हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
JCB Machine
Jcb machine News
ATM
JCB વડે ATM પર કર્યો એટેક, મિનિટોમાં આ રીતે ઉડાવી લઇ ગયું મશીન, જુઓ CCTV ફૂટેજ
ઇન્ટરનેટ પર આપણે હંમેશા કંઇકને કંઇક એવા વીડિયો જોઇએ છીએ, જે આપણું મનોરંજન કરે છે. સોશિયલ મીડિયા પર દરેક વીડિયો કંઇક અલગ કહાની કહે છે. એવો જ એક વીડિયો અત્યાર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જે એક જેસીબીનો છે. સોશિયલ પ્લેટફોર્મ પર પોતાના જેસીબીના ઘણા વીડિયો જોઇ શકશો, પરંતુ આ વીડિયો કંઇક અલગ છે જે તમામને આશ્વર્યચકિત કરી રહ્યા છે.
Apr 26,2022, 12:46 PM IST
JCB
UP માં બાબા, MP માં મામા અને ગુજરાતમાં દાદાના નામે ફેમસ થયું બુલડોઝર! જાણો રોચક વાતો
ભારતમાં અત્યારે ઉત્તર પ્રદેશ જુઓ કે મધ્ય પ્રદેશ કે પછી ગુજરાત. જ્યાં જુઓ ત્યાં માત્ર બુલડોઝરની જ વાત ચાલી રહી છે. કેમ કે ભારતમાં બુલડોઝર બનાવતી સૌથી જાણીતી કંપની જેસીબી છે. પરંતુ શું તમને ખબર છે કે જેસીબીના ભારતમાં આવતાં પહેલાં ભારતમાં અનેક વર્ષો પહેલાં ટાટાની એક કંપનીએ બુલડોઝર બનાવવાની શરૂઆત કરી દીધી હતી.
Apr 26,2022, 9:17 AM IST
Desi Jugaad
Desi Jugaad: આ વીડિયો જોઈને તમે પણ આશ્ચર્યમાં મુકાશો અને કહેશો આવું પણ બને
Desi Jugaad: ઘણી વખત આપણે એવી રીતે ફસાઈ જઈએ છે, જેને આપણે માત્ર એક યુક્તિથી ઉકેલી શકીએ છીએ. આ યુક્તિને ભારતમાં દેશી જુગાડ નામ આપવામાં આવ્યું છે. આવો જોઇએ એક એવો જ વીડિયો જેમાં દેશી જુગાડ લગાવવામાં આવ્યો છે.
Mar 2,2022, 17:05 PM IST
JCB
JCBનું ફૂલ ફોર્મ તમને ખબર છે? આંખના પલકારામાં બધુ નષ્ટ કરનાર આ મશીનને શું કહેવાય છે?
ઝી બ્યૂરો, અમદાવાદઃ JCB કંપનીની વાત કરીએ તો ભારતમાં પાંચ ફેક્ટરી અને એક ડિઝાઈન સેન્ટર છે. જ્યારે છઠ્ઠી ફેક્ટરી ગુજરાતના વડોદરામાં બની રહી છે. આ કંપની અનેક પ્રકારના જેસીબી મશીન બનાવે છે. જમીનમાં ખોદાણ કરવાનું હોય કે કોઈ બિલ્ડિંગને ધ્વસ્ત કરવાની હોય. આવી જરૂરિયાત હોય ત્યારે જે મશીનનું નામ સૌથી પહેલાં લોકોની જીભ પર આવે છે. તેને મોટાભાગના લોકો જેસીબી (JCB) કહે છે. તમે કોઈ કંસ્ટ્રક્શન સાઈટ્સ પર પીળા રંગનું આ મશીન જોયું હશે. આ મશીન પર મોટા અક્ષરોમાં JCB લખેલું હોય છે. અને લોકો તેને JCB મશીનથી જ ઓળખે છે.
May 21,2021, 10:10 AM IST
ઉધના
સુરત: ઉધના સિટી ઇન્ડસ્ટ્રી એસ્ટેટમાં લાગી આગ, લોકોમાં મચી ભાગદોડ
શહેરના ઉધના સિટી ઇન્ડસ્ટ્રી એસ્ટેટમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેના પગલે આસપાસના વિસ્તારમાં હાજર લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
Feb 17,2019, 18:36 PM IST
Trending news
vastu tips
શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યા હતા વાસ્તુ શાસ્ત્રના 5 નિયમો, ઘરમાં આવે છે રૂપિયા-સુખ
Coldplay Concert
કોલ્ડપ્લે કોન્સર્ટના દિવસે અમદાવાદના આ રસ્તાઓ રહેશે બંધ, પોલીસનું જાહેરનામું છે
bihar
આટલી બધી નોટ! બેતિયાનો ધનકુબેર DEO, અધધધ...રૂપિયા ગણવા મશીન મંગાવવું પડ્યું
ગુજરાત પોલીસ
ખોટો કોલલેટર લઈ પોલીસ ભરતી માટે આવેલો યુવક પકડાયો, મિત્રના લેટરમાં કર્યા હતા ચેડાં
California
કેલિફોર્નિયામાં ફરીથી આગ ભભૂકી, 10,000 એકર વિસ્તાર રાખ
Ahmedabad
કોટામાં અમદાવાદની વિદ્યાર્થીનીનો આપઘાત, માતાએ કહી દીકરીની હચમચાવી દેતી વાત
E Auction
ફક્ત 13 લાખમાં ઘર, 15 લાખમાં ઓફિસ....જો જો હાથમાંથી તક ન જતી રહે, ફટાફટ જાણો વિગતો
acid attack
સગાઈ તૂટી જતા યુવકે પ્રેમિકાની પિતરાઈ બહેન પર કર્યો એસિડ એટેક, નાની દીકરી માંડ બચી
MARUTI SUZUKI
આવી બનશે હવે તો! વેગનઆર, અલ્ટો, બલેનો સહિત મારુતિની કારોમાં એક ઝટકે કમરતોડ વધારો
Hindu Adhyatmik Melo
અમદાવાદના આંગણે કુંભ! ગૃહમંત્રી અમિત શાહે હિન્દુઓના સૌથી મોટા મેળાનો પ્રારંભ કરાવ્યો