हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
kxip
Kxip News
IPL auction
IPL Auction: આ વખતે શું હશે હરાજીમાં ખાસ? જાણો તમામ વિગતો
આઈપીએલની આગામી એટલે કે 14મી સીઝન માટે ગુરૂવારે ચેન્નઈમાં ખેલાડીઓની હરાજી થવાની છે. આ માટે તમામ ફ્રેન્ચાઇઝી તૈયાર છે. દર વર્ષની જેમ આ વખતે પણ અનેક મોટા નામ હરાજીમાં સામેલ છે. તો યુવા ખેલાડીઓ પર પોતાનું ભાગ્ય અજમાવી રહ્યાં છે.
Feb 17,2021, 16:19 PM IST
Preity Zinta
ચાલુ મેચમાં એક ખૂણે બેસેલી પ્રીતિ ઝિંટાએ કોને ફ્લાઈંગ કિસ આપી ?
પ્રીતિ ઝિંટાની ફ્લાઈંગ કિસ (Flying Kiss) હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાને ચગડોળે ચઢી છે. ચાર જીતથી પ્રીતિ ઝિંટા હાલ ફુલ ફોર્મમાં છે
Oct 25,2020, 9:55 AM IST
લક્ષ્મીપતિ બાલાજી
ટ્વિટર પર કેમ ટ્રેંડ કરી રહ્યા છે ક્રિકેટર લક્ષ્મીપતિ બાલાજી, જાણો કારણ
જોકે લક્ષ્મીપતિ બાલાજી વિશે 'બોલીવુડ ઇનસાઇડર'નામના ટ્વિટર એકાઉન્ટ પરથી એક ફોટો શેર કરવામાં આવ્યો છે. જેમાં રોડ અકસ્માતનો ભોગ બનેલી વાદળી રંગની લક્સરી કારને બતાવવામાં આવી છે.
Oct 15,2020, 11:19 AM IST
અનુષ્કા શર્મા
IPL 2020: ગાવસ્કરે વિરાટ પર કરી ટિપ્પણી, અનુશ્કાએ આપ્યો સણસણતો જવાબ
આઇપીએલ (IPL 2020)માં કિંગ્સ ઇલેવન પંજાબ(KXIP)એ રોયલ ચેલેન્જર્સ (RCB) ને 97 રનથી માત આપી છે. આ શરમજનક હાર બાદ આરસીબીના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ટીકાનો શિકાર થઇ રહ્યા છે.
Sep 25,2020, 18:51 PM IST
કેએલ રાહુલ
IPL 2020: કેએલ રાહુલે કરી આરસીબીની ધોલાઈ, આ સીઝનમાં ફટકારી પ્રથમ સદી
રાહુલની સદીની મદદથી કિંગ્સ ઇલેવન પંજાબે રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરુદ્ધ 20 ઓવરમાં 3 વિકેટે 206 રન બનાવ્યા છે.
Sep 24,2020, 21:25 PM IST
કેએલ રાહુલ
IPL 2020: કેએલ રાહુલે મેળવી નવી સિદ્ધિ, સચિન તેંડુલકરને છોડ્યા પાછળ
કિંગ્સ ઇલેવન પંજાબના ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલ આઈપીએલ ઈતિહાસમાં સૌથી ઝડપી 2000 રન બનાવનાર ભારતીય ખેલાડી બની ગયો છે.
Sep 24,2020, 20:34 PM IST
આઇપીએલ 2020
IPL 2020: ચાર વખતની ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સનો માર્ગ આ વખતે મુશ્કેલ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2020ની શરૂઆત 19 સપ્ટેમ્બરથી સંયુક્ત અરબ અમીરાત (UAE)માં થવા જઇ રહી છે. દરેક ક્રિકેટ ચાહકો આતુરતાથી આઈપીએલ શરૂ થવાની રાહ જોતા હોય છે. આ ઉપરાંત ઘણા દર્શકો આ ચર્ચાને ગરમ કરી રહ્યા છે કે આ વર્ષની આઇપીએલ સીઝન 13માં કઈ ટીમ પોતાનું જોર બતાવી શકશે અથવા યુએઈના મેદાન પર નબળી સાબિત થશે. જો આ યાદીમાં કોઈ આઈપીએલ ટીમનું નામ છે, જે ચેમ્પિયન તરીકે ઓળખાય છે, પરંતુ યુએઈમાં, તે ટીમ ક્યારેય તેના જૂના પ્રદર્શનને પુનરાવર્તિત નહીં કરે. તે ટીમ 4 વખત આઈપીએલ વિજેતા મુંબઈ ઈન્ડિયન્સ છે. જો આપણે આંકડાઓને ધ્યાનમાં લઈએ તો યુએઈમાં મુંબઇ ઇન્ડિયન્સનું પ્રદર્શન ખૂબ નબળું રહ્યું છે. યુએઈમાં મુંબઈ ઈન્ડિયન્સની એક પણ જીત નથી.
Aug 8,2020, 14:10 PM IST
ઈન્ડિયન પ્રીમિયર લીગ
કર્સ્ટન અને આશીષ નહેરા બહાર, આરસીબીએ હેસન-કેટિચને આપી જવાબદારી
આઈપીએલની આગામી સિઝન પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલોરે પોતાની ટીમના મેનેજમેન્ટમાં કેટલાક ફેરફાર કર્યાં છે.
Aug 24,2019, 15:31 PM IST
કિંગ્સ ઈલેવન પંજાબ
IPL 2019: કોચને આશા, સારૂ પ્રદર્શન કરશે KXIP
કિંગ્સ ઈલેવન પંજાબના કોચ માઇક હેસનને આશા છે કે કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ આ સિઝનમાં સારૂ પ્રદર્શન કરશે.
Mar 25,2019, 17:02 PM IST
ઈન્ડિયન પ્રીમિયર લીગ
IPL 2019: કિંગ્સ ઈલેવન પંજાબની દરિયાદિલી, શહીદોની મદદ માટે કર્યું આ કામ
જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થઈ ગયા હતા.
Mar 20,2019, 15:59 PM IST
કિંગ્સ XI પંજાબ
IPL 2019 Team: પંજાબે ખરીદ્યા સૌથી વધુ ખેલાડી, જાણો હવે આ છે ટીમની સ્થિતિ
IPL Auction 2019: જયપુરમાં મંગળવાર (18 ડિસેમ્બર) થયેલી હરાજીમાં 60 ખેલાડીઓ પર બોલી લાગી. ત્યારબાદ તમામ ટીમોની તસ્વીર બદલી ગઈ છે.
Dec 19,2018, 14:48 PM IST
Trending news
hyderabad
પ્રેગ્નેન્ટ પત્નીના પેટ પર બેસીને પતિએ ગળું દબાવ્યું! ગર્ભમાંથી બહાર આવી ગયો ભ્રૂણ
student
Ahmedabad:કોટામાં 24 વર્ષીય યુવતીએ આણ્યો જિંદગીનો અંત; મેડિકલનો કરતી હતી અભ્યાસ
gujarat
પ્રજાના પૈસાનો આ રીતે વેડફાટ? આ શહેરમાં રોડ તોડી બ્લોક અને સમયનું નખ્ખોદ વળ્યું!
money plant
Money Plant: મની પ્લાંટ ઝડપથી વધશે અને મોટા મોટા પાન આવશે, માટીમાં ઉમેરો આ વસ્તુ
ISKCON
ઈસ્કોન માયાપુરના બિમાર હાથીઓને વનતારામાં મળશે આજીવન કાળજી અને નિભાવ
Yuzvendra Chahal
દૂધમાં માખીની જેમ ટીમમાંથી કાઢી મૂક્યો આ ક્રિકેટર, પુરું થયું કરિયર, BCCI પર સવાલ
Joint family
સંયુક્ત કુટુંબમાં રહેવાથી લાઈફ થઈ જાય ઈઝી, નીરજ ચોપડાએ જણાવ્યા જોઈન્ટ ફેમિલીના ફાયદા
Gold rate
ઓ બાપરે...રાતોરાત સોનાના ભાવ કેટલા બધા વધી ગયા? એક તોલાનો ભાવ જાણીને ચક્કર આવી જશે
Chhaava
ડર અને આતંકનો નવો ચહેરા અક્ષય ખન્ના, છાવા ફિલ્મના ઔરંગઝેબના લુકમાં દેખાયો ખુંખાર
Cricket
6, 4, 4, 6, 6...RCBના ખેલાડીની બેટિંગથી અબૂ ધાબીમાં તોફાન! બોલરને ધોળા દિવસે 'તારા'