हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
308/ 9
(47)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Kulgam
Kulgam News
jammu and kashmir
જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ, જવાનોએ 6 આતંકીઓનું ઢીમ ઢાળી દીધું
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓનો ખાત્મો કરવા માટે સેના દ્વારા સતત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. કુલગામમાં શનિવારે આતંકીઓ સાથેની અથડામણમાં સેનાને મોટી સફળતા મળી હતી. આ અથડામણમાં છ આતંકીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે.
Jul 7,2024, 21:19 PM IST
jammu kashmir
Kulgam Encounter: કાશ્મીરમાં સુરક્ષા દળોએ 4 આતંકીઓને ઠાર કર્યાં, એક જવાન શહીદ
Kulgam Encounter: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં ચાલી રહેલી અથડામણમાં સેનાને મોટી સફળતા મળી છે. સૈન્યદળોએ ચાર આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે.
Jul 6,2024, 21:15 PM IST
jammu kashmir
J&K: કુલગામમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ, 3 જવાન શહીદ, સર્ચ ઓપરેશન ચાલુ
Jammu Kashmir: જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં શુક્રવારે આતંકી સાથે અથડામણમાં ભારતીય સેનાના 3 જવાન શહીદ થયા. આતંકીઓની ભાળ મેળવવા માટે વધુ સુરક્ષાદળોને ત્યાં મોકલવામાં આવ્યા છે. અધિકારીના જણાવ્યાં મુજબ વિસ્તારને ઘેરીને સર્ચ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
Aug 5,2023, 10:54 AM IST
encounter with terrorists
શહીદો અમર રહો! જમ્મુ કાશ્મીરમાં કુલગામમાં આતંકી અથડામણમાં ભારતીય સેનાના 3 જવાન શહીદ
BREAKING: 3 Army Soldiers Killed In Encounter With Terrorists In J&K's Kulgam
Aug 5,2023, 7:55 AM IST
jammu kashmir
જમ્મુ કાશ્મીરમાં 26 દિવસમાં 9 હત્યાઓ, જાણો કોણ છે આતંકવાદીઓના સોફ્ટ ટારગેટ પર?
કાશ્મીર ઘાટીમાં ટારગેટ કિલિંગ્સની ઘટનાઓ અટકવાનું નામ લઈ રહી નથી. કુલગામમાં હિંદુ શિક્ષકની હત્યાના બે દિવસ પછી આતંકવાદીઓએ એક બેંક મેનેજરની હત્યા કરી દીધી છે. બેંક મેનેજર વિજય કુમાર રાજસ્થાનના રહેવાસી છે.
Jun 2,2022, 16:16 PM IST
jammu kashmir
ગ્રાહકના વેશમાં આતંકી બેંકમાં ઘૂસ્યો અને બેંક મેનેજર પર ફાયરિંગ કર્યું, જુઓ Video
CCTV Footage of Target Killing: જમ્મુ અને કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ વધતી જાય છે. આજે પણ કાશ્મીરના કુલગામમાં આતંકીઓએ એક બેંક મેનેજરની બેંકમાં ઘૂસીને હત્યા કરી નાખી. ટાર્ગેટ કિલિંગની આ ઘટનાનું સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યું છે.
Jun 2,2022, 13:12 PM IST
jammu kashmir
કાશ્મીરમાં વધુ એક ટાર્ગેટ કિલિંગ, આતંકીઓએ બેંક મેનેજરને ગોળીથી વીંધી નાખ્યા
જમ્મુ અને કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓથી દહેશતનો માહોલ છે. આતંકીઓ સતત હિન્દુઓને નિશાન બનાવી રહ્યા છે. આજે પણ ટાર્ગેટ કિલિંગની એક ઘટનામાં આતંકીઓએ કુલગામમાં એક બેંક મેનેજર પર ફાયરિંગ કર્યું. આ હુમલામાં બેંક મેનેજર વિજયકુમારનું મોત નિપજ્યું છે.
Jun 2,2022, 12:30 PM IST
jammu kashmir
J&K: આતંકીઓની કાયરતાપૂર્ણ હરકત, કુલગામમાં શિક્ષિકાને ગોળીથી વીંધી નાખી
સુરક્ષાદળોના અભિયાનોથી નાસીપાસ થયેલા આતંકીઓ હવે કાયરતાપૂર્ણ હરકતો કરીને નિર્દોષ લોકોને નિશાન બનાવી રહ્યા છે. આતંકીઓએ કુલગામમાં એક શિક્ષિકાની ગોળી મારીને હત્યા કરી નાખી. મૃતક શિક્ષિકા સાંબાની રહીશ હતી.
May 31,2022, 13:45 PM IST
pakistan
સુરક્ષાદળોને મળી મોટી સફળતા, કુલગામમાં એક પાકિસ્તાની સહીત બે આતંકીઓ ઢેર
કાશ્મીરના આઈજીપી વિજય કુમારે જણાવ્યુ કે કુલગામમાં અથડામણ દરમિયાન સુરક્ષાદળોએ બે આતંકીઓને ઢેર કરી દીધા છે.
Apr 11,2022, 20:20 PM IST
Jammu-kashmir
J&K: સુરક્ષાદળોને મોટી સફળતા, 2 એન્કાઉન્ટરમાં જૈશ એ મોહમ્મદના 6 આતંકી ઠાર
જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સુરક્ષાદળોનું ઓપરેશન ઓલઆઉટ ચાલુ છે અને સેનાના જવાનોને મોટી સફળતા મળી છે.
Dec 30,2021, 8:56 AM IST
jammu kashmir
J&K: એન્કાઉન્ટર સાઇટ પર ફસાઇ ગયા હતા સ્કૂલના બાળકો, સેનાએ આ રીતે કર્યું રેસ્ક્યૂ
પોલીસે શનિવારે આ જાણકારી આપી કે જમ્મૂ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાબળોની સાથે અથડામણમાં શનિવારે 1 આતંકવાદી ઠાર માર્યો હતો. સુરક્ષાબળોએ ઓપરેશન શરૂ કરતાં પહેલાં કુલગામના આશમુજી વિસ્તારમાં એન્કાઉન્ટર સાઇટ પાસે હાજર સ્કૂલના બાળકો અને કેટલાક બાળકોને બચાવ્યા.
Nov 20,2021, 17:12 PM IST
Jammu-kashmir
J&K: કુલગામમાં સુરક્ષાદળોને મોટી સફળતા, TRF કમાન્ડર સહિત 5 આતંકીઓનો સફાયો
જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળોને આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે અને એન્કાઉન્ટરમાં સેનાના જવાનોએ ટીઆરએફ (TRF) ના કમાન્ડર સહિત 5 આતંકીઓને ઠાર કર્યા છે.
Nov 18,2021, 11:09 AM IST
Jammu-kashmir
J&K: કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સુરક્ષાદળો આકરા પાણીએ, 2 અથડામણમાં 3 આતંકી ઠાર
જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સુરક્ષાદળોની કાર્યવાહી સતત ચાલુ છે અને જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 24 કલાકમાં અથડામણમાં 3 આતંકીઓ ઠાર થયા છે.
Nov 12,2021, 9:46 AM IST
jammu kashmir
J&K: આતંકવાદીઓએ ફરી બિન-કાશ્મીરીઓને બનાવ્યા ટાર્ગેટ, 2 મજૂરોના મોત
જમ્મૂ કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ હરકતને અંજામ આપ્યો છે. કુલગામમાં થયેલા આતંકવાદી ફાયરિંગમાં બે બિન કાશ્મીરી મજૂરોના મોત થયા છે. મજૂર બિહારના હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
Oct 17,2021, 21:07 PM IST
jammu kashmir
Jammu & Kashmir: કુલગામમાં આતંકવાદીઓની ગોળીબારી, 1 પોલીસ જવાન શહીદ
અધિકારીઓએ આ ગોળીબારીની જાણકારી આપતાં જણાવ્યું કે સાંજે લગભગ 6 વાગ્યાને પાંચ મિનિટ પર આતંકવાદીઓએ બંટો શર્મા નામના પોલીસકર્મી પર ગોળી ચલાવી જેથી ઘાયલ થઇ ગયા.
Sep 17,2021, 23:34 PM IST
Kulgam
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદી હુમલો, ફાયરિંગમાં ભાજપના નેતાનું મોત
જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) કુલગામમાં આતંકવાદી હુમલો (Terrorist Attack) થયો છે જેમાં ભાજપના નેતા જાવેદ અહમદ ડારનું (Javed Ahmad Dar) મોત થયું છે. મળતી માહિતી મુજબ, આતંકવાદીઓએ ડારને નિશાન બનાવતી વખતે આ ઘટનાને અંજામ આપ્યો છે
Aug 17,2021, 18:46 PM IST
jammu kashmir
J&K: કુલગામમાં સુરક્ષાબળોએ ઠાર માર્યો આતંકવાદી, સર્ચ ઓપરેશન શરૂ
જમ્મૂ કાશ્મીરના કુલગામમાં રવિવારે સવારે આતંકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે મુઠભેડ શરૂ થઇ ગઇ છે. આ દરમિયાન એક આતંકવાદી ગોળી વાગતાં મોત થયું છે. સમગ્ર વિસ્તારમાં સુરક્ષાબળોનું સર્ચ ઓપરેશન ચાલુ છે.
Jul 25,2021, 8:17 AM IST
jammu and kashmir
J&K: સુરક્ષાદળો આકરા પાણીએ, અથડામણમાં 4 આતંકીઓનો ખાતમો
દક્ષિણ કાશ્મીરમાં બે અલગ અલગ એન્કાઉન્ટરમાં ચાર આતંકીઓ ઠાર થયા છે. પુલવામાના પુછલ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ અને ત્યારબાદ સુરક્ષાદળોને મોટી સફળતા મળી.
Jul 8,2021, 7:49 AM IST
આતંકી હુમલો
J:K કુલગામમાં આતંકી હુમલો, BJP યુવા મોર્ચાના મહાસચિવ સહિત 3 નેતાની હત્યા
કુલગામમાં આતંકવાદીઓએ ભાજપ યુવા મોર્ચાના મહાસચિવ સહિત 3 નેતાઓની હત્યા કરી દીધી છે. ફિદા હુસૈન યુવા મોર્ચાના મહાસચિવ હતા. આતંકીઓએ ફિદા હુસૈન સહિત ભાજપના બે નેતાઓ પર ફાયરિંગ કર્યુ હતું.
Oct 29,2020, 22:18 PM IST
કુલગામ
J&K: કુલગામમાં સુરક્ષા દળે ઠાર માર્યા બે આતંકી, 2 જવાન ઘાયલ
જમ્મૂ-કાશ્મીર (Jammu Kashmir)ના કુલગામ જિલ્લાના નાગનદ ચીમર વિસ્ચારમાં સુરક્ષા દળોએ 2 આતંકીઓને ઠાર માર્યા છે. જો કે, અત્યાર સુધીમાં આતંકીઓની ઓળખ થઈ શકી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર 2-3 આતંકી એક ઘરમાં છુપાયેલા છે. એન્કાઉન્ટ હાલ ચાલી રહ્યું છે. સુરક્ષા દળોએ આતંકીઓને ચારે તરફથી ઘેરી લાધા છે. બંને તરફથી ફાયરિંગ થઈ રહી છે. એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળના બે જવાનો પણ ઘાયલ થયા છે.
Jul 17,2020, 8:53 AM IST
Trending news
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ