हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 0
(1.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
kucth
Kucth News
kucth
કચ્છ રણોત્સવ 2024નો પ્રારંભ: ટેન્ટ સિટી સાથે 20થી વધારે એક્ટિવિટી અને અનેક આકર્ષણો
એક સમયે જે રણની ઓળખ એક ઉજ્જ્ડ જમીન તરીકેની હતી, તે સ્થળે આજે ચાર મહિના સુધી રણનો ઉત્સવ એટલે કે રણોત્સવ ઉજવાય છે. આ વર્ષે રણોત્સવની શરૂઆત થઈ ગઈ છે, જે 28 ફેબ્રુઆરી, 2025 સુધી ચાલશે. કચ્છની કળા, ભાતીગળ સંસ્કૃતિ, મહેમાનગતિ, પરંપરા, સંગીતનો સંગમ ધરાવતા કચ્છ રણોત્સવને વૈશ્વિક સ્તરે ઓળખ મળી છે...
Nov 14,2024, 16:58 PM IST
gujarat monsoon
ગુજરાતના આ જિલ્લામાં આભ ફાટ્યું! હજારો ઘરો ખાડીના પાણીમાં ગરકાવ, જુઓ ભયાનક તસવીરો
Very Havy Rainfall in South Gujarat: છેલ્લાં 48 કલાકથી દક્ષિણ ગુજરાતમાં સતત ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. એમાંય વાત કરીએ સુરત શહેરનો તો અહીં જળપ્રલય જેવી સ્થિતિ સર્જાઈ છે. એકતરફ આકાશથી વરસાદી આફત વરસી રહી છે. તો બીજી તરફ ખાડી ઓવરફ્લો થતાં ખાડીના પાણી પણ રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યાં છે. જેને પગલે હાલ હજારો ઘરો ખાડીના પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં કમર સમા પાણી ભરાઈ ગયા છે. પાણીમાં ગરકાવ થયેલાં વિસ્તારોમાંથી લોકોને રેસ્ક્યુ કરીને ફાયર વિભાગની ટીમો સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવી રહી છે.
Jul 24,2024, 10:40 AM IST
gujarat monsoon
રોડ-રસ્તા-ઘરો પાણીમાં ગરકાવ, ગુજરાતના આ 5 શહેરોમાં શાળા-કોલેજો બધુ બંધ, ખતરનાક આગાહી
Very Havy Rainfall: છેલ્લાં બે દિવસથી મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યાં છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે કહેર વર્તાઈ રહ્યો છે. એવામાં બાળકોને શાળાએ મોકલવા પણ જોખમી બની શકે છે. તેથી શાળા-કોલેજો સહિતના શિક્ષણ સંસ્થાનોમાં રજા જાહેર કરવાની ફરજ પડી.
Jul 24,2024, 14:44 PM IST
weather report
ગુજરાતમાં એવું થશે જેનો તમને અંદાજો પણ નહીં હોય, આગાહી જાણીને ટાઢા પડી જશે હાથ-પગ
Gujarat Monsoon Updates: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત પડેલા ભારે વરસાદને કારણે સ્થિતિ વિકટ બની છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વયં હવાઈ નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ કલ્યાણપુર તાલુકાના આસપાસના વિસ્તારો તથા દ્વારકાના વિસ્તારોમાં હવાઈ નિરીક્ષણ કરી વરસાદને કારણે ઊભી થયેલી સ્થિતિની વિગતો મેળવી હતી.
Jul 24,2024, 9:21 AM IST
Gujarat weather update
Gujarat Weather: આગામી 5 દિવસ ગુજરાત પર ભારે સકંટ...આકાશમાંથી ઝરશે આગ
Gujarat Weather Forecast: ઉનાળ હવે ધીરે ધીરે તેનો અસલી રંગ બતાવી રહ્યો છે. સુરજ હવે રીતસર દઝાડી રહ્યો છે. એવામાં આગામી પાંચ દિવસ ગરમી અંગે હવામાન વિભાગે જે આગાહી કરી છે એને જોઈને તમે પણ હચમચી જશો.
May 3,2024, 8:10 AM IST
Trending news
Border–Gavaskar Trophy
ટીમ ઈન્ડિયા 150 રનમાં ઓલઆઉટ, ફેન્સને સતાવી રહી છે આ સ્ટાર ગુજરાતી ખેલાડીની કમી
Toll Tax
સૌરાષ્ટ્ર જતા વાહન ચાલકોને મોટો ફટકો, આ હાઈવે પર ચાર વાર ટોલ ટેક્સ ભરવો પડશે
red Gravy
Gravy Recipe: રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી ગ્રેવી બનાવવાની સાચી રીત નોંધી લો
Gold rate
સોનામાં તોફાની તેજી યથાવત, આજે પણ ભાવમાં તગડો ઉછાળો, લેટેસ્ટ રેટ જાણી ચોંકી જશો
Ahmedabad
જંત્રી વધતા અમદાવાદમાં વધી જશે પ્રોપર્ટીના ભાવ, એરિયા મુજબ આટલા ભાવ બોલાશે
Gautam Adani
ગૌતમ અદાણીની વધુ એક ડીલ કેન્સલ, અનિલ સિંઘવીએ કહ્યું- વેચી નાખો આ શેર
Ambalal Patel
અંબાલાલ પટેલનો મોટો ધડાકો, આ તારીખથી ગાયબ જશે ઠંડી, ખતરનાક છે નવી આગાહી
Gujarat politics
ગુજરાતની રાજનીતિમાં નવાજૂનીના સંકેત, બે દિગ્ગજ નેતાઓ કરશે કમબેક, કરી મોટી જાહેરાત
Gujarat Water Metro Project
ગુજરાતના આ શહેરમાં બનશે કેરળ જેવી વોટર મેટ્રો, શહેરની રોનક બદલાઈ જશે
Gautam Adani Indicted In US
ગૌતમ અદાણીની અમેરિકામાં થઈ શકે ધરપકડ? દોષિત સાબિત થાય તો કેટલી સજા થઈ શકે