हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Land issue
Land issue News
surat
Surat: જમીન મુદ્દે પોતાના જ સગા કાકાનું કાસળ કાઢી નાખનાર ભત્રીજાને પોલીસે 10 વર્ષ બા
એવું કહેવાય છે કે ગુનેગાર ગમે એટલો હોંશિયાર કેમ ન હોય પરંતુ તેને કરેલો ગુન્હો ક્યારેય તેનો પીછો છોડતો નથી. આરોપી વર્ષો બાદ પણ પોલીસના હાથે ઝડપાય જ છે, બસ આવી જ એક ઘટના સુરતમાં બની છે. જેમાં વતનની જમીનના ભાગબટાઈમાં ચાલતા ઝઘડાની અદાવત રાખી 2011માં સચિન જીઆઈડીસી લક્ષ્મીવીલા ટાઉનશીપ પાસે સગાકાકાની શાકભાજીના ચપ્પુથી પેટમાં ઘા મારી હત્યા કરનાર ભત્રીજાને સુરત ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી ઝડપી પાડ્યો છે. 10 વર્ષ બાદ ઝડપાયેલા હત્યારાએ કાકાની હત્યા કર્યા બાદ પોલીસની પકડથી બચવા માટે વેશ પલટો કરી દિલ્હી અને મુંબઈમાં કામ કર્યું હતું.
Jul 10,2021, 23:06 PM IST
Father
ડબલ મર્ડર: ખાવડાના હુસૈનવાંઢમાં ગૌચરના વાડા મુદ્દે પિતા-પુત્રની હત્યા
સરહદી વિસ્તાર ખાવડામાં જમીનની અદાવત ફરી એકવાર લોહીયાળ બની છે. ખાવનાડા નાના દિનાર પાસેનાં હુસેનવાંઢમાં જમીનનાં ઝગડામાં બે લોકોની હત્યા થઇ છે. ગૌચરની જમીનમાં વાડા બનાવવા મુદ્દે ખુની ખેલ ખેલાયો હતો. એક સાથે 6 લોકોએ હુમલો કરતા પિતા પુત્રનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અથડામણમાં સામા પક્ષે 3 લોકોને ઇજા પહોંચી હતી. જ્યારે 3 લોકો ફરાર થઇ ગયા હતા.
Nov 14,2020, 18:56 PM IST
Sarpanch
રાજકોટ: દેતડીયા ગામમાં જમીન મુદ્દે સરપંચે 3 ગોળી મારીને કૌટુંબિક ભાઇની હત્યા કરી
રાજકોટ જિલ્લાના કોટડાસાંગણીના દેતડીયા ગામના સંરપંચે જ તેનૈ કૌટુમ્બિક ભાઇની હત્યા કરી હતી. જમીન મામલે સરપંચે 3 ગોળી મારીને પોતાના જ કૌટુમ્બિક ભાઇની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે દેતડીયા ગામના સરપંચ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
Jul 21,2020, 16:42 PM IST
Rajkot
રાજકોટમાં એઈમ્સના ખાતમુહૂર્તની તૈયારીઓ વચ્ચે જમીનનું વિઘ્ન આવ્યું
રાજકોટમાં એઈમ્સના ખાતમુહૂર્તની તૈયારીઓ વચ્ચે વિઘ્ન આવ્યું છે. એઈમ્સ માટે પરા પીપળીયાની જમીન ચાલે તેમ નથી, તેથી દિલ્હી એઈમ્સની ટીમે નવી જમીન આપવા જણાવ્યું છે. 40 એકર જમીન પરત લઈ લેવા કલેક્ટરને જણાવ્યું છે. 40 એકર જમીનમાં ડેમ સાઈડના કારણે પાણી ભરાય છે. તેથી નવી જમીન આપવા માંગ કરાઈ છે.
Feb 14,2020, 12:00 PM IST
Lord Hanuman
અહો વૈચિત્રમ! શાંતિ જાળવવા રાખવા માટે પોલીસે હનુમાનજીને કસ્ટડીમાં લીધા
બે પક્ષો વચ્ચે વિવાદ થયા બાદ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરીને હનુમાનજીને જ કસ્ટડીમાં લઇ લીધા છે
Oct 12,2019, 22:24 PM IST
આત્મવિલોપન
જમીનની સમસ્યા ન ઉકેલાતા માતા-પુત્રએ કેરોસીન શરીર પર છાંટી આઈટી ઓફિસ પહોંચ્
રાજકોટમાં આઈટી ઓફિસ ખાતે એક મહિલા અને તેનો પુત્ર આત્મવિલોપન કરવા પહોંચ્યા હતા. જોકે મહિલા અને તેનો પુત્ર આત્મવિલોપન કરે એ પહેલા જ બંન્નેની પોલીસે અટકાયત કરી. મહિલાએ પહેલા મેસેજ કરીને એવી ચીમકી આપી હતી કે, આઈટી ઓફિસ ખાતે તેઓ આત્મવિલોપન કરવાના છે. ચીમકી બાદ તેઓ કેરોસીન લઈને આઈટીની ઓફિસે પહોંચ્યા. પરંતુ મહિલાના મેસેજથી આઈટી ઓફિસ ખાતે એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ તથા પોલીસકર્મીઓને તૈનાત કરી દેવામાં આવ્યા હતા. જમીનના વિવાદમાં મહિલા અને તેના પુત્રએ આત્મવિલોપન કરવા પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
Jan 17,2019, 15:52 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો