हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
jackfruit
Jackfruit News
health
જો તમે જેકફ્રૂટ ખાવાના શોખીન છો, તો જાણો તેનાથી થતા નુકશાન
Jackfruit Side Effects: જેકફ્રૂટ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તેથી જ લોકો તેનો સ્વાદ માણવા માટે તેને ખૂબ જ ખાય છે. જેકફ્રુટને લોકો શાકાહારીનું માંસ પણ કહે છે, પરંતુ શું તમે જાણો છો કે જેકફ્રૂટને સ્વાદ માટે સારું માનવામાં આવે છે, તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ સાબિત થઈ શકે છે કેટલાક લોકો માટે હાનિકારક. જેકફ્રૂટ ખાવાથી તમને ઘણી બીમારીઓથી પીડાવું પડી શકે છે. આજે આ આર્ટીકલમાં અમે તમને જણાવીશું કે જેકફ્રૂટ ખાવાથી તમને કઈ કઈ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
Aug 14,2024, 17:54 PM IST
Diabetes
લોહીમાંથી સુગરને ચૂસી લેશે શાકના બીમાંથી બનતો આ લોટ, આજથી જ ડાયટમાં કરી લો સામેલ
Diabetes: આજે તમને એક ખાસ લોટ વિશે જણાવીએ. આ લોટ વિશે તમે આજ સુધી સાંભળ્યું નહીં હોય. ડાયાબિટીસના દર્દીઓ જો આ લોટનું સેવન કરે તો બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે આ લોટને ડાયટમાં સામેલ કરવો જોઈએ.
Jun 1,2024, 7:21 AM IST
substituted for meat
નોનવેજને ટક્કર મારે એવા આ 5 શાકાહારી ભોજન, જીંદગીમાં મીટને હાથ નહી લગાડો
Best Vegetarian Food: 'નૉન-વેજ નથી ખાતા! હદ થઇ!' જો તમે શાકાહારી છો તો તમે પણ આ સાંભળ્યું જ હશે. જો તમે એવા લોકોમાંથી છો કે જેમણે તાજેતરમાં નોન-વેજ ફૂડ છોડી દીધું છે, તો તમે આમાંથી છો તો તમારું મન પણ જરૂર લલચાઈ જતું હશે. જેથી તમે તમારા મનની વાત ન સાંભળો અને નોન-વેજનો સ્વાદ પણ મેળવી શકો, આજે આ આર્ટીકલમાં અમે તમને કેટલાક એવા ફૂડ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનો સ્વાદ બિલકુલ નોન-વેજ જેવો છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ છે.
Jan 17,2024, 16:47 PM IST
ZEE 24 Kalak Original Video
શું તમે ફણસ ખાવાના ફાયદા જાણો છો? જાણીને તમે પણ આજથી જ ખાવા લાગશો
ફણસ ખૂબ ઓછું વપરાતું શાક છે. મોટાભાગે લોકો તેને ખાવાનું પસંદ કરતાં નથી. પરંતુ ખરેખર તો ફણસ શાકાહારીઓ માટે ખૂબ જ ગુણકારી શાક છે. આજે તમને ફણસથી શરીરને થતા ફાયદા વિશે જણાવીએ.
May 30,2023, 8:42 AM IST
Health benefits
Benefits of Jackfruit: ફણસનું સેવન કરવાથી થતા ફાયદા જાણી આજથી જ ખાવાનું કરી દેશો શરુ
Health Benefits of Jackfruit: ફણસ ખૂબ ઓછું વપરાતું શાક છે. મોટાભાગે લોકો તેને ખાવાનું પસંદ કરતાં નથી. પરંતુ ખરેખર તો ફણસ શાકાહારીઓ માટે ખૂબ જ ગુણકારી શાક છે. ફણસનો ઉપયોગ શાક ઉપરાંત અથાણા બનાવવામાં પણ થાય છે.
May 28,2023, 18:52 PM IST
lifestyle
ડાયબિટીસના દર્દીઓ માટે આ વસ્તુ છે અકસીર દવા, માત્ર 7 દિવસમાં ડાયાબિટીસ થઈ જશે દૂર!
ગત બે વર્ષોમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને કોરોનાના કારણે દક્ષિણ ભારતના તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં ડાયાબિટીસ કેસમાં અતિશય વધારો થઈ રહ્યો છે. ઉંમરલાયક જ નહીં પણ બાળકો પણ સરળતાથી આ બીમારીની ચપેટમાં આવી રહ્યાં છે. બ્લડ શૂગર વધી જવાના કારણે દર્દીઓને અનેક સમસ્યાનો સામનો પણ કરવો પડે છે.
Oct 18,2021, 11:01 AM IST
lifestyle
7 દિવસમાં ડાયાબિટીસ કરવું છે દૂર, તો આ વસ્તુનું કરો ખાસ સેવન
ગત બે વર્ષોમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને કોરોનાના કારણે દક્ષિણ ભારતના તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં ડાયાબિટીસ કેસમાં અતિશય વધારો થઈ રહ્યો છે.
Sep 24,2021, 10:17 AM IST
Trending news
earthquake
નેપાળની જમીન નીચે એવું તે શું છે કે વારંવાર વિનાશકારી ભૂકંપ આવે છે? જાણો Geography
Pandemic
ગુજરાતમાં આવેલા ચીની વાયરસના લેટેસ્ટ અપડેટ, નિષ્ણાતોએ આપી આ સલાહ
ટ્રેન કેન્સલ
સુરત સ્ટેશન પર નહિ ઉભી રહે કોઈ ટ્રેન, આગળ આ સ્ટેશન પર રોકાશે
Sara Ali Khan
ભોળાનાથને શરણે પહોંચી સૈફ અલી ખાનની લાડલી, કપાળમાં ચંદનનું તિલક, ભક્તિમાં તરબોળ
earthquake
નેપાળથી બિહાર-બંગાળ સિક્કિમ સુધી ધરા ધ્રુજી, ભૂકંપથી તિબ્બતમાં ભારે તબાહી, 53ના મોત
daily horoscope
રાશિફળ 07 જાન્યુઆરી: મેષ સહિત આ રાશિવાળાને મળશે ચંદ્ર મંગળ પરિવર્તન યોગનો લાભ
milk with jaggery
રાત્રે સૂતા પહેલા દૂધમાં મિક્સ કરીને પીવો આ ચમત્કારિક વસ્તુ,5 બીમારીઓથી મળશે છુટકારો
Champions Trophy 2025
વિશ્વકપ રમ્યા.. પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફીનું સપનું રહેશે અધુરૂ, આ 3 ખેલાડીઓ થશે ડ્રોપ
Canada PM
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ આપ્યું રાજીનામું, આલોચનાઓ વચ્ચે લીધો નિર્ણય
calories
જિમ અને ડાઇટિંગ વગર વજન ઓછું કરવા માંગો છો? આજથી જ આ ટિપ્સ ફોલો કરો