हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Khel Mahakumbh
Khel mahakumbh News
champion
ખેલ મહાકુંભની અંડર-14 ફૂટબોલ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની અમદાવાદની આ સ્કૂલ
Sports News : સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ લોયોલા હોલ ખેલ મહાકુંભ 2023-24 અંડર-14 ફૂટબોલ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન્સ બની
Feb 16,2024, 12:50 PM IST
Khel Mahakumbh
આજે અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ખેલ મહાકુંભ 2.0નું રજીસ્ટ્રેશન કર્ટન રેઈઝર સમારંભનું આયોજન
Registration curtain raiser event of Khel Mahakumbh 2.0 to be held today in Ahmedabad
Sep 23,2023, 7:45 AM IST
Khel Mahakumbh
રાજય સરકારનો મહત્વનો નિર્ણય, ખેલ મહાકુંભ માટે ફરી ચાલુ કરવામાં આવ્યું રજીસ્ટ્રેશન
રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ખેલમહાકુભની લોકપ્રિયતાને ધ્યાને લઈ ખેલ મહાકૂભ-2022 માટે રજીસ્ટ્રેશન વિન્ડો આજે સવારે 10AM થી આવતીકાલે 11:59PM સુધી ખાસ કિસ્સામાં ખોલવામાં આવશે.
Mar 22,2022, 10:27 AM IST
Khel Mahakumbh
ખેલ મહાકુંભનો શંખ ફૂંકાયો, હર્ષ સંઘવીએ રાજ્યનાં તમામ યુવાનો ઉત્સાહભેર આમાં ભાગ લેવા
ખેલ મહાકુંભ:૨૦૨૨ નું આયોજન સરકાર કરવા જઇ રહી છે. રાજ્યના યુવાનો ઉત્સાહભેર રજીસ્ટ્રેશન કરાવે અને ભાગ લે તે માટે રાજ્યના યુવાનોને અપીલ કરવામાં આવી છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, તમામ યુવાનો ઉત્સાહભેર આ સરકારી આયોજનમાં ભાગ લે તે ખુબ જ જરૂરી છે. ચાલુ વર્ષે ખેલમહાકુંભમાં ૨૯ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખેલમહાકુંભના આયોજનની સંભવિત તારીખ ૧૪ માર્ચ ૨૦૨૨ થી ૦૧ મે ૨૦૨૨ હોવાનો પણ તેમણે અંદાજ વ્યક્ત કર્યો હતો.
Feb 22,2022, 22:04 PM IST
Prize Distribution Program
આજે ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષાનો ઈનામ વિતરણ કાર્યક્રમ
કાંકરિયા ટ્રાન્ટેડિયા ખાતે આજે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા ખેલ મહાકુંભ 2019નો રાજ્યકક્ષાનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં સીએમ રૂપાણી તેમજ ઈશ્વરસિંહ પટેલ સહિતના નેતાઓ હાજર રહેશે.
Dec 22,2019, 10:25 AM IST
દંગલ
આમિર ખાનથી ચાર ચાસણી ચઢે તેવા છે વડોદરાના આ પિતા
ગુજરાત સરકાર દ્વારા ‘ખેલે ગુજરાત’નો જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરા (Vadodara) ની દંગલ ગર્લ વિદ્યા ઠાકુર ફૂટપાથ પર કુશ્તીની પ્રેક્ટિસ કરવા મજબૂર બની છે. વિદ્યાના પિતા તેને ફૂટપાથ પર કુશ્તીની પ્રેક્ટિસ કરાવે છે. ત્યારે કેમ વિદ્યા કુશ્તી રમવા એકેડમીમાં નથી જઈ શકતી અને શું છે તેની મજબૂરી તે જુવો વિશેષ અહેવાલમાં. આ અહેવાલ જોઈને તમને આમીર ખાનની ‘દંગલ’ (Dangal) ફિલ્મ યાદ આવશે, જેમાં એક પિતા પોતાની દીકરીઓને ખેતરમાં કુશ્તી રમતા શીખવાડે છે.
Nov 26,2019, 15:23 PM IST
ખેલ માહાકુંભ
10માં ખેલ મહાકુંભનો કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ કરાવ્યો પ્રારંભ
ગુજરાત રાજ્યના 10માં ખેલ મહાકુંભનો આજથી પ્રારંભ થયો છે. 2019નાં ખેલ મહાકુંભમાં અત્યાર સુધી સૌથી વધુ 46 લાખ જેટલા ખેલાડીઓએ રાજ્યભરમાંથી રજીસ્ટ્રેશન કરાવ્યું છે. વર્ષ 2010થી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં શરૂ કરેલ ખેલ મહાકુંભનો આજે 10મો ખેલ મહાકુંભ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ અને ઉતર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલની હાજરીમાં કરવામાં આવ્યો. મંત્રી કિરણ રિજીજુએ ફૂટબોલને કીક મારી ખેલ મહાકુંભ 2019નો પ્રારંભ કરાવ્યો હતો.
Sep 8,2019, 17:38 PM IST
Ahmedabad
ખેલ મહાકુંભનો થયો પ્રારંભ , રમત-ગમત મંત્રી કિરણ રિજિજુ રહ્યા ઉપસ્થિત
અમદાવાદના બોપલથી રમત સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી છે. સીએમ રૂપાણી, રમત-ગમત મંત્રી કિરણ રિજિજુ, અને આનંદીબેન પટેલ આ તકે ખાસ ઉપસ્થિત રહ્યા છે.
Sep 8,2019, 15:46 PM IST
Khel Mahakumbh
કર્ણાવતી ક્લબ ખાતે કબડ્ડી સ્પર્ધા ખેલ મહાકુંભની સમાપન સેરેમની યોજાઇ
રાજ્ય સ્તરે યોજાયેલી આ સ્પર્ધામાં U-14 અને U-17માં પુરુષ અને મહિલાઓની વિજેતા ટીમને મેડલ સહિત ચેક વિતરણ કરાયા હતા. U-14માં પ્રથમ ક્રમે રહેનાર ટીમને રૂ.48000 અને બીજા ક્રમે આવનાર ટીમને રૂ.24000નો ચેક આપવામાં આવ્યો હતો.
Nov 30,2018, 21:45 PM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય