહક પૈસાની બચત પણ કરી શકશે અને સારું વળતર પણ આપશે.
Jan 14,2023, 11:12 AM IST
Lic Scheme
મહિલાઓ માટે ખૂબ કામની છે આ પોલિસી, રોજના 29 રૂપિયા બચાવો અને મેળવો લાખો રૂપિયા!
મહિલાઓને આત્મનિર્ભર અને સેલ્ફ સપોર્ટિવ બનાવવા માટે LIC આધારશિલા (Aadhaar Shila) નામની સ્કીમ ચલાવે છે. LICનો હેતુ માત્ર મહિલાઓને ટેકો આપવાનો છે.
Jul 13,2021, 9:42 AM IST
Trending news
Shah Rukh Khan
ક્યારેક છત્રીથી તો ક્યારેક હૂડીથી... કેમ ચેહરો છુપાવે છે શાહરૂખ ખાન? મળી ગયો જવાબ
India vs England
સૂર્યકુમાર પાસે જીતનો માસ્ટર પ્લાન, ટીમને ભીના બોલથી પ્રેક્ટિસ કરાવવાનું શું છે રાજ?
US citizenship new rules
સત્તા સંભાળવાની 24 કલાકમાં જ ટ્રમ્પે ભારતને આપ્યો ઝટકો, 10 લાખ ભારતીયો થશે નિરાશ!
Republic Day
26 જાન્યુઆરીની પરેડ પહેલા સેનાની ત્રણેય પાંખનું રિહર્સલ, જોવા મળ્યો અદ્ભુત નજારો
Surya Gochar
27 ફેબ્રુઆરી પહેલા આ 3 રાશિઓના ઘરમાં આવશે ખુશીઓ,સૂર્ય-બુધ સાથે મળીને ચમકાવશે કિસ્મત!
vadodara news
વડોદરા ભાજપમાં અંદરો અંદર ડખો, BJP નેતાનું BJPના નેતાએ કરી નાખ્યું
Anand
હવે આણંદમાં ચાલ્યું બુલડોઝર, તંત્રએ બોલાવ્યો સપાટો, 50થી વધુ દબાણો કરાયા દૂર
Rajkot
ધોરણ 12માં અભ્યાસ કરતી છાત્રા સાથે દુષ્કર્મ, સ્કૂલવાનના ડ્રાઈવરે બનાવી હવસનો શિકાર
Turkiye
તુર્કિયેના સ્કી રિસોર્ટમાં લાગી ભયંકર આગ, 66 લોકોના મોત; અનેક લોકો ઘાયલ
Islands
દ્વારકાના 7 ટાપુઓ પર ગેરકાયદેસર ઊભા કરાયેલા 36 દબાણો દૂર કરાયા, ફરી વળ્યું બુલડોઝર