हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દંગલ
દંગલ News
Suhani bhatnagar
દંગલની છોટી બબીતા સુહાની ભટનાગરનું નિધન : દવાઓના રિએક્શનને કારણે 19 વર્ષે મળ્યું મોત
Suhani Bhatnagar Passes Away: દંગલ ફિલ્મમાં આમીર ખાનની નાનકડી દીકરી બબીતા ફોગટનું પાત્ર ભજવનાર એક્ટ્રેસ સુહાની ભટનાગરનુ નિધન થયું છે. 19 વર્ષીય સુહાની લાંબા સમયથી બીમાર હતી
Feb 17,2024, 15:12 PM IST
Ahmedabad
અમદાવાદમાં થશે અસલી દંગલ : પહેલીવાર WWE જેવી કુશ્તી ઘરઆંગણે જોવા મળશે
WWE In Gujarat : અમદાવાદના ઇતિહાસમાં પહેલીવાર WWE જેવી ફાઇટ. વિવિધ રાજ્યોના રેસલર્સ લોખંડની ખુરસી, પાઇપ મારતા જોવા મળશે, 10 હજાર લોકો નિહાળી શકશે રેસલિંગ
Feb 8,2024, 12:58 PM IST
Aamir Khan
Aamir Khan ની રીલ લાઈફની દીકરી રીયલ લાઈફમાં પત્ની બનશે? KRK એ કર્યો મોટો દાવો
Aamir Khan and Fatima Sana Shaikh: એક દિવસ પહેલા આમિર ખાન અને ફાતિમાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. આ વીડિયોમાં બંને સાથે પિકલ બોલની રમત રમતા જોવા મળે છે. અને હવે KRK એ દાવો કર્યો છે કે બંને જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે.
May 25,2023, 18:20 PM IST
દંગલ
આમિર ખાનથી ચાર ચાસણી ચઢે તેવા છે વડોદરાના આ પિતા
ગુજરાત સરકાર દ્વારા ‘ખેલે ગુજરાત’નો જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરા (Vadodara) ની દંગલ ગર્લ વિદ્યા ઠાકુર ફૂટપાથ પર કુશ્તીની પ્રેક્ટિસ કરવા મજબૂર બની છે. વિદ્યાના પિતા તેને ફૂટપાથ પર કુશ્તીની પ્રેક્ટિસ કરાવે છે. ત્યારે કેમ વિદ્યા કુશ્તી રમવા એકેડમીમાં નથી જઈ શકતી અને શું છે તેની મજબૂરી તે જુવો વિશેષ અહેવાલમાં. આ અહેવાલ જોઈને તમને આમીર ખાનની ‘દંગલ’ (Dangal) ફિલ્મ યાદ આવશે, જેમાં એક પિતા પોતાની દીકરીઓને ખેતરમાં કુશ્તી રમતા શીખવાડે છે.
Nov 26,2019, 15:23 PM IST
સાન્યા મલ્હોત્રા
સાન્યા મલ્હોત્રાએ કર્યો માધુરીના અંદાજમાં ડાન્સ, વાયરલ થયો VIDEO
સાન્યા દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં તેને માધુરીના એક પ્રખ્યાત ગીત પર નાચતી જોઈ શકાય છે.
Oct 15,2019, 17:08 PM IST
Geeta Phogat
ટોચની સ્પોર્ટસ સેલિબ્રિટીએ ઈન્સ્ટાગ્રામ પર મા બનવાની જાહેરાત કરી
સ્ટાર પહેલવાન ગીતા ફોગાટે સોમવારે એક ફોટો શેર કરીને લખ્યું કે, તે જલ્દી જ મા બનવાની છે. કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેતાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેન્સને આ ખુશખબરી આપી છે. પોતાની ફોટો સાથે તેણે એક ઈમોશનલ પોસ્ટ પણ શેર કરી છે.
Sep 3,2019, 10:13 AM IST
સાન્યા મલ્હોત્રા
આ મામલે બીજી એક્ટ્રેસ કરતા અલગ છે સાન્યા, જાણો શું કહ્યું આ અંગે
‘દંગલ’થી ચર્ચિત અભિનેત્રી સાન્યા મલ્હોત્રા વિશે એક વાત જાણી તમે પણ હેરાન થઇ જશો. કેમકે, જ્યાં બીજી એક્ટ્રેસ એકવાર પહેરેલા કપડા બીજી વખત પહેરતી નથી, ત્યારે સાન્યાની આ વાતનું કોઇ ઍબસ્ટિનન્સ નથી.
May 4,2019, 10:52 AM IST
આમિર ખાન
આમિર ખાને પત્ની સાથે ઉજવ્યો 54મો B'day, આગામી ફિલ્મની કરી જાહેરાત
આમિર ખાને પોતાના ખાસ દિવસને પત્ની કિરણ રાવ અને મીડિયાની સાથે ઉજવ્યો.
Mar 14,2019, 16:08 PM IST
સાક્ષી તન્વર
લગ્ન કર્યા વગર જ સાક્ષી તન્વર બની એક દીકરીની માં
આ તહેવાર પ્રસિદ્ધ ટીવી અને બોલીવુડ એક્ટ્રેસ સાક્ષી તન્વર માટે કંઇક વધારે ખાસ રહ્યો છે. હકીકતમાં, આ દિવસે સાક્ષી તન્વર એક દીકરીની માં બની ગઇ છે.
Oct 20,2018, 14:17 PM IST
સાન્યા મલ્હોત્રા
આમિર ખાનની સાથે કરિયરની શરૂઆત કરનારી સાન્યાને આ આશા ન હતી ‘દંગલ’થી
બોલીવુડમાં ચાલતી ‘નેપોટિઝ્મ’ (પરિવારવાદ)ની ચર્ચા વચ્ચે સાન્યા એવી એક્ટ્રેસ છે, જે ઇન્ડસ્ટ્રીની બહારથી હોવા છતાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીના રંગમાં રંગાઇ ગઇ છે
Oct 17,2018, 9:29 AM IST
Trending news
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા