हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
KEN
RWA
180/ 6
(20)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
kv subramanian
Kv subramanian News
બજેટ 2019
LIVE : નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભામાં રજૂ કર્યો આર્થિક સર્વે
દેશની અર્થવ્યવસ્થાના સ્વાસ્થ્યનો ચહેરો તથા પડકારોને દર્શાવનાર આર્થિક સર્વે (Economic Survey) આજે ગુરૂવારે સંસદમાં રજૂ કરવામાં આવ્યો. રાજ્યસભામાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે આ સર્વે રજૂ કર્યો. તમને જણાવી દઇએ કે આ સર્વે મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમએ તૈયાર કર્યો છે.
Jul 4,2019, 12:53 PM IST
બજેટ 2019
Budget 2019 : બે ભાગમાં રજૂ થાય છે આર્થિક સર્વે, જાણો કોણ કરે છે તૈયાર
Budget 2019, મુખ્ય આર્થિક સલાહકાર કેવી સુબ્રમણ્યમ બજેટ પહેલાં ગુરૂવારે આર્થિક સર્વે રજૂ કરશે. આર્થિક સર્વે બાદ શુક્રવારે નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ 2019 (Budget 2019) રજૂ કરશે. દર વખતની માફક આ વખતે પણ આર્થિક સર્વે સામાન્ય બજેટના એક દિવસ પહેલાં જાહેર કરવામાં આવશે. આ સર્વેમાં દેશના વિકાસના આર્થિક લેખા જોખા હોય છે. ગત એક વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા અને સરકારી યોજનાઓમાં શું પ્રગતિ થઇ આ અંગે આ સર્વેમાં જાણકારી આપવામાં આવે છે.
Jul 4,2019, 11:41 AM IST
અર્થવ્યવસ્થા
KV સુબ્રમણ્યમ રજૂ કરશે આર્થિક સર્વે, ટ્વિટ કરી કહ્યું- ખૂબ જ ઉત્સાહિત છું
મુખ્ય આર્થિક સલાહકાર કેવી સુબ્રમણ્યમ આજે (ગુરૂવાર) આર્થિક સર્વે રજૂ કરશે. પૂર્ણ બહુમતની સાથે બીજી વખત સત્તામાં આવેલી મોદી સરકાર માટે આ આર્થિક સર્વે ખુબ જ મહત્વનો રહેશે.
Jul 4,2019, 8:33 AM IST
Trending news
gujarat
નકલી સરકારી કચેરી, RTO બાદ હવે ગુજરાતમાં નકલી સ્કૂલનો પર્દાફાશ, વિદ્યાર્થીઓ ચોંક્યા!
Share Market Journey
શેરબજારમાં રોકાણ કરવું હોય તો રાકેશ ઝુનઝુનવાલાની આ 5 વાત હંમેશા રાખો યાદ
Health Care Tips
ભૂલથી પણ જાંબુ સાથે ના ખાતા આ વસ્તુઓ, ડોક્ટર પણ અધ્ધર કરી દેશે હાથ!
Gujarat bjp congress clash
રાહુલને ગુજરાતમાં રસ પડ્યો! ગુજરાત સરકારની આ દુ:ખતી નસ દબાવશે, જાણો શું છે પ્લાન?
Bajaj
દુનિયાના પહેલી પેટ્રોલ+સીએનજી બાઈક Freedom 125 CNG લોન્ચ થઈ, માઈલેજ જાણીને દંગ રહેશો
gujarat
સહકારી ક્ષેત્રમાં જેના પર રાદડિયાનો હાથ હતો એણે જ બાજી મારી, માર્કેટમાં મોટો ઉલટફેર
Kitchen Insects
Kitchen Insects: જોરદાર છે ડુંગળીનો આ જુગાડ, રસોડામાં નહીં ફરકે વંદા, ગરોળી કે ઉંદર
government of gujarat
કઈ રીતે વધ્યું દૂધનું દૈનિક કલેક્શન? કઈ રીતે વધ્યો બજાર સમિતિઓમાં ગુજરાતનો દબદબો?
Ghoram Ghat
માઉન્ટ આબુ છોડો...ગુજરાત નજીક આવેલા આ સ્થળે મળશે એક સાથે કાશ્મીર-દાર્જિલિંગ જેવી મજા
vapi
ગુજરાતમાં VIP ચોર પકડાયો, અડધો ડઝન રાજ્યના પોલીસને દોડતી કરી હતી, ઔડીમાં ફરતો